જતું કરવાની ભાવના જાત મરવાની વિભાવના

ભાદરવી પુનમના રોજ બુધસભાની તેમની કોલમમાં દિનેશભાઇ દેસાઇ જર્મન ફિલસૂફ એરિક ક્રોમની જીવન જીવવાની કળા શાણા સમાજની રચના માટે જરૂરી એવી જતું કરવાની ભાવનાને આગળ કરે છે એ વાતને સમર્થન આપવું જ પડે પણ આવી ભાવના ત્યારે જ જાગી શકે જયારે જાતે મરવાની વિભાવનાનો સ્પર્શ થતો હોય. જતું કરવાની ભાવના માટે જ રામાયણ કથા તો ચાલતી રહી તો પણ મારું કરવાની ભાવનાથી ભારતમાં મહાભારત ચાલવા સાથે એ સનાતન મુલ્ય હોઇ જગત આખાને  એનો અનુભવ લોકડાઉન પરલોક ડાઉન જેવું પ્રતીત થતા થયો હોવા છતાં જાતે મર્યા વગર સ્વર્ગ તો મળવાનું જ નથીને?

ધરમપુર   – ધીરૂ મેરાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts