રેલ રોકો આંદોલન: ક્યાંક ખેડૂતોએ ચા પીવડાવી તો ક્યાંક પોલીસને હાર પહેરાવ્યો

નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલન (Farmers’ Protest) શરૂ થયાને હવે ત્રણ મહિના પૂરા થશે. એવામાં થોડા દિવસો પહેલા ખોડૂતોએ દિલ્હી બોર્ડર પરથી આંદોલન સમેટ્યુ હતુ. અચાનક અહીંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના વતન પરત ફરી રહ્યા હતા. શરૂઆતમાં એવો ભ્રમ થયો કે ખેડૂતોએ હવે આંદલોન સમેટી લીધુ છે. પણ પાછળથી તેમની સાથે વાતચીત કરતા ખબર … Continue reading રેલ રોકો આંદોલન: ક્યાંક ખેડૂતોએ ચા પીવડાવી તો ક્યાંક પોલીસને હાર પહેરાવ્યો