મહેમદાવાદના પગપાળા સંઘને ભાવનગર પાસે અકસ્માત નડતાં ચારના મોત બે મૃતકોના મૃતદેહને ગામમાં લવાતા ગામમાં ભારે આક્રંદ છવાયો મહેમદાવાદના વરસોલા ગામ માટે...
ઘેજ: ચીખલી (Chikhli) નજીકના આલીપોર ગામની (Alipor Village) સીમમાં કડોદરાની 24 વર્ષીય યુવતીને ફોન પર પરિચય થયા બાદ નાશિક અભ્યાસ માટે મોકલવાની...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા (Purshottam Rupala) દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે...
લાહોરઃ (Lahor) પાકિસ્તાનની જેલમાં (Pakistan Jail) બંધ ભારતીય નાગરિક સરબજીત સિંહના (Sarabjit Singh) હત્યારા આમિર સરફરાઝ ઉર્ફે તાંબાની લાહોરમાં અજાણ્યા લોકોએ ગોળી...
સીકર: (Sikar) રાજસ્થાનના (Rajasthan) સીકર જિલ્લામાં રવિવારે એક દુ:ખદ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. એક ઝડપી કાર અને ટ્રક વચ્ચે ભયાનક...
ઈરાનના (Iran) ઈઝરાયેલ (Israel) પર હુમલા બાદ ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy) પોતાના નાગરિકો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં ભારતીય...
મુંબઈ: (Mumbai) બોલિવુડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) વિશે રવિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના ઘરની બહાર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં...
રાજ્યમાં રવિવારે જુદા જુદા અકસ્માતમાં (Accident) 8 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રવિવારે સુરેન્દ્રનગરના (Surendranagar) પાટડી દસાડા નજીક અકસ્માતની ઘટના બની...
લોકસભાની ચૂંટણી (Election) પહેલા ગુજરાતમાં (Gujarat) 35 IPS અધિકારીઓની (IPS Officers) બદલી-બઢતીના આદેશ અપાયા છે. 74 દિવસ બાદ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ...
નવી દિલ્હી: (New Delhi) લોકસભા ચૂંટણી (Election) 2024 માટે બીજેપીએ રવિવારે મોદીની ગેરંટી નામનો પોતાનો મેનિફેસ્ટો- સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. ભાજપના...
ઠગોએ તેમની પત્નીના નામના આપેલા નોમિનેશન તથા જોબ ઓફર લેટર ડુપ્લિકેટ, એજન્ટનું આઇસીસીઆરસીનું લાયસન્સ તથા ટ્રેનિંગ સર્ટિફેકેટ પણ બોગસ નીકળ્યાં વડોદરા તા.14...
રાજકોટના ક્ષત્રિય સંમેલનમાં વડોદરા શહેર જિલ્લાના 3200થી વધારે રાજપૂતો હાજરી આપશે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ અંગે થયેલા વાણી વિલાસનો જવાબ આપવા...
લોકસભાની ચૂંટણીની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં કોંગ્રેસ દ્વારા આજરોજ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે પોતાના...
સુરત કેવી રીતે જવાય તેમ પૂછી ભાડાના રૂપિયા માગતા વૃદ્ધાએ 200 રૂપિયા પણ આપ્યાં, તો સામેથી ચેન છીનવી વડોદરા તા.14 વડોદરાના છાણી...
આખરે આતુરતાનો અંત આવ્યો છે. ‘ધ લેગસી ઑફ જિનેશ્વર’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ કાર્યક્રમ સિનેપોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેક...
પંચમુખી હનુમાનજી મંદિર નજીક ફાયરસ્ટેશન ચારરસ્તા પાસે ટ્રાફિક પોઇન્ટ્સ ન આપતાં દરરોજના ટ્રાફિક જામથી લોકો પરેશાન સાથે જ અકસ્માતના બનાવો* એક તરફ...
સુરત: (Surat) કતારગામ વિસ્તારમાં રહેતા અને ચોક બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ડાન્સ (Dance) શીખવતા શિક્ષકે સ્કુલમાં ધોરણ-11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે...
ગાંધીનગર: (Gandhinagar) પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ (Protest) કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગઈકાલે કાઠી ક્ષત્રિય સમાજની એક પ્રેસ...
પારડી: (Pardi) પારડી રેંટલાવ હાઈવે (Highway) પર એસટી બસને પાછળથી ટ્રેલર ચાલકે ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે મુસાફરોના જીવ...
