છોટાઉદેપુરના ચિલિયાવાંટ ખાતે 25 વર્ષીય યુવકની શંકાસ્પદ મોત : પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ માટે લાશને સિવિલ હોસ્પિટલ ખસેડી છોટાઉદેપુર જીલ્લાના...
બે સગીર મિત્રોએ જ અગમ્ય કારણોસર મિત્રને મોતને ઘાટ ઉતાર્યો દિવાળીપુરા કોર્ટ વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકને મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ...
નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તેની નજીકના રણ (The Desert) વિસ્તારોમાં બે દિવસ પડેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે સામાન્ય...
પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ માટે લાશને સિવિલ હોસ્પિટલ ખસેડી છોટાઉદેપુર જીલ્લાના ચિલિયાવાંટ ખાતે એક 25 વર્ષીય યુવકની લાશ ઘરેથી મળી...
ભારતની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ) વિરુદ્ધ મતપત્રકોનો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારતના વિપક્ષોને પાકી શંકા છે કે વર્ષ...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદમાં (Murshidabad) ગઇકાલે 17 એપ્રિલે રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. તેમજ આ હિંસક અથડામણમાં ઘણા...
રાષ્ટ્રીયતાને અગ્રતા આપનાર પ્રામાણિક અને સદાચારી તેમજ સેવાભાવી ઉમેદવારોને ચૂંટી મોકલવા જરૂરી છે. દેશને-રાજયને –પ્રજાને જેઓ સાચો યોગ્ય માર્ગ ચીંધી શકે, જેમના...
જેવી રીતે અમેરિકા અને યુરોપમાં ડીસે.-જાન્યુ.-ફેબ્રુઆરી ખુબ ઠંડીના મહિનાઓ હોય છે તેવી જ રીતે ભારતમાં એપ્રીલ-મે-જૂન કાળઝાળ ગરમીના દિવસો હોય છે. હાલ...
ભારતના રાજકારણના ઇતિહાસમાં યાદગાર વડા પ્રધાનની નામાવલીમાં મોરારજી દેસાઈનું નામ અવશ્ય આવશે. ભારતના ચોથા વડા પ્રધાનનો જન્મ 29 ફેબ્રુ 1896ના રોજ થયો...
એક શ્રીમંત શેઠને ત્યાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી હતી.શેઠ અને શેઠાણી અનુષ્ઠાન કરી રહ્યાં હતાં. માત્ર ફળ અને દૂધ ખાઈને...
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રમુખ હશે, જેની સામે હવે જ્યુરી સમક્ષ ખટલો ચાલશે અને કદાચ સજા થશે. આવતા એક મહિનામાં ખટલાનો નિકાલ...
માનવસંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી લઈને આજ સુધી તે સતત પરિવર્તનશીલ રહી છે. વિવિધ બાબતો માનવની જીવનશૈલી પર અસર કરતી અને તેમાં બદલાવ...
ભારતની વસતી હાલમાં ભલે 140 કરોડથી પણ વધારે ગણાતી હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં જન્મદર ઘટવા માંડ્યો છે. જે પ્રમાણમાં ભૂતકાળમાં...
ખેડૂતે ટ્રેકટર પરથી દીપડાના દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા : વનવિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથધરી કરજણ તાલુકાના કુરઈ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં...
રામનવમી નિમિત્તે સમગ્ર જીલ્લામાં અનેક સ્થળોએ શોભાયાત્રા પૂજા અર્ચના શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રામનવમી પર્વની ઉજવણી...
કાલુ ગામ પાસે અકસ્માત સર્જાયો બોરસદના કાલુ ગામ પાસે પુરપાટ ઝડપે જતાં છોટા હાથી ટેમ્પાના ચાલકની ગફલતના કારણે બાઇકને ટક્કર વાગી હતી....
શ્રીનગર(Shrinagar): ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azade) લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નહીં લડવાની જાહેરાત કરી છે. તેમની પોતાની પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ...
પલસાણા(Palsana): સુરત (Surat) બારડોલી (Bardoli) હાઈવે ઉપર બનાવવામાં આવેલા બ્રિજનું (Bridge) ઉદઘાટન કરવા માટે તંત્ર પાસે સમય ન હોવાથી છેવટે લોકોએ પોતે...
સુરત(Surat): તા. 16 એપ્રિલને મંગળવારની સવારે શહેરના ડિંડોલી-ચલથાણ કેનાલ રોડના ખેતરમાંથી એક યુવકની હત્યા (Murder) કરાયેલી લાશ મળી આવી હતી. આ યુવકની...
નવી દિલ્હી: એકતરફ કોંગ્રેસના (Congress) એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. કોંગ્રેસ પાસે ચૂંટણી લડવાના રૂપિયા નથી એવી વાતો બહાર આવે છે ત્યારે...
સુરત(Surat): આકરો ઉનાળો (Summer) શરૂ થઈ ગયો છે. છેલ્લાં એકાદ અઠવાડિયાથી સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સૂર્ય (Sun) અગનગોળા વરસાવી...
