વીજકંપનીના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો, કલેક્ટરને આવેદન આપ્યું

સુરત સહિત રાજ્યભરમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ વીજ મીટર વિરૂદ્ધ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ કામરેજ અને સુરત ખાતે પણ સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા અધિકારીઓ સાથે સ્થાનિકો વચ્ચે માથાકુટ થવા પામી હતી. અધિકારીઓ દ્વારા ફરજીયાત સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસોને પગલે લોકોમાં પણ વિરોધનો જુવાળ જોવા મળી રહ્યો છે … Continue reading વીજકંપનીના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો, કલેક્ટરને આવેદન આપ્યું