કર્ણાટક અને મહારાષ્ટ્રમાં શાળા-કોલેજ શરૂ થતા 70થી વધુ શિક્ષકો કોરોનાગ્રસ્ત

બેંગલુરુ (Bengaluru): જાન્યુઆરી કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ થયાના માત્ર પાંચ દિવસ પછી ઘણા બધા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે માતાપિતા અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. એકલા બેલગાવી જિલ્લામાં જ 18 શિક્ષકો કોરોનાગ્રસ્ત નીકળ્યા હતા. ત્યારબાદ સરકારે જણાવ્યુ કે,શૈક્ષણિક સંસ્થાઓ ખોલતા પહેલા તમામ અધ્યાપન અને નોન-ટીચિંગ સ્ટાફે કોરોના ટેસ્ટ … Continue reading કર્ણાટક અને મહારાષ્ટ્રમાં શાળા-કોલેજ શરૂ થતા 70થી વધુ શિક્ષકો કોરોનાગ્રસ્ત