મને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ છે: રાજ્યસભામાંથી નિવૃત્ત થતાં ગુલામ નબી આઝાદે સૌનો આભાર માન્યો

નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના નિવૃત્તિ પ્રસંગે બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભાવુક થઇ ગયા હતા. મોદીએ ગુલામ નબી આઝાદ સાથેનો એક કિસ્સો યાદ કરતા કહ્યુ હતુ કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે … Continue reading મને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ છે: રાજ્યસભામાંથી નિવૃત્ત થતાં ગુલામ નબી આઝાદે સૌનો આભાર માન્યો