કામરેજ(Kamrej): ઉંભેળ (Umbhel) હોટલમાં (Hotel) જમ્યા બાદ ત્રણ ઈસમ કાઉન્ટર પર વધેલા શાકના રૂપિયા બાબતે માથાકૂટ કરી કાઉન્ટર પર બેસેલા એકને ચપ્પુના...
સબરાળામાં વીજળી પડતાં રેલવે ટ્રેક ઉપર કામ કરતા બે ગેંગમેન લકવાગ્રસ્ત, 108 ની સરાહનીય કામગીરી દાહોદમાં ગુરુવારની સાંજના સમયે તોફાની પવન અને...
આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલતી મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો હતો ક્રાઇમ બ્રાન્ચે ડભોઇ વાઘોડિયા રિંગ પર આવેલી...
નવી દિલ્હી: આ વખતની લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ઘણી રીતે ખાસ છે. એક તરફ મોદી સરકાર ત્રીજી ટર્મ જીતવા માટે તનતોડ...
શ્રવણ સેવા ફાઉન્ડેશનનો સ્તુત્ય પ્રયાસ સંસ્થા નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં વડોદરા, તા. 11 વડોદરામાં કાર્યરત શ્રવણ...
નવી દિલ્હી(NewDelhi): ભારતીય પ્રવાસીઓના (Indian Tourist) બહિષ્કાર (Boycott) બાદ માલદીવના (Maldives) પ્રવાસન ઉદ્યોગની (Tourism Industry) હાલત ખરાબ છે, જેના કારણે ટાપુ દેશની...
હવે કેરીની સિઝન પુરબહાર ખીલી ઉઠી છે. આમ પણ કેરી એ ધરતી પરનું અમૃત ફળ ગણાય છે. કેરીની સિઝન આવતા જ તેનો...
ફાયર બ્રિગેડનું નામ આપણા કાન પર પડતાં જ આપણી આંખો સમક્ષ લાલ બંબાગાડી તરવરવા લાગે છે. આગ કે મકાન હોનારત વખતે બીજાની...
સુરત(Surat): રાજ્યની અન્ય બેઠકોની સાથે દ.ગુ.ની (SouthGujarat) સુરત, ભરૂચ(Bharuch), નવસારી (Navsari), બારડોલી (Bardoli) તેમજ વલસાડ (Valsad) લોકસભાની (Loksabha) બેઠક માટે પણ ચૂંટણીનું...
બેંગલુરુ: બેંગલુરુના (Bengaluru) રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં (Rameswaram Cafe Blast Case) કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે....
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલીસી કેસના (Delhi Excise Policy Scam) કારણે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) હાલ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ...
ખેડૂતો પોતે જ વેચવા બેસે તો શાકભાજીમાં તેમને વ્યાજબી આવક થાય એ હેતુથી દરેક શહેરમાં રસ્તાની બાજુએ બેસીને શાકભાજીનો ધંધો કરવાની છૂટ...
તા. ૨૮ માર્ચના ‘ગુ.મિત્ર’માં બકુલ ટેલરે દેશના વર્તમાન શાસન સંદર્ભે સચોટ આલેખન કર્યું છે. ચૂંટણીમાં જીત મેળવવાના લક્ષ્ય બાબતે કોઈને વાંધો ન...
માનવજીવનમાં સમયાંતરે ચર્ચા આવકાર્ય છે. ક્યાંક એવું વાંચ્યું હતું, ‘લાખો પ્રશ્નો ઊઠે ત્યારે મૌન રાખી તો જુઓ.’ મૌનનો એક અનોખો મહિમા છે,...
સુરત એટલે શેરીઓમાં વસતું શહેર. સુરત એટલે જ્યોતીન્દ્ર દવેનું હસતું રમતું શહેર. શેરીઓની વાત અનોખી, શેરીઓમાં તમામ પ્રકારનાં મકાનો હોય, જુનાં લાકડાનાં...
ગામમાં એક સાધુ આવ્યા. વાત પ્રસરી કે સાધુ ખૂબ જ જ્ઞાની છે અને તેમની પાસે દરેક સમસ્યાનો હલ હોય છે.એક સ્ત્રી સાધુ...
મુખ્ય ધારાના સમાચારો માધ્યમોમાંથી લગભગ ગાયબ એવું એક મહત્વનુ આંદોલન અત્યારે લદાખના નાગરિકો ચલાવી રહ્યા છે. આ આંદોલન લદાખની સ્વયત્તા માટે, તેમના...
