દુબઈઃ (Dubai) સંયુક્ત આરબ અમીરાતમાં (UAE) ફરી એકવાર ભારે વરસાદ અને તોફાનને કારણે અરાજકતાનો માહોલ છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનને કારણે...
સાબરકાંઠા: ઓનલાઈન શોપિંગ કરતાં લોકો માટે ચેતવણીરૂપ ઘટના સાબરકાંઠાના વડાલીમાં બની છે. અહીં ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં એક કિશોરી અને એક...
વિદ્યાર્થીઓને ખરા અર્થમાં કસોટીમાંથી પસાર થવું પડ્યું કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને લાઈટ પંખા વગર પરીક્ષા આપવાની ફરજ પડી ( પ્રતિનિધિ ) વડોદરા તા.2...
સાફ સફાઈ દરમિયાન એક દર્દી હાથમાં ચડાવેલા બોટલ સાથે ફરતો દેખાયો મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આજે રાજ્યના...
નવી દિલ્હી: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચી ગયા છે. તેમની નેટવર્થ...
સુરત: ટેકેદારોની ખોટી સહીના વિવાદને પગલે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા...
નવી દિલ્હી: કોવિડ મહામારીથી બચવા ઉપયોગમાં લેવાયેલી કોવિશિલ્ડ વેક્સિન માટે ઈશ્યુ કરાયેલા CoWIN સર્ટિફિકેટ્માંથી એકાએક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો...
નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હટાવી દીધી છે. દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે...
વડોદરા રેલ્વે સ્ટેશન નજીક ગત મોડી રાતે કચરામાં અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7...
આણંદ: લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે વડાપ્રધાને આણંદ અને ખેડા લોકસભા...
ઓલ ગુજરાત વાલી મંડળ સાથે વાલીઓએ સ્કૂલ ખાતે મોરચો માંડ્યો વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેવાતા વિવાદ, ડીઇઓને રજૂઆત કરી સ્કૂલ સામે કાર્યવાહી કરવા...
ગુજરાત મિત્ર દ્વારા અહેવાલ પ્રકાશિત કર્યા બાદ ફરિયાદ નોધાઇ .માંજલપુર વિસ્તારમાં આવેલા મોનાલીસા ફ્લેટમાં રહેતી પરણીતાને તેના સાસરીયાઓ દ્વારા દહેજ લઇ આવવા...
* શહેરના લહેરીપુરા દરવાજા, માંડવી ચારદરવાજા, રાવપુરા,વાઘોડિયારોડ પ્રભુનગર સહિતના અનેક વિસ્તારોમાં સિટી બસસ્ટેન્ડ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે પાલિકા તંત્ર દ્વારા...
આરોગ્ય વિભાગે ગ્રામ પંચાયતને પત્ર લખી લીકેજ અટકાવવા પગલાં લેવા તાકીદ કરી વીણા ગામમાં ઝાડા-ઉલ્ટીના બનાવો અંતર્ગત ગતરોજ જીલ્લા આરોગ્ય તંત્ર અને...
ખેતરમાં શાકભાજી સાચવવા ગયા હતા તે દરમિયાન લૂંટારૂ ત્રાટક્યા લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં લૂંટારૂઓ ત્રાટક્યાં હતાં. આ શખ્સોએ ગામની સીમમાં ખેતરમાં રખોપું...
વિદ્યાનગરમાં વડાપ્રધાનની જાહેરસભાને લઇ આણંદ, વિદ્યાનગર અને કરમસદના માર્ગો પ્રતિબંધિત કરાયાં સવારના છથી બપોરના ચાર કલાક સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો...
એસઓજીએ આરોપીને પકડી વારાસીયા પોલીસને આપ્યો, કોને કોને સટ્ટો રમવા આઇડી આપી તેની તપાસ શરૂ કરાઇ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમાઇ રહેલી ક્રિકેટ...
