વડોદરા, તા.3પડોશ માં રહેતા સગીર સાથે સગીરાની મૈત્રી થયા બાદ સગીરે પ્રેમ પ્રસ્તાવ મુકતા સગીરાએ આ બાબતે ના પાડી હતી જેથી ગુસ્સે...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) નાંગલોઈ વિસ્તારના પોલીસ હેડક્વાર્ટરમાં બોમ્બ (Bomb) હોવાનો ઇમેલ મળ્યો હતો. દિલ્હીની શાળઓ બાદ હવે પોલીસ હેડક્વાર્ટરમાં (Police Headquarters)...
શેરબજારમાં ટ્રેડીંગનું કામ કરતો યુવક રાત્રિના ઓફિસમાં જ રોકાયો હતોઆપઘાત કર્યો કે અકસ્માતે પડ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરીઆણંદ.આણંદ શહેરના દાંડી...
વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંકની કપરા સમયમાં ફરજ પ્રત્યેની પરાયણતા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ટાંકે...
નવી દિલ્હી: શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં (Trading session) ભારતીય શેરબજાર (Indian stock market) સર્વકાલીન ઊંચા સ્તરે ખુલ્યું હતું. તેમજ બજારના તમામ મુખ્ય સૂચકાંકો...
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરામાં અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે દરમિયાન વડોદરા કલેકટર કચેરી ખાતે સીમી સાથે સંકળાયેલા 12...
નવી દિલ્હી: ઓડિશાના (Odisha) સીએમ નવીન પટનાયકના નજીકના સહયોગી અને બીજેડી જનતા દળના (BJD Janata Dal) નેતા વીકે પાંડિયને લોકસભા (Lok Sabha...
નવી દિલ્હી: યુપીની (U.P) અમેઠી (Amethi) અને રાયબરેલી (Rae Bareli) સીટ પર કોંગ્રેસ (Congress) ઘણા દિવસોથી મૂંઝવણમાં જોવા મળી હતી. જો કે...
શહેરના ગેંડા સર્કલ નજીક એક પીકઅપ વાન ચાલકે પોતાની પીક અપ વાન ને એક હોટલમાં ઘુસાડી દેતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો...
જર્જરીત પુલના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતા કાર બેકાબૂ બની નદીમાં ખાબકી (પ્રતિનિધિ) લુણાવાડા તા.2 લુણાવાડાના હાડોડ ગામમાં મહીનદી પરના...
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનું ગઠબંધન ઘણું નબળું પડી રહ્યું છે. અરવિંદર સિંહ લવલી બાદ હવે 30 વર્ષથી કોંગ્રેસ...
વાઘોડિયા તાલુકાના ખંધા વસાહતમાં બની હતી ઘટના વાઘોડિયા તાલુકાના ખંધા વસાહત ખાતે હોળી ધુળેટી પર્વ નિમિત્તે 2019 ની સાલમાં યુવક સાથે સૃષ્ટિ...
સુરત: (Surat) પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઈમ જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ દ્વારા શહેરમાં ડ્રગ્સ (Drugs) માફીયાઓની કમર તોડવા માટેની શરૂઆત કરાઈ...
ગટર નહીં તો વોટ નહીં | કલેક્ટર કચેરી સામેની સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા સોસાયટીની બહાર બોર્ડ મારી વિરોધ નોંધાવ્યો, વર્ષોથી પડતર સમસ્યા...
એઆઈસીઆરપી ઓન રાઈસમાં સંશોધનની ઉત્કૃષ્ઠ કામગીરી માટે બેસ્ટ એક્રિપ સેન્ટર (દ્રિતીય)નો એવોર્ડ પ્રાપ્ત કર્યો (પ્રતિનિધિ) આણંદ તા.2 ઓલ ઇન્ડીયા કોઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ...
ગાંધીનગર: (Gandhinagar) ક્ષત્રિય આંદોલન વચ્ચે આજે જામનગરમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) રાજવી પરિવારના શત્રુશલ્યજી જામસાહેબને મળ્યા હતા. આ મુલાકાત દરમ્યાન જામસાહેબે...
લોકસભાની ચૂંટણીમાં એક બાદ એક નેતાના વાણી વિલાસ સામે આવી રહ્યા છે. કોઈ સમાજ પ્રત્યે પોતાનો વાણી વિલાસ કરે છે તો કોઈ...
અગાઉના જમીન માલિકોએ વેચાણ કરેલી મિલકત પર ખોટી રીતે બેંકમાંથી 6 લાખનું ધિરાણ મેળવ્યું શહેર નજીક આવેલ મુજાર ગામડી ખાતે અગાઉના જમીન...
વ્યારા: (Vyara) સુરતના ચાર નબીરા સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર દારૂના (Alcohol) નશામાં ઝડપાયા હતા. સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર દારૂના નશામાં ગાડી હંકારતા ઇસમ સહિતના...
યૂપીના (UP) રાયબરેલી લોકસભા સીટ (Loksabha Seat) માટે નોમિનેશનની તારીખ સમાપ્ત થવાના એક દિવસ પહેલા ભાજપે દિનેશ પ્રતાપ સિંહને તેના ઉમેદવાર તરીકે...
યુપીની પ્રખ્યાત લોકસભા સીટ (Lok Sabha Seat) કેસરગંજ માટે ભાજપના ઉમેદવારને (BJP Candidate) લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ...
જૂનાગઢ: (Junagadh) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતના જૂનાગઢમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી...
સુરત: શહેરના સહરા દરવાજા પાસે આવેલી જૂની બોમ્બે માર્કેટમાં આજે આગની ઘટના બની હતી. એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે દુકાનમાં આગ ફાટી...
સુરત: ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે વ્યક્તિ નસીબને દોષ દેવા મજબૂર બની જાય છે. સુરતના પરિવાર સાથે આવી જ...
સુરત: સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે આજે સુરતમાં સુરત મનપા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ અચાનક...
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આજે અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સૌપ્રથમવાર મુલાકાતે આવ્યા હતા પ્રથમ મુલાકાત ની વાત હોસ્પિટલના તંત્રને જાણવા...
38 શ્રેષ્ઠ ઉદ્યોગકારો ઉદ્યોગકારો તથા વ્યાપારીઓને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. વડોદરા : ગુજરાત દિન...
ફસાયેલા ટેમ્પોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો બીજા વાહન ચાલકો કલાકો સુધી તાપમાં શેકાયા વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડી રહ્યા...
અગરતલા: તમે કાર ચલાવતા હો કે ટુ-વ્હીલર. હવે ટેન્ક ફુલ કરાવી શકશો નહીં. ટુ-વ્હીલરમાં એક દિવસમાં માત્ર 200 રૂપિયા જ્યારે કારમાં 500...
કર્ણાટકના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. અનેક મહિલાઓના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્જવલ રેવન્નાની (Prajjwal...
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
વડોદરા, તા.3
પડોશ માં રહેતા સગીર સાથે સગીરાની મૈત્રી થયા બાદ સગીરે પ્રેમ પ્રસ્તાવ મુકતા સગીરાએ આ બાબતે ના પાડી હતી જેથી ગુસ્સે ભરાયેલા સગીરે સગીરાને માર મારીને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરીને હેરાનગતિ કરતા આખરે સગીરાની માતાએ અભયમને આ બનાવ અંગે જાણ કરીને મદદ માંગી હતી અને નિરાકરણ મેળવ્યું હતું.
અભયમને મળેલી ફરિયાદ બાદ ટિમ ઘટના સ્થળે પહોંચી બનાવ અંગે વિગત વાર પૂછતાં જણાવ્યું હતું કે, સગીરાની માતા અન્ય ના ઘરે ઘરકામ કરાવા જય છે. તેમની દીકરી અને બીજા ત્રણ બાળકો ઘરે જ હોઈ છે.તેમના જ બાજુ માં રહેતો છોકરો ઘરે આવી ને દીકરી સાથે પ્રેમ સબંધ માટે પૂછ્યું તો દીકરી એ ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા છોકરા એ લાફો માર્યો અને કહ્યું કે ; ” હા પાડવી જ પડશે નહી તો તે ઘર ની બહાર જ બેસી રહીશ.” જેથી ફરિયાદ કરી હતી. આ વાત જાણ્યા બાદ અભયમ ટીમે છોકરાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે , છેલ્લા કેટલાક સમય થી અમો બન્ને ફોન થી વાતચીત કરીએ છે તેથી તેઓ એ પ્રેમ સબંધ માટે નો પ્રસ્તાવ મુક્યો હતો.છોકરી ને પૂછતાં જણાવ્યું કે તેઓ એક દોસ્ત ની રીતે વાતચીત કરતા હતા તેઓ એ ખોટો મતલબ કાઢ્યો છે તેથી ઠપકો આપ્યો તો લાફો મારી દીધો. તેથી બન્ને ને સમજાવતા જણવ્યું બન્ને ઉમર માં નાના છે હજુ નાબાલિક છે બને ભણવા નું ચાલુ છે તો હાલ તેમાં ધ્યાન આપે . છોકરા એ પણ માફી માંગી અને ફરી આવું ઘેરવર્તન નહિ થાય તેની ખાતરી આપી હતી.