જમ્મુુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફરી નજરકેદ કરાયા હોવાની ખબર આપી

શ્રીનગર (Srinagar): મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) ફરી એક વખત સરકાર પર પોતાને નજરકેદ (house arrest) હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હંમેશની જેમ બનાવટી એન્કાઉન્ટરમાં (fake encounter) માર્યા ગયેલા અથર મુસ્તાકના પરિવારને મળવાની કોશિશ વચ્ચે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેબૂબા મુફ્તીએ જણાવ્યું ક, પોતાના પુત્રના શબની માંગણી કરવા બદલ અથરના પિતા સામે … Continue reading જમ્મુુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફરી નજરકેદ કરાયા હોવાની ખબર આપી