અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સના જીવ અદ્ધર થયા, બે વાર ફ્લાઈટનું લેન્ડિંગ ફેઈલ થયું

અમદાવાદઃ એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની યાદો હજુ માનસપટ પરથી ભૂંસાઈ નથી ત્યાં આજે તા. 13 જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર પેસેન્જર્સના જીવ અદ્ધર થઈ જાય તેવી ઘટના બની હતી. અહીં મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટનું લેન્ડિંગ બે વાર ફેઈલ થયું હતું જેના લીધે ફ્લાઈટમાં બેઠેલાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આખરે ફ્લાઈટને જયપુર એરપોર્ટ … Continue reading અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સના જીવ અદ્ધર થયા, બે વાર ફ્લાઈટનું લેન્ડિંગ ફેઈલ થયું