સયાજી હોસ્પીટલમાં બપોરે બે થી સાંજે પાંચ વાગ્યા સુધી પ્રક્રિયા ચાલુ રહેશે વડોદરા, તા.૧૩ દર વર્ષે મોટી સંખ્યામાં ભોલે ભક્તો બાબા બર્ફાની...
પારડી: (Pardi) પારડી તાલુકાના તીઘરા ગામે આઇપીએલ ક્રિકેટ (IPL Cricket) પર સટ્ટો રમાતો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા પારડી પોલીસને સાથે રાખી...
ત્રો, ફરી નવું શૈક્ષણિક વર્ષ 2024-2025 શરૂ થયું છે અથવા જૂનમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવી શિક્ષણનીતિ (NEP-2020) પ્રમાણે 6+ની...
ઈલોન મસ્કની (Elon Musk) ભારત મુલાકાતને લઈને મોટી માહિતી સામે આવી છે. સ્ટારલિંક (Starlink) ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરી શકે છે. એક...
લોકસભાની ચૂંટણીનો પ્રચાર (Loksabha Election Campaign) સમગ્ર દેશમાં ધમધમી રહ્યો છે. વિવિધ પક્ષોનો એકબીજા પર આરોપ પ્રત્યારોપનો સિલસિલો પણ ચાલી રહ્યો છે....
તેહરાનઃ (Tehran) ઈરાને ઈઝરાયેલ (Iran Israel) સાથે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે UAEથી ભારત આવી રહેલા MSC Aris નામના જહાજને કબજે...
શિરોમણી અકાલી દળે (Shiromani Akali Dal) શનિવારે બૈસાખીના અવસર પર લોકસભા ચૂંટણી (Election) માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પંજાબની...
નવી દિલ્હી: વિક્રમાદિત્ય સિંહ (Vikramaditya Singh) કોંગ્રેસ (Congress) વતી મંડીથી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) લડશે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) કોંગ્રેસ અધ્યક્ષ...
નવી દિલ્હી: વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને ટેસ્લા(Teslla), ટ્વિટર (Twitter) જેવી કંપનીઓના માલિક એલોન મસ્ક (Elon Musk) ભારત (India) આવવાના છે. સમગ્ર વિશ્વની...
નવી દિલ્હી: સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) 13 એપ્રિલે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુરાદાબાદમાં એક રેલીને સંબોધિત કરી હતી. પ્રથમ તબક્કાના...
સુરત(Surat): શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં એસઓજીએ (SOG) બે ડુપ્લીકેટ ડોક્ટરને (Duplicate Doctor) ઝડપી (Arrest) પાડ્યા છે. બંને પાસે...
ચારૂસેટની ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની નવતર પહેલને બિરદાવતા મુખ્યમંત્રી
વડોદરા શહેરના નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા રૂ. ૬૧૬.૫૪ કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
સુરતઃ પ્રેમિકાને પામવા પતિએ વીડિયો કોલ પર પત્નીને આપ્યા તલાક
પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા તૈયાર, પણ મુકી આ બે મોટી શરત
ઓડિશામાં ભારતની સૌથી મોટી IT રેડ, ટ્રકમાં પૈસા, નોટ ગણવાના 36 મશીન, 10 દિવસ સુધી ચાલી રેડ
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઈટીની મર્યાદા વધારાઈ
સપા પ્રમુખ અખિલેશ યાદવની જાહેરાત: સંભલ હિંસામાં માર્યા ગયેલાના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપશે
બળવાખોરોનો સીરિયાના બીજા સૌથી મોટા શહેર પર કબજો: 250ના મોત, રશિયન સેના મદદ માટે પહોંચી
હિંદુઓ પર થતા જુલમને રોકવા માટે કેન્દ્ર સરકારે વિશ્વ જનમત બનાવવો જોઈએ- RSS
મહારાષ્ટ્રમાં CM પદના સસ્પેન્સ વચ્ચે શિવસેનાએ મુકી દીધી ડિમાન્ડ, આ મિનિસ્ટ્રી માગી
પપ્પુ યાદવને ફરી મળી ધમકી, આ વખતે કહ્યું- છેલ્લા દિવસે મજા કરી લો, 24 કલાકમાં મારી નાખીશું
ચીનને લાગ્યો જેકપોટઃ વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો
વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ પર સ્કૂલ વાન ચડાવી દેવાનો પ્રયાસ
વડોદરા : મકરપુરામા વેપારીના પુત્ર પર બે માથાભારે શખ્સોનો જીવલેણ હુમલો
તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ
મહારાષ્ટ્રમાં CM પદને લઈને હલચલ વધી, એકનાથ શિંદે આજે મોટો નિર્ણય લઈ શકે
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
પ્રેમની જીત થઈ
કોંગ્રેસના મોટા નેતાઓ અને વ્યૂહરચનાકારો માટે ઝડપી આત્મમંથન કરવાનો સમય
કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર
પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ કાર્યકરો માટે નવું જોમ નહીં લાવે તો કોંગ્રેસ માટે ફરી સત્તા મેળવવી અઘરૂં જ રહેશે
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
મહેમદાવાદના પગપાળા સંઘને ભાવનગર પાસે અકસ્માત નડતાં ચારના મોત
બે મૃતકોના મૃતદેહને ગામમાં લવાતા ગામમાં ભારે આક્રંદ છવાયો
મહેમદાવાદના વરસોલા ગામ માટે રવિવારની પરોઢ આઘાત જનક બની છે. આ ગામથી 9મી એપ્રિલના રોજ ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે એક સંઘ ભાવનગરના રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શને જવા માટે રવાના થયો હતો. રસ્તામાં જ ભાવનગર પાસેના હાઈવે પર રવિવારે વહેલી સવારે મોત બની આવેલી ટ્રકે કેટલાક પદયાત્રીઓને કચડ્યા હતા. જેમાંથી 3 પદયાત્રીઓના ઘટના સ્થળે તો અન્ય એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. આ અકસ્માત બાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતકોની ડેડબોડી તેમના પરિવારજનોને સોંપી હતી. જે બાદ વરસોલાના બે મૃતકોને ગામમાં લવાતા ગામમાં ભારે ગમગીની સાથે આક્રંદ છવાયો હતો.
મહેમદાવાદના વરસોલાથી અંદાજિત 40 વ્યક્તિઓ સાથે નીકળેલો સંઘ આક્રંદ અને ગમગીની સાથે પરત ગામમાં આવ્યો છે. છેલ્લા ઘણાં વર્ષોથી ચૈત્રી નવરાત્રીની આઠમે નિયમિત આ સંઘ માતાજીની ધજા સાથે રાજપર આવે છે અને દર્શન કરે છે. લગભગ મંદિરથી ગણતરીના કીમીના અંતરે હતા. ત્યારે જ ગોઝારી દૂર્ઘટના બની છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ભાવનગર પાસેના હાઈવે પરથી પસાર થતા આ સંઘના કેટલાક સભ્યોને બેકાબૂ ટ્રકે અડફેટે લીધા અને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ ગોઝારા અકસ્માતમાં 3 પદયાત્રીઓના ઘટના સ્થળે તો અન્ય એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. કુલ 4 લોકોના મોત બાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતકોની ડેડબોડી તેમના પરિવારજનોને સોંપી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને સાણંદ ખાતે તો અન્ય બે મૃતકોને વરસોલા ગામમાં લાવવામાં આવ્યા હતા. આવી કરૂણાંતિકાને પગલે ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. પરિવારમાં પણ હૈયાફાટ આક્રંદ જોવા મળ્યું હતું.
મૃતકોમાં વિજય ગઢવી અને તેના પિતા ધિરૂભાઈ ગઢવી બંને ખેતીકામ કરતા હતા. જ્યારે અન્ય મૃતક જયંતિભાઈ ઉર્ફે બકાભાઈ છોટાભાઈ પટેલ પોતે ખેતીકામ કરતા હતા. આ ઉપરાંત મૃતક પ્રતાપસિંહ ચૌહાણ પોતે કડીયાકામ કરતા હતા. પ્રતાપસિંહને 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ કાળમુખા ગોઝારા અકસ્માતમાં પટેલ, ચૌહાણ અને ગઢવી એમ ત્રણેય પરિવારોના માળો વિખરાતા આ ત્રણેય પરિવારમાં હૈયાફાટ આક્રંદ જોવા મળ્યો છે.મૃતક જયંતિભાઈ પટેલ અને પ્રતાપસિંહ ચૌહાણના મૃતદેહને રવિવારની ઢળતી સાંજે વરસોલા ગામમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવારના સભ્યોએ ભારે આક્રંદ સાથે મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે. આ બનાવના પગલે સંપૂર્ણ ગામ હિબકે ચઢ્યું હતું.