ચૈત્ર મહિનામાં થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા હાલમાં પગપાળા બંધ છે. અને માત્ર મોટર માર્ગે ચાલી રહી છે. આ પરિક્રમા 8 મેના રોજ...
પલસાણા: (Palsana) પલસાણાની કોટન અને ડેનિમ કાપડ બનાવતી કંપની (Company) પાસેથી કાપડના માલની ખરીદી કર્યા બાદ બાકી નીકળતા 1.36 કરોડ રૂપિયા નહીં...
કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ પાછળ કચરામાં આગ ભભૂકી : અગાઉ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની બાજુમાં પડેલા કચરાના ઢગમાં ભીષણ આગ લાગી હતી : (...
ઘરેથી જમ્યા બાદ દંપતી ચાલવા માટે નીકળ્યું હતુ પતિએ બુમાબુમ કરી પીછો કર્યો પરંતુ ચેઇન સ્નચરો ફરાર થઇ ગયાં (પ્રતિનિધિ) વડોદરા તા.3...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ (Varasasi Loksabha Seat) પરથી ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 13મી મેના...
બંને પક્ષોએ સામસામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે મારમારી કરનાર 8 લોકો સામે ગુનો દાખલ કર્યો (પ્રતિનિધિ) વડોદરા તા.3 વડોદરા જિલ્લાની...
વારસિયા રીંગરોડ વિસ્તારમાં આવેલા નવજીવન પ્રસુતિ ગૃહ ખાતે 25 વર્ષીય મહિલા ડિલિવરી માટે દાખલ થઈ હતી ડીલેવરી પૂર્વે પણ હોસ્પિટલની જ સારવાર...
નવી દિલ્હી: આજે તા. 3 મેનો દિવસ શેરબજારના રોકાણકારો માટે પલમેં ખુશી પલ મેં ગમ જેવો રહ્યો હતો. સવારે બજાર ગ્રીન ઝોનમાં...
દિલ્હી લિકર પોલિસી કેસમાં (Delhi Liquor Policy Case) અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બે કલાક સુધી ચર્ચા થઈ....
નવી દિલ્હી: ‘પ્રિન્સેસ ઓફ પોપ’ તરીકે જાણીતી અમેરિકન સિંગર બ્રિટની સ્પીયર્સ ચર્ચામાં છે. તાજેતરમાં બ્રિટનીની ચોંકાવનારી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ...
શું તમે જાણો છો કે ભારત અને પોલેન્ડના સંબંધો (India And Poland Relationship) ઘણા જૂના અને મજબૂત છે. સંબંધો કેટલા મજબુત છે...
સુરત: સુરત શહેરમાંથી વહેતી તાપી નદી લીલા ઘાસના મેદાન જેવી બની ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં તાપી નદીમાં...
પેશાવર: ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના (North-West Pakistan) ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં શુક્રવારે એક પેસેન્જર બસ (Passenger bus) પહાડી વિસ્તારમાંથી પસાર થતી વખતે સિંધુ નદીના (Sindhu...
તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતી ના નિકાહ મોરબી ખાતે રહેતા યુવક સાથે ગત તા. 19- 2 -2023 ના રોજ થયા હતા. લગ્નના બીજા...
લોકસભાની ચૂંટણી તા.7મે ના રોજ યોજાનારી છે સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ મતદાન થનાર છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન...
રાજસ્થાનના (Rajasthan) દૌસાના નાંદરી ગામમાં હિંસા થઈ છે. સગર્ભા મહિલા પર બળાત્કાર (Rape) અને હત્યાને (Murder) લઈને ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ...
અમદાવાદ: મે મહિનાના પ્રારંભ સાથે ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે. સવારે 9 વાગ્યાથી જ આકરો તાપ પડવા માંડયો છે. લોકો બપોરે ઘર-ઓફિસની...
મુંબઇ: ભારતી સિંહ (Bharti Singh) ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય કોમેડિયનમાંથી (Comedian) એક છે. તેણી એવા કોમેડિયનમાંથી એક છે જેઓ હંમેશા દર્શકોને હસાવવામાં સફળ...
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અમેઠીથી (Amethi) નહીં પણ રાયબરેલીથી ચૂંટણી (Election) લડશે. આ સાથે જ રાહુલ ગાંધીની સીટ બદલવાને લઈને...
ચૂંટણીમાં વ્યસ્ત મહાનુભાવો ધર્મનું ભાન ભૂલ્યા , માઁ નર્મદાજીની પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે એવી પ્રવીણ...
રાયબરેલી (Raebareli) બેઠક પર કોંગ્રેસના (Congress) ઉમેદવારને લઈને સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. શુક્રવારે બપોરે...
