કારેલીબાગ નાગરવાડામાં હત્યાની કોશીશ તથા રાવપુરા એસએસજી હોસ્પીટલ ખાતે પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના ગુનામાં વધુ વોન્ટેડ પૈકીના મુખ્ય સૂત્રધારના બે આરોપી ભાઈને...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે આજે મતદાન શરૂ...
સુરતઃ શહેરના રેલવે ટ્રેક પરથી કતારગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ યુવકનું ટ્રેન અડફેટે મોત થયું છે. યુવકના શરીરના ટ્રેન નીચે કપાઈ બે કટકા...
મુંબઈઃ ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન તેની પત્ની સાયરા બાનુથી છૂટાછેડા લઈ રહ્યા છે. આ મામલે બંનેના વકીલો દ્વારા એક જાહેર નિવેદન...
સુરત: મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહેલું સુરત દેશ અને દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા શહેર પૈકીનું એક છે, શહેરના વિકાસની સાથે...
મેડિકલ ક્ષેત્ર મસમોટી ફી લેવા માટે જાણીતું છે અને હવે તો ઇન્શ્યોરન્સને કારણે દરદીઓના ચાર્જિસ અધધ વસૂલાય છે. આખરે ઇન્શ્યોરન્સ કંપની બિલનાં...
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ રોકી દેવાનું વચન આપ્યું હતું; પણ હાલના રાષ્ટ્રપતિ જો બાઈડન યુદ્ધને...
સીતા હરણ બાદ, હનુમાનજીએ સીતાજીની શોધ કરી, સીતાજી રાવણની લંકામાં અશોકવાટિકામાં છે. તે જાણ્યા બાદ ભગવાન રામે વાનર અને રીંછોની સેના સાથે...
વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચના મુજબ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના બનાવ અનુસંધાને...
વરસાદનું પાણી નદી બની વહે છે કે તળાવરૂપે સંગ્રહાય છે ત્યારે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પરંતુ આ પાણીઝાડનાં મૂળ કે છિદ્રાળુ...
20 નવેમ્બરે યોજાનાર મતદાનમાં એક નવું પરિબળ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે- મહિલા મતદારો, ઓબીસી વિરુદ્ધ મરાઠા મતદારો કે કિસાન મતદારો?...
ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને અઢી વર્ષ કરતા વધુ સમય થઇ ગયો પરંતુ આ યુદ્ધ હજી ચાલુ જ છે....
રસ્તાનું તો ક્યાંય નામનિશાન નહોતું, ક્યાંક શેરીમાં થઇને, ક્યાંક ઘાસિયા મેદાનમાં થઇને, બળદગાડા જતાં અને ઊંડા ચીલા પડતા એ જ માન્ય અને...
સુરતમાં સિંગલ સ્ક્રીન એક જમાનો હતો. આજે મલ્ટીપ્લેક્સ સિનેમાની ઓનલાઇન ટીકીટ મળી જાય છે. જ્યારે સિંગલ સ્ક્રીન સિનેમામાં દર સોમવારે બૂકીંગ ખુલતું...
અમેરિકામાં બાળકોનો ઉછેર કરવો ખૂબ જ અઘરો છે. ૫૦ % કરતાં વધારે મા-બાપ સ્ટ્રેસમાં જીવે છે, લાચાર છે તથા એકલતા અનુભવે છે....
મોટેભાગે દરેક મકાનમાં છતની નીચે દીવાલમાં કરવામાં આવતી પાટિયાંની કે પાકી છાજલી જે સરસામાન મૂકવા માટેની વ્યવસ્થા એટલે અભરાઈ. નવાં બંધાતા મકાનોમાં...
ઓવરસીસના સંચાલકે ઓફિસમાં કામ કરતી યુવતી સાથે કૂકર્મ આચર્યું (પ્રતિનિધિ) આણંદ તા.19 વિદ્યાનગર ખાતે આવેલા ઓવરસીસના સંચાલકે તેની ઓફિસમાં જ કામ કરતી...
રાવપુરા જોગી વિઠ્ઠલદાસની પોળમાં કાંકરીચાળો ગત રવિવારે શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા મહેતા વાડીમાં હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચે ની મારામારી બાદ પૂર્વ નગર...
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રથમ વખત ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે આની પુષ્ટિ કરી હતી. તેમણે ન્યૂઝ...
બીલીમોરા : બીલીમોરાના યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી તેની પાસે શીપમાં નોકરી કરવા જવાનું હોવાથી પૈસાની જરૂર હોય તેને ભોળવી રૂપિયા 3.40...
