બર્ડ ફ્લુ શું છે? તે કઇ રીતે ફેલાય છે અને કઇ રીતે બચી શકાય, જાણો

ભારતમાં બર્ડ ફ્લૂ(BIRDFLU)નો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (એચ 5 એન 1) દ્વારા થાય છે. તે એક વાયરલ ચેપ છે જે ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્કમાં આવતા અન્ય પક્ષીઓ, પ્રાણીઓ અને માણસોમાં ફેલાય છે. તેના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં પક્ષીઓને મારવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઘણા પ્રકારના … Continue reading બર્ડ ફ્લુ શું છે? તે કઇ રીતે ફેલાય છે અને કઇ રીતે બચી શકાય, જાણો