ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ કોશ્યારીને સરકારી વિમાનમાંથી ઉતારી દીધાં, ટિકિટ લઈ બીજા વિમાનમાં બેઠા

મુંબઇ (Mumbai): મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshiyari) વચ્ચે ફરી એકવાર વિવાદ ઊભો થશે એવું ભાસી રહ્યુ છે. અને વિવાદની શરૂઆત ઉદ્ધવ ઠાકરેએ કરી હોય એવુ લાગે છે. હકીકતમાં ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારના રોજ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દહેરાદૂન જવા રાજ્ય સરકારનું VVIP પ્લેન આપવાની ના પાડી દીધી … Continue reading ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ કોશ્યારીને સરકારી વિમાનમાંથી ઉતારી દીધાં, ટિકિટ લઈ બીજા વિમાનમાં બેઠા