અઠવા લાઈન્સની જાણીતી બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ તૂટ્યો, દુકાનદારે કહ્યું, મેટ્રોના લીધે બિલ્ડિંગ ધ્રુજ્યું

અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલની બિલ્ડિંગમાં રોડ તરફ મહેશ પાઉંભાજી, મઢીની ખમણી જેવી રેસ્ટોરન્ટ અને દુકાનો આવેલી છે તેની ઉપરની ગેલેરીનો સ્લેબ અચાનક સોમવારે રાત્રે તૂટી પડ્યો હતો. આ દુકાનો, રેસ્ટોરન્ટમાં રોજ સૈંકડો-હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. જો દિવસ દરમિયાન ગેલેરીનો સ્લેબ તૂટ્યો હોત તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સદ્દનસીબે રાત્રિના સમયે સ્લેબ … Continue reading અઠવા લાઈન્સની જાણીતી બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ તૂટ્યો, દુકાનદારે કહ્યું, મેટ્રોના લીધે બિલ્ડિંગ ધ્રુજ્યું