મરાઠા આંદોલનના નેતા જરાંગેએ ભૂખ હડતાલ સમેટી: HCએ તાત્કાલિક આઝાદ મેદાન ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગેએ ભૂખ હડતાલ સમેટી લીધી છે. સાથેજ તેમણે જીતનો દાવો કર્યો છે. આજે એક સરકારી પ્રતિનિધિમંડળ મનોજ જરંગેને મળ્યું હતું. જરંગેએ જીતનો દાવો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે અમારી માંગણીઓ સ્વીકારી લીધી છે. મનોજ જરંગેએ ભૂખ હડતાળ પાછી ખેંચવાની પણ જાહેરાત કરી છે. મંગળવારે મુંબઈના આઝાદ મેદાનમાં … Continue reading મરાઠા આંદોલનના નેતા જરાંગેએ ભૂખ હડતાલ સમેટી: HCએ તાત્કાલિક આઝાદ મેદાન ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો