એક નાનકડા ગામમાં માત્ર બ્રાહ્મણોની વસ્તી હતી.માત્ર ૩૦ ઘર હતાં.બધાં શાંતિથી હળીમળીને રહેતાં હતાં. અક્ષય તૃતીયા નજીકમાં હતી.બધાંએ ભેગાં મળીને નક્કી કર્યું...
શ્રીનગર: શ્રીનગરના (Srinagar) બટવારમાં મંગળવારે સવારે જેલમ નદીમાં (River Jhelum) મુસાફરોથી ભરેલી બોટ (Boat) પલટી ગઈ હતી. આ બોટ ગાંડાબલથી શ્રીનગરના બટવાડા...
હજી તો ફૂલેલું ફાલેલું ફાગણીયુ ચાલે યાર..! જ્યાં શિયાળાની અંતિમ વિધિનાં ક્રિયાકરમ પણ બાકી, ત્યાં તો ગરમ ઉનાળિયું, ‘ઉલાળિયું’ કરવા માંડ્યું બોલ્લો..!...
લોકશાહીમાં ફરિયાદ થાય તો પગલાં લેવાય એ તો સામાન્ય બાબત છે,પણ ખરું કાયદો વ્યવસ્થાનું તંત્ર ત્યારે જ કહેવાય, જયારે તંત્ર જાતે પોતે...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટર સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને (Mumbai Crime Branch) મોટી સફળતા મળી છે....
યુવાનો, મોબાઇલ સાથેના રાત્રીના ઉજાગરા બંધ કરો છેલ્લા કેટલાક સમયથી યુવાનોના અચાનક કસમયનાં મૃત્યુ થાય છે, જે એક ચિંતાનો વિષય બની ગયો...
શો રૂમના પહેલા અને ત્રીજા માળે આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા જીઆઈડીસી સહિત અન્ય ફાયર સ્ટેશનના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા મકરપુરા...
છેલ્લા કેટલાક સમયથી યુવાનોના અચાનક કસમયનાં મૃત્યુ થાય છે, જે એક ચિંતાનો વિષય બની ગયો છે. એનાં કેટલાંક મહત્ત્વનાં કારણો પૈકી એક...
આરોગ્ય અને શિક્ષણ સેવા નિ:શુલ્ક હોય તે શાસન આદર્શ અને શ્રેષ્ઠ કહેવાય. રાજસત્તા ઉપરાંત ધનિક નાગરિકો પણ તેમાં ભરપૂર ગુપ્તદાન કરે તો...
હું પણ મૂળ તો સૌરાષ્ટ્રનો આમ છતાં છ દાયકા અહીં થઈ જતાં સુરતીનું લેબલ લાગી જાય એ શકય છે.ભણવામાં ગુજરાતીના પેપરમાં પ્રાથમિક...
સમાજમાં આજે શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે. ભણતરની સાથે ગણતર કેટલું થયું છે એનો તાગ કાઢવો પડે ત્યારે જ ખબર પડે કે...
ત્રણ મહિલાની ધરપકડ, 3300 લીટર દારૂ બનાવવાના વોશનો નાશ કરાયો (પ્રતિનિધિ ) વડોદરા તા.15 ભાયલી સેવાસી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર...
વડોદરા તા.15 મસાજ કરવાના બહાને મેડિકલ ઓફિસરને હની ટ્રેપમાં ફસાવી એક લાખ રૂપિયા પડાવનાર દંપતિના વધુ એક દિવસના રિમાન્ડ ગોત્રી પોલીસે મેળવ્યા...
નવસારી: (Navsari) નવસારી-ગણદેવી રોડ પર જમાલપોર ગામ પાસે નશામાં ધૂત કાર (Car) ચાલકે 3 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઈક ચાલક...
સુરત: (Surat) સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વસતા પરપ્રાંતિયો, તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે વતન જવા...
કર્મચારીએ કંપનીના 33 જેટલા લોન ધારક પાસેથી લીધેલા હપ્તાની રકમ પેઢીમાં જમા ન કરાવી ઉમરેઠ સ્થિત એલ એન્ડ ટી ફાયનાન્સના કર્મચારીએ ચારેક...
ચોરીની ફરિયાદ 1.50 લાખની જ્યારે ચોર પાસેથી 20.73 લાખની મતા રિકવર કરાઇ. ગોત્રી પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું....
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી પડ્યો છે....
વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવતા જનક પરમારે સોમવારે પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓએ કાર્યકર તરીકે સક્રિય રહેવાનું જણાવ્યું હતું...
