લોકસભાની ચૂંટણીનો પ્રચાર (Loksabha Election Campaign) સમગ્ર દેશમાં ધમધમી રહ્યો છે. વિવિધ પક્ષોનો એકબીજા પર આરોપ પ્રત્યારોપનો સિલસિલો પણ ચાલી રહ્યો છે....
તેહરાનઃ (Tehran) ઈરાને ઈઝરાયેલ (Iran Israel) સાથે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે UAEથી ભારત આવી રહેલા MSC Aris નામના જહાજને કબજે...
શિરોમણી અકાલી દળે (Shiromani Akali Dal) શનિવારે બૈસાખીના અવસર પર લોકસભા ચૂંટણી (Election) માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પંજાબની...
નવી દિલ્હી: વિક્રમાદિત્ય સિંહ (Vikramaditya Singh) કોંગ્રેસ (Congress) વતી મંડીથી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) લડશે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) કોંગ્રેસ અધ્યક્ષ...
નવી દિલ્હી: વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને ટેસ્લા(Teslla), ટ્વિટર (Twitter) જેવી કંપનીઓના માલિક એલોન મસ્ક (Elon Musk) ભારત (India) આવવાના છે. સમગ્ર વિશ્વની...
નવી દિલ્હી: સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) 13 એપ્રિલે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુરાદાબાદમાં એક રેલીને સંબોધિત કરી હતી. પ્રથમ તબક્કાના...
સુરત(Surat): શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં એસઓજીએ (SOG) બે ડુપ્લીકેટ ડોક્ટરને (Duplicate Doctor) ઝડપી (Arrest) પાડ્યા છે. બંને પાસે...
રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં (Rameshwaram Cafe Blast Case) 42 દિવસની તપાસ પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શુક્રવારે 12 એપ્રિલે પશ્ચિમ બંગાળમાંથી...
નવી દિલ્હી: ભાજપે (BJP) પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના (Ajit Pawar)...
સુરત: શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત કંપની દ્વારા નાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે....
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે લોકસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) જાહેર કરી શકે છે. ભાજપ...
મુંબઇ: ટેલિવિઝન (Television) પર દરરોજ ઘણી નવી સિરિયલો (serials) શરૂ થાય છે, તેમજ જે-તે કારણે તે સિરિયલો પણ ટૂંક સમયમાં બંધ થઈ...
પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S. Jaishankar) યુવાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું...
સુરત(Surat): વાડ જ ચીભડાં ગળે તો કોને કહેવું..? કંઈક આવું જ સુરત શહેરમાં બન્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં એટીએમમાં રૂપિયા લોડ...
રાજકોટ(Rajkot): રાજકોટ લોકસભા (Loksabha) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Prasottam Rupala) સામે ક્ષત્રિયોનો (Kshtriya) રોષ દિનપ્રતિદિન વધી રહ્યો છે. રૂપાલાના વિરોધમાં...
વડોદરા તા.13 શહેરના વડીવાડીમાં આવેલા પેટ્રોલ પર ભાઇ રાહ જોવો હોર્ન શુ કામ વગાડે મારી ગાડીમાં પેટ્રોલ પુરાય છે તેવું કહેતા યુવક...
મોઢે માસ્ક, પેન્ટ સેન્ડો બંડીમાં આવેલો તસ્કરો કાળા રંગની બેગમાં ભગવાનનો શણગાર અને સોના ચાંદીના દાગીના ભરી ફરાર વડોદરા તા.13 વડોદરાના ગોત્રી...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) સિડની શહેરના એક શોપિંગ મોલમાં (Shopping mall) કેટલાક લોકોએ ફારિંગ અને છરાબાજી કરી હતી. અહીં 13 એપ્રિલે સવારે...
નવી દિલ્હી(NewDelhi): વિશ્વ પર ત્રીજા યુદ્ધના વાદળો ઘેરાયા છે. રશિયા-યુક્રેન (RussiaUkraineWar) અને ઈઝરાયેલ-હમાસ (IsraelHamasWar) વચ્ચેના યુદ્ધ બાદ હવે ઈરાન (Iran) કોઈ પણ...
નવી દિલ્હી: દિલ્હીથી AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો આરોપ લગાવ્યો છે. સંજય સિંહે દાવો કર્યો છે...
સુરત(Surat) : વિશ્વના સૌથી મોટા કમર્શિયલ કોમ્પલેક્સ અને હીરા ઉદ્યોગની શાન સમાન સુરત ડાયમંડ બુર્સને (SDB) ધમધમતું કરવા માટે નવી કમિટીએ ગ્રાઉન્ડ...
મેડિકલ ઓફિસરે હાલમાં એટીએમ ઘરે છે ત્યારે તેમને બાઇક બેસાડી તેના ઘરે ગયા બાદ એટીએમમાંથી એક ઉપાડી બંને આપ્યાં, બીજા એક લાખ...
સુરત(Surat): દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કેરીના (Mango) પાક ઉપર કમોસમી વરસાદનું (Unseasonal Rain) ગ્રહણ જોવા મળી રહ્યું છે. વારંવાર થતા કમોસમી વરસાદને...
અયોધ્યા: રામનવમી (Ram Navami) પર આયોજિત રામલલાના (Ramlala) સૂર્ય તિલકનો આજે 13 એપ્રિલે ટ્રાયલ કરવામાં આવ્યો હતો. આજે આ સૂર્ય તિલક રામલલાના...
સુરત (Surat): સુરત દરિયા (Sea) કિનારાનું શહેર હોવાથી અન્ય શહેરોની સરખામણીએ સુરતનું તાપમાન નીચું રહેતું હોય છે, પણ ભેજના (humidity) કારણે નાગરિકો...