પાવાગઢ મંદિરનો સમાન લઈને ટેમ્પો માંચી જઈ રહ્યો હતો ત્યારે દુર્ઘટના હાલોલ:સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરનો માલ સામાન ભરીને માચી...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) દરમિયાન ઉદ્ધવ જુથના સ્ટાર પ્રચારકના (Star preacher) માથેથી મોટી ઘાત ટળી હતી. અસલમાં શિવસેના (UBT)ના...
નવી દિલ્હી: શરૂઆતના ટ્રેડિંગમાં (Trading) શાનદાર ઉછાળા બાદ ભારતીય શેરબજારે (Indian stock market) અચાનક યુ-ટર્ન લીધો હતો. સવારના સેસન બાદ સેન્સેક્સ (Sensex)...
નવી દિલ્હી: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) ખાતે ભારતે ભારતના આંતરિક મુદ્દાઓ પર યુએનજીએમાં પાકિસ્તાનના (Pakistan) રાજદૂત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા...
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં ગઈકાલે તા. 2 મેની રાત્રિએ ઠેરઠેર બેનર, પોસ્ટર ચોંટાડી રહ્યાં હતાં. આ બેનર પર બે વ્યક્તિના ફોટા હતા,...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે પશ્ચિમ બંગાળના (West Bengal) બર્ધમાનમાં ગરજ્યા હતા. તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાને અહીં...
કપુરાઈ ચોકડી પાસે આઈકોન કોમ્પ્લેક્સના પ્રથમ માળે એલસીબી ઝોન 3ની ટીમ રેડ કરી વડોદરા તા.3વડોદરા શહેરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અલગ અલગ ટીમો...
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં 13 વર્ષની સાવકી દીકરી ઉપર નરાધમ પિતાએ ત્રણથી ચાર વખત બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ...
સુરત: અમરોલી સત્તાધાર સોસાયટીમાં રહેતી યુવતી સાથે પ્રેમમાં પાગલ બનેલા દિપક નામના યુવકે યુવતીની માતાને સળગાવીને પતાવી દેવાની ધમકી આપી હતી. અને...
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
ચૈત્ર મહિનામાં થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા હાલમાં પગપાળા બંધ છે. અને માત્ર મોટર માર્ગે ચાલી રહી છે. આ પરિક્રમા 8 મેના રોજ પૂર્ણ થવાની છે ત્યારે આ વર્ષે નર્મદા પરિક્રમા પગપાળા કરવી હવે લગભગ અશક્ય બન્યું છે. કારણ કે કિનારાના બેરીકેટ સુધી પાણી ફરી વળ્યું છે.
ઈન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર નર્મદા ખાતેથી રિવરબેડ પાવર હાઉસ શરૂ કરાતા 30 હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક થઇ હતી. શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં સંપૂર્ણ ધોવાઈને ગરકાવ થયો છે. તેના પગલે પરિક્રમા ઉપર હંગામી રોક લગાવવામાં આવી છે. વૈકલ્પિક આયોજન માટે સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા સમૂહ ચિંતન-મંથન કરી ગુરૂવારે વહેલી સવારે પાણીના પ્રવાહનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને નોડલ અધિકારી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર સહિતનાઓની ટીમ સાથે પાણીના પ્રવાહની રિયલ પરિસ્થિતિના ફોટો -વીડિયો દ્વારા નર્મદા નદીના દ્રશ્યો કેદ કર્યા હતા. NDRF ની બોટ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્થિરતાથી સંચાલન થઈ શકે તેવી સ્થિતિમાં નથી તેવું NDRFની ટીમોનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. બોટ સંચાલન માટેની જેટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નદી કિનારે ઊભા કરાયેલા પેગોડામાં પણ પાણી ભરાઈ ગયા છે. બેરિકેડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પરિક્રમાર્થીઓ જેમાં બાળકો,વૃદ્ધો, મહિલાઓ, અશક્ત પણ જોડાતા હોય બોટમાંથી કિનારે ઉતરી શકે તેવી સ્થિતિ નથી. આ પરિસ્થિતિ જોતાં પરિક્રમા હાલ શરૂ કરવી કઠિન છે. ત્યારે હાલમાં જો કોઈ શ્રધ્ધાળુએ પરિક્રમા કરવી હોય તો તે મોટર માર્ગે પરિક્રમા કરી શકે છે. ગરૂડેશ્વર અને પોઈચા આ બે બ્રિજ આવે છે. આ રૂટ ઉપર શ્રદ્ધાળુઓ સરળતાથી પરિક્રમા કરી શકશે.