ભારતનું આર્થિક પાટનગર મુંબઇ વિશ્વના અગ્રણી ધબકતા શહેરોમાંનુ એક છે અને ભારતનું ગૌરવ છે. અંગ્રેજ રાજકુટુંબે જે ટાપુ લગ્ન પ્રસંગે દહેજ તરીકે...
ભારતના ટોચના ઉદ્યોગપતિ, સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે કેટલી મોટી રમત ચાલી રહી છે, તેનો ખ્યાલ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા ઉપરથી આવે...
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરમસદમાં કાર્યવાહી : 145 સીમકાર્ડ જપ્ત કરાયાં નાપાડ વાંટાના બે અને કરમસદનો યુવક પકડાયો દુબઇમાં રહેતા કરમસદના...
બાબત શંકાસ્પદ લાગતા મહીસાગર જીલ્લાની પોલીસે મૃતદેહને એફ.એસ.એલ. વિભાગમાં તપાસણી માટે મોકલ્યો કુદરતી મોત કે હત્યા તે બાબતે અનેક સવાલો! વડોદરા, તા....
માતા વિરૂદ્ધ કેમ બોલે છે ? તેમ કહી પુત્ર ઉશ્કેરાયો અને કાકા પર લાકડી લઇ તુટી પડ્યો (પ્રતિનિધિ) ખંભાત તા.11 ખંભાત તાલુકાના...
એક વર્ષ પહેલા વધુ ભાવ આપવાના બ્હાને નડિયાદના ખેડૂત પાસેથી ખરીદી હતી (પ્રતિનિધિ) મહુધા તા.11 મહુધાના મંગળપુરમાં રહેતા શખ્સે નડિયાદના ખેડૂત પાસેથી...
ગ્રામ્ય એસઓજીની ટીમે રામેશરાથી આજવા તરફ જતા દબોચ્યો જરોદ પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીને રિમાન્ડની તજવીજ હાથ ધરી (પ્રતિનિધિ ) વડોદરા 11...
*વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે શુક્રવારે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ થવા સાથે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે* *તા.૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો...
દાહોદ શહેર, લીમડી, ગરબાડા તાલુકા સહિત પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો. આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન શરૂ થતાં લગ્ન પ્રસંગમાં વરસાદ ખાબકતા જાનૈયાઓ મુશ્કેલીમાં...
પ્રતિનિધિ વડોદરા તા.11વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા ફ્લેટના ચોથા માળે મકાનમાં ચાલતા જુગાર પર પીસીબી પોલીસે રેડ કરી હતી. જેમાં આઠ ખેલીઓ આબાદ...
વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા નામાંકિત ગેલોર્ડ રેસ્ટોરન્ટ ખાતે ગ્રાહકે નાસ્તામાં મંગાવેલા ઢોસામાં જીવાત નીકળતા હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે આરોગ્ય વિભાગને...
સુરત(Surat): ગરમીનો (Heat) પારો વધવા સાથે જ શહેરમાં રોગચાળો (Epidemic) વકર્યો છે. પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. છેલ્લાં...
નવી દિલ્હી: ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશના ટોચના ગેમર્સને મળ્યા હતા. આ સમય દરમિયાન વડાપ્રધાને ભારતના...