ગાંધીનગર: (Gandhinagar) પુરસોત્તમ રૂપાલાના (Purshottam Rupala)) ફોર્મ પરત ખેંચવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજના...
લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે 15 એપ્રિલે ન્યૂઝ એજન્સી ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો...
વિદ્યાનગરીની શરમજનક ઘટના | વિદ્યાર્થીની બર્થ ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ મંડાણી વિદ્યાનગરની નિષ્ઠા હોસ્ટેલના બીજા માળે પોલીસે દરોડો પાડ્યો શિક્ષણક્ષેત્રે વિશ્વ...
ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કે૨ી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતુ હોય શહેર વિસ્તારના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં જનતાનાં...
વાઘોડિયાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સોમવારના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા જો કે તેઓની આ રેલીમાં કેટલાક સમર્થકો...
નવી દિલ્હી: (New Delhi) લોકસભા ચૂંટણીના (Election) પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે છે. આ પહેલા પીએમ મોદીએ (PM Modi) ANIને એક ઈન્ટરવ્યુ...
અયોધ્યા: (Ayodhya) શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને રામ નવમીના (Ram Navmi) અવસર પર અયોધ્યા આવવાનું ટાળવાની અપીલ કરી છે....
નવી દિલ્હી: અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે શેરબજારમાં એવું તોફાન આવ્યું કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેર્સવાળા સેન્સેક્સમાં (Sensex) 800થી વધુ પોઈન્ટનો...
નવી દિલ્હી: ચોમાસા (Monsoon) અંગે નવું અપડેટ બહાર આવ્યું છે. દેશના હવામાન (Weather) વિભાગે આ વર્ષે ચોમાસું ભરપુર રહેશે તેવી આગાહી કરી...
નવી દિલ્હી: એપલે (Apple) વિશ્વની નંબર 1 કંપની તરીકેનો તાજ ગુમાવી દીધો છે. હવે સેમસંગે વિશ્વભરમાં મોબાઈલ શિપમેન્ટના સંદર્ભમાં જીત મેળવી છે...
સુરત(Surat): ઉનાળું વેકેશનના (Summer Vacation) પ્રારંભ સાથે જ વધુ એક વખત સુરત અને ઉધના (Udhna) રેલવે સ્ટેશન (Railway Station) પર મુસાફરોના (Passangers)...
ચારૂસેટની ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની નવતર પહેલને બિરદાવતા મુખ્યમંત્રી
વડોદરા શહેરના નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા રૂ. ૬૧૬.૫૪ કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
સુરતઃ પ્રેમિકાને પામવા પતિએ વીડિયો કોલ પર પત્નીને આપ્યા તલાક
પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા તૈયાર, પણ મુકી આ બે મોટી શરત
ઓડિશામાં ભારતની સૌથી મોટી IT રેડ, ટ્રકમાં પૈસા, નોટ ગણવાના 36 મશીન, 10 દિવસ સુધી ચાલી રેડ
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઈટીની મર્યાદા વધારાઈ
સપા પ્રમુખ અખિલેશ યાદવની જાહેરાત: સંભલ હિંસામાં માર્યા ગયેલાના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપશે
બળવાખોરોનો સીરિયાના બીજા સૌથી મોટા શહેર પર કબજો: 250ના મોત, રશિયન સેના મદદ માટે પહોંચી
હિંદુઓ પર થતા જુલમને રોકવા માટે કેન્દ્ર સરકારે વિશ્વ જનમત બનાવવો જોઈએ- RSS
મહારાષ્ટ્રમાં CM પદના સસ્પેન્સ વચ્ચે શિવસેનાએ મુકી દીધી ડિમાન્ડ, આ મિનિસ્ટ્રી માગી
પપ્પુ યાદવને ફરી મળી ધમકી, આ વખતે કહ્યું- છેલ્લા દિવસે મજા કરી લો, 24 કલાકમાં મારી નાખીશું
