SCએ કેન્દ્રને તબલીગી જમાતનો કિસ્સો યાદ દેવડાવતા પુછ્યું, ‘શું ખેડૂતો કોરોના ગાઇડલાઇનનું પાલન કરી રહ્યા છે?’

નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે ખેડૂત આંદોલનમાં કોરોનાના નિયમોનું પાલન થઈ શકે કે કેમ. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ (CJI S.A.Bobde) કહ્યું કે અમને ખબર નથી કે ખેડૂત કોરોનાથી સુરક્ષિત છે કે નહીં. જો નિયમોનું … Continue reading SCએ કેન્દ્રને તબલીગી જમાતનો કિસ્સો યાદ દેવડાવતા પુછ્યું, ‘શું ખેડૂતો કોરોના ગાઇડલાઇનનું પાલન કરી રહ્યા છે?’