Entertainment
કોમલ રાની સાથે લાલબાગ જવા પર ટ્રોલ થતા ભડક્યા ગોવિંદા, ટ્રોલર્સને પૂછ્યું, ‘તમને શું પરેશાની છે?’
બોલિવુડ એક્ટર ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. ખાસ કરીને કોમલ રાની સ્વર્ણકાર સાથે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના...