બંગાળને ‘સોનાર બાંગ્લા’ બનાવવા ભાજપ કરશે આ કામ

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) બંગાળના પ્રવાસ પર છે. મિશન ‘સોનાર બાંગ્લા’ (Sonar Bangal) ના પ્રચાર માટે અહીં આવ્યા છે. નડ્ડાએ ગુરુવારે કહ્યું કે ભાજપ બંગાળને ‘સોનાર બાંગ્લા’ બનાવવા માટે બંગાળના લોકોના સૂચનો અને મંતવ્યો લેશે. તેમણે માહિતી આપી કે આ સૂચનો લેવા માટે આખા બંગાળમાં 30 હજારથી વધુ સૂચન બોક્સ મૂકવામાં આવશે. … Continue reading બંગાળને ‘સોનાર બાંગ્લા’ બનાવવા ભાજપ કરશે આ કામ