અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેનની ટીમમાં આ ગુજરાતીએ ભારતનું ગૌરવ વધાર્યુ

વૉશિંગ્ટન (Washington): અમેરિકામાં (America/US) આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડનનો (Joe Biden) શપથ ગ્રહણ કાર્યક્રમ છે. ત્યારે સામાચાર આવ્યા છે કે જો બિડનની ટીમમાં 20 ભારતીયઓને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં 17 મહિલાઓ છે. એમાંય બે ગુજરાતી છે. જાણવા મળ્યુ છે કે રીમા શાહ નામની યુવતીને બિડનની ટીમમાં … Continue reading અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેનની ટીમમાં આ ગુજરાતીએ ભારતનું ગૌરવ વધાર્યુ