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી...
રાત્રે તથા વહેલી સવારે લોકો રજાઇ ઓઢવા,સ્વેટર પહેરવા મજબૂર.. આગામી 23નવેમ્બર બાદ ઠંડી વધવાની શક્યતા.. (પ્રતિનિધિ) વડોદરા તા. 19 શહેરમાં નવેમ્બર માસના...
મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે પાલઘરમાં ભારે હંગામો થયો હતો. બહુજન વિકાસ આઘાડીએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર...
પાલિકાની દબાણ શાખાએ નાગરવાડા- મચ્છીપીઠના રસ્તા પરના દબાણોનો સફાયો કર્યો, તાંદલજામાં પણ કાર્યવાહી. વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાએ છેલ્લા ઘણા દિવસથી દબાણો...
બંધ ઘરમાંથી મહિલાની ડિકંમ્પોઝ હાલતમાં લાશ મળી હતી FSLઅને પોસ્મોર્ટમ રિપોર્ટ બાકી વાઘોડિયા આસોજ ગામમાં એક વર્ષથી ભાડાના મકાનમાંથી પાંચ દિવસ પૂર્વે...
દેશમાં ઠંડી અને ધુમ્મસની અસર સતત વધી રહી છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને બિહારમાં એક-બે...
મણીપુરમાં ચાલી રહેલ હિંસા ને પગલે વડોદરા યુથ કોંગ્રેસ અને મણિપુરી વિદ્યાર્થીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય...
ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તથા વકીલ હર્ષદ પરમારનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખી માથાભારે તત્વો સામે વકીલ ન રોકવા રજૂઆત...
ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર સોમવારે મધરાત્રે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 જણાનાં ઘટનાસ્થળે અને વધુ 1 મહિલાનું સારવાર...
તપન પરમારના ચકચારી હત્યા કેસમાં આજે પોલીસે આરોપીઓનાં રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.. કોર્ટ સંકુલમાં સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને...
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
શિક્ષણના આદર્શો અને આજના શિક્ષણની વાસ્તવિકતા..!
અનાજનો બગાડ
રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં
વન નેશન વન કાર્ડ
એમ્બ્યુલન્સની, ગંભીરતા સમજો
દાહોદ: બિન ખેતી કૌભાંડના આરોપીઓના પોસ્ટર સમગ્ર શહેરમાં લગાવાયા
વડોદરા:મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક નહિ ચાલવા દેવાની સભ્યોની ચીમકી
કારેલીબાગ નાગરવાડામાં હત્યાની કોશીશ તથા રાવપુરા એસએસજી હોસ્પીટલ ખાતે પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના ગુનામાં વધુ વોન્ટેડ પૈકીના મુખ્ય સૂત્રધારના બે આરોપી ભાઈને એસઓજીની ટીમે ઝડપી પાડી રાવપુરા પોલીસને સોપ્યા હતા. બંને ભાઈ સહિત હોસ્પિટલમાં દાખલ અન્ય આરોપી મળી ત્રણ જણાને કોર્ટમાં રજૂ કરીને પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તાજેતમાં નાગરવાડા મહેતાવાડીમાં ખુનની કોશીશ તથા રાવપુરા એસએસજી હોસ્પીટલ ખાતે પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને બાબર ખાન પઠાણે ચાકુના ગામ હારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી સહિત પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય પાંચ એક આરોપી નાસ્તા ફરતા હોય પોલીસની વિવિધ ટીમો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળી હતી કે રાવપુરા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુન્હામાં સંડોવાયેલા બાબર પઠાણના બંને ભાઇઓ મહેબુબ તથા સલમાન ઉર્ફે સોન પઠાણ થોડીવારમાં આજવા ચોકડી ખાતે આવનાર છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપીઓ મહેબુબ હબીબખાન પઠાણ તથા સલમાન ઉર્ફે સોનું હબીબખાન પઠાણ (બંને રહે. હરીજનવાસ, 10 નંબર સ્કુલની પાછળ, મહેતાવાડી પાછળ, નાગરવાડા, વડોદરા)ને ઝડપી પાડી રાવપુરા પોલીસને સુપ્રત કર્યા હતા. ત્યારે આજે 20 નવેમ્બર ના રોજ સવારે રાવપુરા પોલીસે મુખ્ય સૂત્રધાર ના બંને ભાઈ અને હોસ્પિટલમાં એડમિટ અન્ય એક આરોપી મળી ત્રણ જણાને કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે એક જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.