સગીરાએ બાળકને જન્મ આપતા બાળક નું મૃત્યુ નિપજ્યું
વડોદરા : બ્લેકના વાઇટ કરવાની લાલચમાં મેનેજરે રૂ. 1.75 કરોડ ગુમાવ્યાં
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના આવેદનપત્ર ભરવાની મુદત લંબાવાઈ
તપન પરમાર હત્યા કેસનો આરોપી પોલીસને સહકાર ન આપતા વધુ એક દિ‘ના રિમાન્ડ પર
ગુજરાત રિફાઈનરીને કારણ દર્શક નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા માટે કહેવામા આવ્યું
બાંગ્લાદેશમાં ચિન્મય દાસ બાદ અન્ય એક હિંદુ નેતાની ધરપકડ કરવામાં આવી, ઈસ્કોને માહિતી આપી
શપથ ગ્રહણ સમારોહ પહેલા એકનાથ શિંદેની તબિયત બગડી, ડોક્ટરોએ આપી આરામની સલાહ
ચારૂસેટની ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની નવતર પહેલને બિરદાવતા મુખ્યમંત્રી
વડોદરા શહેરના નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા રૂ. ૬૧૬.૫૪ કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
સુરતઃ પ્રેમિકાને પામવા પતિએ વીડિયો કોલ પર પત્નીને આપ્યા તલાક
પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા તૈયાર, પણ મુકી આ બે મોટી શરત
ઓડિશામાં ભારતની સૌથી મોટી IT રેડ, ટ્રકમાં પૈસા, નોટ ગણવાના 36 મશીન, 10 દિવસ સુધી ચાલી રેડ
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઈટીની મર્યાદા વધારાઈ
સપા પ્રમુખ અખિલેશ યાદવની જાહેરાત: સંભલ હિંસામાં માર્યા ગયેલાના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપશે
બળવાખોરોનો સીરિયાના બીજા સૌથી મોટા શહેર પર કબજો: 250ના મોત, રશિયન સેના મદદ માટે પહોંચી
હિંદુઓ પર થતા જુલમને રોકવા માટે કેન્દ્ર સરકારે વિશ્વ જનમત બનાવવો જોઈએ- RSS
મહારાષ્ટ્રમાં CM પદના સસ્પેન્સ વચ્ચે શિવસેનાએ મુકી દીધી ડિમાન્ડ, આ મિનિસ્ટ્રી માગી
પપ્પુ યાદવને ફરી મળી ધમકી, આ વખતે કહ્યું- છેલ્લા દિવસે મજા કરી લો, 24 કલાકમાં મારી નાખીશું
ચીનને લાગ્યો જેકપોટઃ વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો
વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ પર સ્કૂલ વાન ચડાવી દેવાનો પ્રયાસ
વડોદરા : મકરપુરામા વેપારીના પુત્ર પર બે માથાભારે શખ્સોનો જીવલેણ હુમલો
તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ
મહારાષ્ટ્રમાં CM પદને લઈને હલચલ વધી, એકનાથ શિંદે આજે મોટો નિર્ણય લઈ શકે
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
કામરેજ(Kamrej): ઉંભેળ (Umbhel) હોટલમાં (Hotel) જમ્યા બાદ ત્રણ ઈસમ કાઉન્ટર પર વધેલા શાકના રૂપિયા બાબતે માથાકૂટ કરી કાઉન્ટર પર બેસેલા એકને ચપ્પુના ત્રણ ઘા મારી દેતાં રસોઈયાએ રસોડામાંથી મરચાંની ભૂકી લાવી ત્રણેય ઈસમ પર નાંખી દેતાં બાઈક લઈને નાસી છૂટ્યા હતા.
મૂળ રાજસ્થાનના બાડમેરના ચાડોકીઢણી ગામના વતની અને હાલ કામરેજના ઉંભેળ ગામે મહાદેવ હોટલમાં રહેતા કુસારામ મોમતારામ પ્રજાપતિ રસોઈ બનાવવાનું કામ કરે છે. ત્રણ દિવસ અગાઉ મોડી રાત્રે 12.30 કલાકે હોટલ પર જમવા માટે આવ્યા હતા.
જમ્યા બાદ ત્રણેય ઈસમ હોટલના કાઉન્ટર પર બેસેલા ગણપતરામ પાસે જમવા માટે આપેલા ઓર્ડરમાં વધેલા શાકના બિલ માટે તકરાર કરવા લાગ્યા હતા. શાકનો આર્ડર આપ્યો હોવાથી શાકના રૂપિયા આપવા પડશે તેમ કહેતાં ત્રણમાંથી એક ઈસમે રૂપિયા નથી આપવાના.
થાય તે કરી લો તેમ કહી ગણપતરામ સાથે બોલાચાલી કરતાં રસોડામાંથી કુસારામ બહાર કાઉન્ટર પર આવતાં એક ઈસમે કમરના પાછળના ભાગે સંતાડેલું ચપ્પુ કાઢી જમણા પગના પર મારી દીધું હતું. કાઉન્ટર પર બેસેલા ગણપતરામ છોડાવવા વચ્ચે પડતાં મારામારી કરવા લાગ્યા હતા.
ગણપતરામને પણ ચપ્પુના બેથી ત્રણ ઘા મારી દીધા હતા. બીજા ઈસમો હોટલની બહારથી પથ્થર લાવી હોટલમાં મૂકેલા ફ્રીઝને તોડી નાંખ્યું હતું. કુસારામે રસોડામાંથી મરચાંની ભૂકી લાવી ત્રણેય ઈસમ પર ફેંકી દેતાં ત્રણેય બાઈક લઈને નાસી છૂટ્યા હતા. ગણપતરામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદ કામરેજ પોલીસમથકમાં કુસારામે ત્રણેય અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.