આજે સાંજે ગુજરાતમાં વેક્સિનનું આગમન: કડક તૈયારીઓ વચ્ચે અહીં કરાશે સ્ટોર

ગાંધીનગર (Gandhinagar): કોરોના સામે એક વર્ષ સુધી લડત આપ્યા બાદ માંડ હવે આપણે કોરોનાથી રાહત મળશે એવુ લાગે છે. આપણે બધા જ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ શરૂ થઇ રહ્યું છે, ત્યારે આ રસી વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. આજે સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર … Continue reading આજે સાંજે ગુજરાતમાં વેક્સિનનું આગમન: કડક તૈયારીઓ વચ્ચે અહીં કરાશે સ્ટોર