Entertainment
શેઠજી, બાઘા…’ સ્પાઇડર-મેન’ના હિન્દી ડબિંગમાં જેઠાલાલ-બાઘાનો ઉલ્લેખ, સોશિયલ મીડિયા પર વિવાદ
માર્વેલના લોકપ્રિય સુપરહીરો સ્પાઇડર-મેનની નવી ફિલ્મ ‘Spider-Man: Brand New Day’ ભારતમાં રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મે...