વારંવાર ગુલામ નબી પર કટાક્ષ કરતાં પીએમ મોદી આજે તેમની વિદાય પર ભાવુક થયા

નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના નિવૃત્તિ પ્રસંગે બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભાવુક થઇ ગયા હતા. મોદીએ ગુલામ નબી આઝાદ સાથેનો એક કિસ્સો યાદ કરતા કહ્યુ હતુ કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે … Continue reading વારંવાર ગુલામ નબી પર કટાક્ષ કરતાં પીએમ મોદી આજે તેમની વિદાય પર ભાવુક થયા