શું તમે જાણો છો કે ભાજપ ગઇ ચૂંટણીમાં આપેલા કેટલા વચનો પૂરા કરી શકી નથી? અહીં છે યાદી

સુરત (Surat):  સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે ભાજપ દ્વારા આગામી પાંચ વર્ષ માટેનો સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ સંકલ્પ પત્રમાં નવા પ્રોજેકટો મુકવાને બદલે ભાજપ (BJP) દ્વારા જૂના જ પ્રોજેક્ટ શરૂ કર્યાનો ઉલ્લેખ … Continue reading શું તમે જાણો છો કે ભાજપ ગઇ ચૂંટણીમાં આપેલા કેટલા વચનો પૂરા કરી શકી નથી? અહીં છે યાદી