ચીનને લાગ્યો જેકપોટઃ વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો
વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ પર સ્કૂલ વાન ચડાવી દેવાનો પ્રયાસ
વડોદરા : મકરપુરામા વેપારીના પુત્ર પર બે માથાભારે શખ્સોનો જીવલેણ હુમલો
તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ
મહારાષ્ટ્રમાં CM પદને લઈને હલચલ વધી, એકનાથ શિંદે આજે મોટો નિર્ણય લઈ શકે
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
પ્રેમની જીત થઈ
કોંગ્રેસના મોટા નેતાઓ અને વ્યૂહરચનાકારો માટે ઝડપી આત્મમંથન કરવાનો સમય
કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર
પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ કાર્યકરો માટે નવું જોમ નહીં લાવે તો કોંગ્રેસ માટે ફરી સત્તા મેળવવી અઘરૂં જ રહેશે
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
એક નાનકડા ગામમાં માત્ર બ્રાહ્મણોની વસ્તી હતી.માત્ર ૩૦ ઘર હતાં.બધાં શાંતિથી હળીમળીને રહેતાં હતાં. અક્ષય તૃતીયા નજીકમાં હતી.બધાંએ ભેગાં મળીને નક્કી કર્યું કે આપણે હંમેશા દાન સ્વીકારીએ છીએ.દાન આપીએ છીએ. આ વખતે અક્ષય તૃતિયાના દિવસે આપણે બધા શક્ય એટલું સારું દાન આપીને અક્ષય પુણ્ય મેળવીશું. બધાં મનમાં નક્કી કરવા લાગ્યા કે શું દાન આપીશું.એક બ્રાહ્મણ પાસે માત્ર એક જ ગાય હતી, છતાં તેણે ગૌ દાન કરવાનું નક્કી કર્યું અને પોતાના મિત્ર બ્રાહ્મણ પાસે જઈને તેણે કહ્યું, ‘મિત્ર, બે દિવસ પછી અક્ષય તૃતિયા છે. તું સવારે મારા ઘરે આવજે અને સંકલ્પ કરાવી દાન લઇ જજે.’
મિત્રે કહ્યું, ‘ઠીક છે.’ મિત્ર અક્ષય તૃતિયાના દિને બ્રાહ્મણના ઘરે ગયો. તેના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણે તેને ગૌ દાનનો સંકલ્પ કરાવવા કહ્યું અને પોતાની પાસેની એક માત્ર ગાય દાનમાં આપી દીધી.મિત્ર બ્રાહ્મણ ગાયનું દાન મેળવીને ખુશ થઈ ગયો અને રાજી થઈને ઘરે જતો હતો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે, ‘જો આ મારો મિત્ર તેની પાસે એક ગાય હોવા છતાં તેને દાનમાં આપી શકે છે તો હું પણ આપી શકું.’ મિત્રે ગાય સાથે ભોજનનું દાન આપ્યું.
તે ગાય અને ભોજનનું દાન સ્વીકારનાર બ્રાહ્મણે પણ આવું જ વિચાર્યું અને ગાય ..ભોજન …સાથે વસ્ત્રનું પણ દાન કર્યું…આમ દાનનો મહિમા જાણનારાં બ્રાહ્મણોએ જે દાન મળ્યું તેમાં ભોજન ..વસ્ત્ર … પાત્ર…ચાંદી .. સુવર્ણ વગેરે શક્તિ પ્રમાણે ઉમેરો કરીને બીજા બ્રાહ્મણને આપ્યું.આખા ગામના ત્રીસે ઘરમાં દાન સ્વીકાર્યું અને તેમાં ઉમેરો કરીને અન્યને આપ્યું.ત્રીસે ઘરમાં ફરીને છેલ્લે તે દાન પેલા પહેલું ગૌ દાન કરનાર પાસે જ આવ્યું.તેણે જે દાન કર્યું હતું તેનાથી અનેકગણું મળ્યું અને આખા ગામને વધુ ને વધુ દાન કરવાની પ્રેરણા અને પુણ્ય મળ્યું.
આ છે દાનનો મહિમા.દાન કરવું જરૂરી છે.જે હોય તેમાંથી આપો.આપવાથી કોઈ દિવસ ઓછું થતું નથી.દાન આપવાથી કોઈ દિવસ ખૂટતું નથી. ઉલટું તે વધીને તમને મળે છે.જરૂર છે દાનનો મહિમા સમજી સાચી ભાવના સાથે દાન કરવાની.ઉદાર ભાવના સાથે …સમાજમાં દરેકને સમાન ગણી મદદરૂપ થવાની ભાવના સાથે દાન કરવું જરૂરી છે. પોતાની મોટપ બતાવવા,અન્યને નીચા દેખાડવા અભિમાનથી રૂઆબ સાથે દાન કરવાનો કે થોડું આપી વધુ મેળવી લેવાની લાલચ સાથે કરેલા દાનનો કોઈ અર્થ નથી. એવા દાનનું શુભ ફળ મળતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.