નવી દિલ્હી: (New Delhi) આકરા તડકા અને ગરમ પવનો (Hot Wind) વચ્ચે દેશના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી દિવસોમાં...
વડોદરાથી રાજપીપળા પાર્સલ લેવાના બહાને રિક્ષા ભાડે કરી આવેલો અજાણ્યો શખ્સ રિક્ષા ડ્રાઈવર ને પાર્સલ લઈ આવવા કહી રિક્ષા લઈ રફુચક્કર થઈ...
સુરત: હિન્દુ સંગઠનના નેતાને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર મૌલવીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. આ મૌલવીનું પાકિસ્તાન, નેપાળ સહિત અન્ય દેશો...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ નેતા (Congress Leader) અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે આ અઠવાડિયે સોમવારે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ...
વોશિંગ્ટનઃ (Washington) અમેરિકામાં (America) માનવભક્ષીની ઘટના બાદ વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકન મહિલાના ફ્રીઝરમાં ચાર બાળકો બરફમાં થીજી (Freezing)...
સમલાયા-ગાંગડીયા રોડ પર ફુલ સ્પીડમાં આવતા ડમ્પરચાલકે તેમની બાઈકને અડફેટે લીધી વડોદરાના સાવલીમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પરચાલકે બાઇકચાલકને અડફેટે...
કેન્દ્રીય ગૃહ મંત્રીએ બોડેલીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભાની વિજય સંકલ્પ સભા યોજાઈ. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ હાજર...
*શેમ્પુ, સાબુ, મચ્છર અગરબત્તિ પણ વેલ્ફેર કિટમાં રખાશે, ૧૨૭૬૦ મતદાનકર્મીઓ માટે તંત્રનો સંવેદનાસભર નિર્ણય* વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ એક સંવેદનાસભર નિર્ણય લઇ...
*કલેકટર કચેરી પાસે યોગા સર્કલની ચારે દિશામાં આ કટ આઉટ ડિસ્પ્લે કરાયા:વાહનચાલકોમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવાનો સરાહનીય પ્રયાસ* વડોદરા લોકસભા બેઠકની સામાન્ય...
એરંડોલી: ભારતીય સેનાના (Indian Army) હેલિકોપ્ટરનું (Helicopter) મહારાષ્ટ્રના (Maharashtra) એરંડોલીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ભારતીય સેનાના હેલિકોપ્ટરને મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના...
નવી દિલ્હી: દુનિયામાં એક એવો કેદી પણ છે જેની પાસે એટલી સંપત્તિ છે કે પાકિસ્તાન જેવા બે-ચાર દેશો મહિનાઓ સુધી કોઈ પણ...
પોલીસે સોની પરિવારના સગા સબંધીઓ તથા સોસાયટીના રહીશોના નિવેદનો લેવા તજવીજ હાથ ધરી આધેડે પોતે શેરડીનો રસ પીધો ન હોય પોલીસને શંકા...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) ધ્યાનમાં રાખીને સરકારે શનિવારે ડુંગળીની (Onion) નિકાસ (Export) પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. પરંતુ ડુંગળીની...
બ્રાઝિલના (Brazil) દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલમાં ભારે વરસાદ (Rain) અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક...
નવી દિલ્હી: પાડોશી દેશ નેપાળની એક અવળચંડાઈનો મામલો સામે આવ્યો છે. નેપાળે શુક્રવારે નકશા સાથે 100 રૂપિયાની નવી નોટ છાપવાની જાહેરાત કરી...
બહુચર્ચિત કેસરગંજ (Kesarganj) સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર (BJP Candidate) કરણ ભૂષણ સિંહના કાફલામાં ફાયરિંગનો વીડિયો સામે આવ્યો છે. જોરદાર ગોળીબારમાં ગોળીઓના...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પલામુમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વિપક્ષની કોંગ્રેસ (Congress) સરકાર ઉપર નિશાન સાધ્યું...
સુરત: શહેરના પાલ ગૌરવ પથ રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફૂલસ્પીડમાં દોડતી કાર સર્કલ સાથે અથડાઈ હતી. કારની...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું (Lok Sabha Elections) 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. તેમજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર...
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક ચાહકો છે. સુરતમાં નરેન્દ્ર મોદીના ચાહના અલગ લેવલની છે. હાલમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતના...
સુરત: જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે વસતીના પ્રમાણમાં સુરત શહેરનો ક્રમ રાજ્યમાં ત્રીજો હતો પરંતુ હવે છ દાયકા બાદ સુરતની વસતી...
સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત કચરો એકત્રિત કરતાં વાહનો બેફામ હંકારવામાં આવતા હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. આ વાહનો દ્વારા...
નવી દિલ્હી; બીગ બોસ ઓટીટીની (Bigg Boss OTT) બીજી સીઝન જીત્યા બાદ યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav) લાઇમ લાઇટમાં આવ્યો હતો. તેમજ...
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈને રાજકીય પક્ષો (Political parties) વચ્ચે હાલ આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી...
ગાંધીનગર: (Gandhinagar) બે દિવસ ગુજરાતનો ચૂંટણી પ્રવાસ ખેડ્યા બાદ હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) ફરીથી ગુજરાત આવી રહ્યા છે. તા. 6ઠ્ઠી...
સયાજીબાગમા અંધકારનો લાભ લઇ ચોરી, છેડતીના બનાવ બને તો જવાબદાર કોણ? સહેલાણીઓએ બાગના કર્મચારીઓ ને વિજળી ન હોવા બાબતે પૂછતાં યોગ્ય જવાબ...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટમાં ભાજપના (BJP) લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ દેશી રજવાડા વિશે કરેલા નિવેદનને પગલે ઊભો થયેલો વિવાદ હજી સુધી શાંત પડ્યો...
રહીશો એકના બે ન થતાં તંત્રને જાતે મતદાન બહિષ્કારનુ બેનર ઉતાર્યું નડિયાદના ડભાણ રોડ પર કલેક્ટર કચેરી સામે જ આવેલી ત્રણ સોસાયટીના...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જતાં મહિલા સહિત ત્રણના મોત થયા હતા. જેમાં વતનથી સુરત બહેનના (Sister) ઘરે ફરવા આવેલી મહિલા...
આણંદમાં નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી કારના ચાલકે ટ્રકની ઓવરટેક કરવા જતાં કાબુ ગુમાવ્યો અમદાવાદના સાત મિત્રો મુંબઇ ફરવા નિકળ્યા અને...
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
નવી દિલ્હી: (New Delhi) આકરા તડકા અને ગરમ પવનો (Hot Wind) વચ્ચે દેશના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે જ્યારે ઘણી જગ્યાએ લોકોને હીટવેવનો સામનો કરવો પડી શકે છે. જોકે સમય જતાં પરિસ્થિતિ સુધરશે અને હીટવેવ ઘટશે.
હવામાન વિભાગ (IMD) અનુસાર ઉત્તરપૂર્વ ભારતમાં 5-6 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઓરેન્જ વેધર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 5 મેના રોજ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
રાજસ્થાનથી લઈને તેલંગાણા સુધી હીટવેવનું એલર્ટ છે. 4 મે થી 8 મે સુધી વિવિધ રાજ્યોમાં હીટવેવની સંભાવના છે જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ઠંડક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યનમ, રાયલસીમા, આંતરિક કર્ણાટક અને તેલંગાણામાં અલગ-અલગ સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે.