મોબાઈલ ઇન્ટરનેટ યુઝર્સની ચિંતા દુર : જાણો કયા કંપનીનો કયો પ્લાન તમારા માટે બેસ્ટ

નવી દિલ્હી : દેશમાં સ્માર્ટફોન (Smartphone) આવીને વધુ સમય પણ નથી થયો અને ઇન્ટરનેટનો ઉપયોગમાં પણ છેલ્લા દસ વર્ષથી ભારતમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ જીઓ આવ્યા બાદ ઇન્ટરનેટ યુઝર્સ (Internet users) ઉત્તરોઉત્તર વધ્યા છે. હવે કી પેડનાં બદલે સ્માર્ટ ફોન છે તો તેનાં માટે 4જી સીમ કાર્ડ (4G SIM card) પણ જરૂરી છે. હવે એમાં તમામ યુઝર્સને એ ચકાસવામાં મુશ્કેલી પડતી હોય છે કે કઈ કંપનીનાં પ્લાન સારા છે અને ડેઈલી કેટલા જીબી નેટ (GB net) મળશે તે વિશે માહિતી મેળવે છે. જે પણ પ્લાન વિશે ચર્ચા કરવાનાં છીએ તે ખાસ પ્લાન છે અને 56 દિવસની વૈધ્યતા ધરાવતા પ્લાન છે જેમાં તમામ કંપનીઓનાં નક્કી કરેલા પ્લાન વિશે ચર્ચા કરી છે.

મોબાઈલ ઇન્ટરનેટ યુઝર્સની ચિંતા દુર : જાણો કયા કંપનીનો કયો પ્લાન તમારા માટે બેસ્ટ

તમામ સીમ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો પણ ઘણા બધા છે તે માટે મહત્તવનાં તમામ ચાર 4જી કંપની એટલે કે જીઓ (Jio), આઈડિયા (Idea), એરટેલ (Airtel) અને વોડાફોન (Vodafone)નાં ઘણાં બધા પ્લાન તમારી સામે લાવ્યા છે. તમામ કાર્ડનાં પ્લાનમાં ઇન્ટરનેટની વેલિડિટી 56 દિવસની છે અને તમામ પ્લાન્સ માત્ર 399 રૂપિયાની અંદર કરી શકાય છે. સૌ પ્રથમ દેશમાં મફતમાં ઇન્ટરનેટ સર્વિસ (Internet service) આપનાર જીઓથી શરૂ કરીએ તો જીઓનાં આ પ્લાનમાં દરરોજનાં 1.5 જીબી ડેટા, 2000 મીનિટ કોલિંગ અને રોજનાં 100 એસએમએસ આપે છે અને આ પ્લાન 399 રૂપિયાનો છે જે તમે પોતાના સ્માર્ટફોન દ્વારા કરાવી શકો છો.

મોબાઈલ ઇન્ટરનેટ યુઝર્સની ચિંતા દુર : જાણો કયા કંપનીનો કયો પ્લાન તમારા માટે બેસ્ટ

એરટેલ (Airtel)ની વાત કરીએ તો તેમના પણ 399નાં પ્લાન ઉપલબ્ધ છે અને તે પણ 1.5 જીબી ડેટા પ્રતિદિન અને 100 એસએમએસ અને ફ્રી અનલિમિટેડ કોલિંગ આપે છે જેમાં ફ્રી વિંક મ્યૂઝિક, શો એકેડમી તરફથી ફ્રી ઓનલાઈન કોર્સ, ફ્રી હેલોટ્યૂન્સ અને ફાસ્ટેગ પર 150 રૂપિયા સુધીનું કેશબેક પણ મળે છે. જે પણ તમામ કાર્ડની વાત કરવામાં આવી રહ્યા છે તે બેસ્ટ પ્લાનની થઈ રહી છે. વોડાફોન સાથે ઝી5 સબસ્ક્રિપ્શન અને વોડાફોન પ્લે સર્વિસનું પણ એક્સેસ આપે છે અને તેનાં પ્લાનની કિંમત પણ 399 છે અને દરરોજ 1.5 જીબી ડેટા અને 2000 મિનીટ ફ્રી કોલિંગ તથા 100 એસએમએસ આપવામાં આવે છે. આ તમામ પ્લાનની વૈધ્યતા 56 દિવસની છે જેમાં શરૂઆતનાં 28 દિવસો માટ કંપની 5 જીબી એડિશનલ ડેટા પણ આપે છે.

Related Posts