પાણીગેટ પોલીસે બે અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યાં (પ્રતિનિધિ) વડોદરા તા.1 શહેરના બાવામાનપુરા તથા અજબડી મીલ પાસે ચાલતા જુગાર પર પાણીગેટ...
*કલાભુવન મેદાન પર તાલીમ વિનાના સ્ટાફ સાથે રાઇડ્સ ચાલુ કરવામાં આવતા લોકોની સુરક્ષા માથે ઝળુંબાતું જોખમ* *પરવાનગી આપનાર વિભાગના અધિકારીઓ દ્વારા શું...
નવી દિલ્હી: ડિવોર્સના એક કેસમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની ટિપ્પણીએ ચોંકાવી મુક્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાત ફેરા, વિધિ વિનાના...
સાઇબર ક્રાઇમ પોલીસે સુરત ખાતે પહોંચી આરોપીને દબોચી લીધો શરૂઆતમાં ટાસ્ક પૂરા કરવાના રૂપિયા સમયસર ચૂકવી વિશ્વાસ કેળવ્યો. ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ...
માનસિક રીતે અસ્વસ્થ આયુર્વેદિક તબીબે જાતે જ પોતાના ઘરે વિવિધ પ્રકારની ઇન્જેક્શનની નીડલ અને સર્જીકલ બ્લેડ વડે હાથમાં ઊંડા ઘા પાડીને ઇજા...
સુરત: સુરતના યુવાઓ, મહિલાઓ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નિમિષા પારેખનું નામ...
ડીસા: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે ગુજરાત સ્થાપના દિન ને તા. 1 મેના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા...
સુરત: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા નાટ્યાત્મક રીતે સુરત લોકસભા બેઠક પર...
નવી દિલ્હી: : ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત અને અફઘાનિસ્તાન બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી...
નવી દિલ્હી: પંજાબના (Punjab) માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે 29 મે 2022ના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) ગોળી મારીને હત્યા...
નેશનલ હાઇવેની સામેની બાજુ આવેલી વડોદરા પાંજરાપોળની જમીન ઉપર કબજાનો ભાજપના કોર્પોરેટરનો દાવો વડોદરા સિવિલ કોર્ટે ફગાવી દીધો છે. કેસની વિગત એવી...
સુરત: મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના કેસમાં એક મહિના બાદ સુરત પોલીસે કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેની ધરપકડ કરી છે. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી...
નવી દિલ્હી: દબંગ ખાન સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના આરોપમાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ લોકઅપમાં આપઘાત કરી લીધો છે. ગઈ...
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
દુબઈઃ (Dubai) સંયુક્ત આરબ અમીરાતમાં (UAE) ફરી એકવાર ભારે વરસાદ અને તોફાનને કારણે અરાજકતાનો માહોલ છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનને કારણે ગુરુવારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ સાથે ડઝનબંધ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને ઈન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં દુબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે. દુબઈના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે જોરદાર તોફાન ચાલી રહ્યું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગલ્ફ ન્યૂઝ અને ખલીજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી UAE હવામાનના આ અસ્થિર મોજાનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે. દુબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારોમાં સલામતી અંગેની સલાહ આપવામાં આવી છે. કંપનીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવા દે. શાળાઓ, પાર્ક અને બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે એરપોર્ટ અને એરલાઇન્સ પણ આ અસર માટે તૈયાર છે. આજે તાત્કાલિક અસરથી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. રસ્તાઓ પરની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.
દુબઈમાં મધરાતથી ભારે વરસાદ ચાલુ છે
નેશનલ સેન્ટર ઓફ મેટીરોલોજી (એનસીએમ) દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ યુએઈમાં મધરાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. દુબઈમાં આજે સવારે 2.35 કલાકે વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. હવે આગામી 48 કલાક માટે મોટું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં દેશમાં થયેલા અભૂતપૂર્વ વરસાદ કરતાં આગામી બે દિવસમાં વરસાદ ઓછો ગંભીર રહેશે. જાહેર જનતાને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. બાળકોનું શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું છે.