ભરૂચ(Bharuch): ભરૂચના એક યુવા શિક્ષિકાએ (Teacher) કમાલ કરી છે. પોતાની માતાની સંભાળ રાખવા માટે આ શિક્ષિકાને કોઈ પણ પુરુષનું શરણું સ્વીકારવાનું મંજૂર...
એક મોટા બિઝનેસ હાઉસમાં આજે ખુશીનો માહોલ હતો.કુટુંબની થર્ડ જનરેશન બિઝનેસ જોઈન્ટ કરવાની શરૂઆત કરી રહી હતી તેની પાર્ટી હતી.પોતાના પૌત્રને બેસ્ટ...
નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના છ દિવસ પહેલા લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ પોતાનો ચૂંટણી મેનીફેસ્ટો...
ભારતના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવો ફરી ભડકે બળી રહ્યા છે. શુક્રવારે બુલિયન માર્કેટમાં સોનામાં 1300 અને ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો...
ઈન્ડિયા ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણી લડી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તમામ માધ્યમોનો (વાજબી અને અયોગ્ય) ઉપયોગ કરીને તેને વર્ચ્યુઅલ રીતે...
સગીરાએ બાળકને જન્મ આપતા બાળક નું મૃત્યુ નિપજ્યું
વડોદરા : બ્લેકના વાઇટ કરવાની લાલચમાં મેનેજરે રૂ. 1.75 કરોડ ગુમાવ્યાં
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના આવેદનપત્ર ભરવાની મુદત લંબાવાઈ
તપન પરમાર હત્યા કેસનો આરોપી પોલીસને સહકાર ન આપતા વધુ એક દિ‘ના રિમાન્ડ પર
ગુજરાત રિફાઈનરીને કારણ દર્શક નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા માટે કહેવામા આવ્યું
બાંગ્લાદેશમાં ચિન્મય દાસ બાદ અન્ય એક હિંદુ નેતાની ધરપકડ કરવામાં આવી, ઈસ્કોને માહિતી આપી
શપથ ગ્રહણ સમારોહ પહેલા એકનાથ શિંદેની તબિયત બગડી, ડોક્ટરોએ આપી આરામની સલાહ
ચારૂસેટની ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની નવતર પહેલને બિરદાવતા મુખ્યમંત્રી
વડોદરા શહેરના નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા રૂ. ૬૧૬.૫૪ કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
સુરતઃ પ્રેમિકાને પામવા પતિએ વીડિયો કોલ પર પત્નીને આપ્યા તલાક
પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા તૈયાર, પણ મુકી આ બે મોટી શરત
ઓડિશામાં ભારતની સૌથી મોટી IT રેડ, ટ્રકમાં પૈસા, નોટ ગણવાના 36 મશીન, 10 દિવસ સુધી ચાલી રેડ
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઈટીની મર્યાદા વધારાઈ
સપા પ્રમુખ અખિલેશ યાદવની જાહેરાત: સંભલ હિંસામાં માર્યા ગયેલાના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપશે
બળવાખોરોનો સીરિયાના બીજા સૌથી મોટા શહેર પર કબજો: 250ના મોત, રશિયન સેના મદદ માટે પહોંચી
હિંદુઓ પર થતા જુલમને રોકવા માટે કેન્દ્ર સરકારે વિશ્વ જનમત બનાવવો જોઈએ- RSS
મહારાષ્ટ્રમાં CM પદના સસ્પેન્સ વચ્ચે શિવસેનાએ મુકી દીધી ડિમાન્ડ, આ મિનિસ્ટ્રી માગી
પપ્પુ યાદવને ફરી મળી ધમકી, આ વખતે કહ્યું- છેલ્લા દિવસે મજા કરી લો, 24 કલાકમાં મારી નાખીશું
ચીનને લાગ્યો જેકપોટઃ વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો
વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ પર સ્કૂલ વાન ચડાવી દેવાનો પ્રયાસ
વડોદરા : મકરપુરામા વેપારીના પુત્ર પર બે માથાભારે શખ્સોનો જીવલેણ હુમલો
તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ
મહારાષ્ટ્રમાં CM પદને લઈને હલચલ વધી, એકનાથ શિંદે આજે મોટો નિર્ણય લઈ શકે
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
લોકસભાની ચૂંટણીનો પ્રચાર (Loksabha Election Campaign) સમગ્ર દેશમાં ધમધમી રહ્યો છે. વિવિધ પક્ષોનો એકબીજા પર આરોપ પ્રત્યારોપનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. તેવામાં લોકસભા ચૂંટણીમાં ભાજપના (BJP) પ્રદર્શનને લઈને મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપ આ ચૂંટણીમાં 200 બેઠકો પણ જીતી શકશે નહીં. તેમણે કહ્યું છે કે ભાજપે દેશના બંધારણને નષ્ટ કર્યું છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ શનિવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણીમાં 200 બેઠકો પણ જીતી શકશે નહીં. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ગેરંટીને ખોટી ગણાવી હતી. ઉત્તર બંગાળના જલપાઈગુડીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને નષ્ટ કરી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે ભાજપ 200 બેઠકો પણ જીતી શકશે નહીં. તેમણે કહ્યું કે ભાજપો ઉત્તર બંગાળ માટે શું કર્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંયધરીનો શિકાર ન થાઓ. આ એક ચૂંટણી સ્લોગન સિવાય બીજું કંઈ નથી. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ આગામી ચૂંટણીમાં 400થી વધુ લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે પણ 200 બેઠકો પણ જીતી શકશે નહીં. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેણે દેશના બંધારણનો નાશ કર્યો છે જે બાબાસાહેબ આંબેડકરે તૈયાર કર્યું હતું.