સિલચર: ભારતીય જનતા પાર્ટી (BJP) પર આખા દેશને “ડિટેન્શન કેમ્પ” માં ફેરવવાનો આરોપ લગાવતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે તા. 17...
નડિયાદ પાસે પેસેન્જર લઈને ફરતી અર્તીગા કારમાં બેઠેલા કમભાગી મુસાફરો ભોગ બન્યા વડોદરાથી અમદાવાદ તરફ જતી એક મારુતિ કાર ટેન્કર પાછળ ઘૂસી...
સુરત(Surat): કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Diamond) માટે વિશ્વભરમાં જાણીતું સુરત શહેર હવે લેબગ્રોન (Labgrown) ડાયમંડનું હબ બનવામાં અગ્રસેર થઈ રહ્યું છે. લેબગ્રોન...
આસામઃ રામનવમી (Ram Navami) નિમિત્તે આજે અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક (Surya Tilak) કરવામાં આવ્યું હતું. આ એક અદ્ભુત ક્ષણ...
ગોરવા પંચવટી સર્કલ પાસે એક્ટિવા સ્લિપ ખાઈ જતા અકસ્માત સર્જાયો ગોરવા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી વડોદરા શહેરના ગોરવા પંચવટી...
નવસારી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) નજીક આવતા જ નેતાઓ પોતાની પાર્ટીનો પ્રચાર જોર શોરથી કરી રહ્યા છે. ક્યાક કોઇ નેતા ખેતરમા...
અમદાવાદ: સતત બદલાઇ રહેલા વાતાવરણના (Atmosphere) કારણે રાજ્યના વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. તેમજ લોકોમાં ગરમીના કારણે ઝાડા, ઊલટી...
સુરત: રણ પ્રદેશ ગણાતુ દુબઇ (Dubai) હાલ ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. દુબઇમાં પાછલા બે-ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ (Heavy rain)...
અયોધ્યા: આજે રામ નવમીનો (Ram Navami) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામ નવમી ખૂબ જ ખાસ છે કારણ...
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઈટીની મર્યાદા વધારાઈ
બળવાખોરોનો સીરિયાના બીજા સૌથી મોટા શહેર પર કબજો: 250ના મોત, રશિયન સેના મદદ માટે પહોંચી
હિંદુઓ પર થતા જુલમને રોકવા માટે કેન્દ્ર સરકારે વિશ્વ જનમત બનાવવો જોઈએ- RSS
મહારાષ્ટ્રમાં CM પદના સસ્પેન્સ વચ્ચે શિવસેનાએ મુકી દીધી ડિમાન્ડ, આ મિનિસ્ટ્રી માગી
પપ્પુ યાદવને ફરી મળી ધમકી, આ વખતે કહ્યું- છેલ્લા દિવસે મજા કરી લો, 24 કલાકમાં મારી નાખીશું
ચીનને લાગ્યો જેકપોટઃ વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો
વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ પર સ્કૂલ વાન ચડાવી દેવાનો પ્રયાસ
વડોદરા : મકરપુરામા વેપારીના પુત્ર પર બે માથાભારે શખ્સોનો જીવલેણ હુમલો
તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ
મહારાષ્ટ્રમાં CM પદને લઈને હલચલ વધી, એકનાથ શિંદે આજે મોટો નિર્ણય લઈ શકે
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
પ્રેમની જીત થઈ
કોંગ્રેસના મોટા નેતાઓ અને વ્યૂહરચનાકારો માટે ઝડપી આત્મમંથન કરવાનો સમય
કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર
પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ કાર્યકરો માટે નવું જોમ નહીં લાવે તો કોંગ્રેસ માટે ફરી સત્તા મેળવવી અઘરૂં જ રહેશે
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
છોટાઉદેપુરના ચિલિયાવાંટ ખાતે 25 વર્ષીય યુવકની શંકાસ્પદ મોત : પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ માટે લાશને સિવિલ હોસ્પિટલ ખસેડી
છોટાઉદેપુર જીલ્લાના ચિલિયાવાંટ ખાતે એક 25 વર્ષીય યુવકની લાશ ઘરેથી મળી આવી હતી. જેને લઇને છોટા ઉદેપુર પોલીસે યુવકના મોતનો કોયડો ઉકેલવા લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે.
છોટાઉદેપુરના ચિલિયાવાંટ ખાતે રહેતા ગોવિંદભાઈ મહેતાભાઈ ધાણુક ઉં.વ. 25 વર્ષ રહે, ચિલિયાવાંટ ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતા. અને ઘરના બીજા સભ્યો લગ્નમાં ગયા હતા. ત્યારે રાત્રે પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે ગોવિંદભાઇની લાશ જમીન ઉપર નીચે મુકેલી હતી. એટલે તેઓની લાશને છોટા ઉદેપુર હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ગોવિંદભાઇને મૃત જાહેર કર્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મોતનું રહસ્ય ઉકેલવા માટે લાશનું પોસ્ટ મોર્ટમ કરાવાવની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ તો રંગપુર પોલીસ માટે ગોવિંદભાઈ મહેતાભાઈ ધાનુકનું મોત એક કોયડો બની ગયો છે. જે કોયડો ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી છે.