લોકસભા ચૂંટણી (Loksabha Election) 2024ના ત્રીજા તબક્કામાં આજે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન (Voting) થઈ રહ્યું છે. આ...
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર ટીમ જિલ્લાના મતદાન મથકો પર રાખી રહી છે ચાંપતી નજર *આણંદ, મંગળવાર :* લોકસભા...
ચૂંટણી દરમિયાન મળતા નાસ્તા ને આરોગતા 15 જેટલા કામદારોને ફૂડ પોઈઝન થતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે...
પુરૂષોમાં 46.05 ટકા તથા મહિલાઓમાં 37.33 ટકા મતદાન નોંધાયું આણંદ.આણંદ લોકસભા બેઠકની સામાન્ય અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો...
21 છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મતવિસ્તાર આજે મંગળવારે સવારે 7:00 કલાકથી ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક મતદારો દ્વારા મતદાન યોજાઇ...
સુરત: અકળાવનારી અસહ્ય ગરમી વચ્ચે પણ સુરતમાં મતદારોનો ઉત્સાહ ઓસર્યો નથી. ઘણી સોસાયટીના રહીશો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે એક સાથે મતદાન...
અમદાવાદ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદમાં વોટ આપવા પહોંચ્યા હતા ત્યારે લાગણીસભર...
વડોદરા લોકસભા બેઠક સહિત રાજ્યમાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન થઈ રહ્યું છે. આજે મતદારો તેમના સતાધિકારનો ઉપયોગ કરવા સવારથી...
સુરત: ભારે ગરમી વચ્ચે પણ સુરતીઓમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. નવસારી લોકસભા બેઠકના મતદારોએ ઢોલનગારા સાથે આખી સોસાયટીના રહીશોએ...
મતદાન સમયે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે ; પ્રભુ ભક્તિમાં મન અપાય અને રાષ્ટ્ર ભક્તિમાં મત અપાય. પ્રભુ ભક્તિમાં મન જોડાય ત્યારે...
વડોદરા શહેર : ૩૭.૮૫ અકોટા : ૩૮.૩૨ સયાજીગંજ : ૩૯.૦૭ રાવપુરા : ૩૬.૬૭ માંજલપુર : ૩૯.૯૭ સાવલી : ૪૦.૧૭ વાધોડીયા : ૪૦.૧૭...
પૂંછ: દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. કેજરીવાલે ધરપકડને કોર્ટમાં...
જુનાગઢ લોકસભા હેઠળ આવતા ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભા બેઠક ઉપર સવારે 7 થી 1 (છ કલાક) માં થયેલ મતદાનની ટકાવારી આ...
હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમારે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે પોતાના રાજવી પરિવાર સાથે મતદાન કર્યું હતું. 21 છોટાઉદેપુર...
આજ રોજ યોજાનાર છોટા ઉદેપુર 21 લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટા ઉદેપુર નગર ના એસ એફ હાઈસ્કૂલ...
આટલું ગરમી હોવા છતાં લોકો પોતાનો મત આપવા જેતે વિસ્તાર માં મત આપવા પોહચ્યા હતા .ગોત્રી વિસ્તાર ની ગાયત્રી વિદ્યાલય માં પેહલા...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 સંસદીય બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સાંજ...
શહેરના માંજલપુર ખાતે મતદાન મથકે મતદાન કરવા પહોંચેલા સિનિયર મહિલાને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા જ્યાં આસપાસના લોકો તથા તેમની સાથેના...
સુરત: કોઈ ગરમી તો કોઈ આળસનું બહાનું કરીને વોટિંગ કરવાનું ટાળતા હોય છે ત્યારે નવસારી લોકસભા બેઠકના સુરતના દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ...
પંચમહાલ લોકસભા બેઠક પર 11 વાગ્યા સુધીની મતદાન ટકાવારી 23.28% રહી છે. કાલોલ :- 29.22 %ગોધરા :- 22.84 %ઠાસરા :- 19.74 %બાલાસિનોર...
દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજે ત્રીજા તબ્બકાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે યુવા ગ્રુપ, વડોદરા દ્વારા આજે વડોદરા...
મહીસાગર જિલ્લા માં આજે સવારે 7થી 11 વાગ્યા સુધી માં 22 ટકા મતદાન થવા પામ્યું છે. સંતરામપુર વિધાનસભા માં 26,36 ટકા, લુણાવાડા...
આજ રોજ તારીખ 7 મે ના રોજ લોકસભા ચૂંટણી નું મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભા વિસ્તાર માં આવતા જાંબુઘોડા તાલુકા...
માંગરોળ: આજે માંગરોળ તાલુકાના સણધરા ગામે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું હતું. ગ્રામજનો જૂની માંગણી ન સ્વીકારાતા બહિષ્કાર કરવામાં આવ્યો...
શહેરના ઇલેક્શન વોર્ડ નં14માં કેટલાક સિનિયર મતદારો સહિત અન્ય મતદાતાઓને વોટર સ્લીપ તથા બુથ અંગેની માહિતી ન મળતાં પરેશાન થવાનો વારો આવ્યો...
વડોદરાના અલકાપુરી વડી વાડી ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળા ખાતેના મતદાન કેન્દ્ર ઉપર મતદાન મથક નંબર 203 / 262 માં ઈવીએમ ખોટકાતા...
સુરત: કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્ થયા બાદ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતાં ભાજપે સુરત લોકસભા બેઠક બિનહરીફ જીતી લીધી પરંતુ તેની...
શ્રી રંગ વિદ્યાલય સુખધામ ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરા ખાતે કર્યું મતદાન વહેલી સવારે જ મતદાન કરવા મતદારો ને કરી અપીલ ડભોઇના...
ગાંધીનગર: સુરત લોકસભા બેઠક પર ભાજપની બિનહરિફ વિજય થયા બાદ ગુજરાતની 25 લોકસભા બેઠક પર આજે 7 મે 2024ને મંગળવારના રોજ મતદાન...
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
લોકસભા ચૂંટણી (Loksabha Election) 2024ના ત્રીજા તબક્કામાં આજે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન (Voting) થઈ રહ્યું છે. આ તબક્કામાં કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાનનો સમય સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધીનો છે જો કે કેટલીક લોકસભા બેઠકો પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશમાંથી 10, ગુજરાતમાંથી 25, કર્ણાટકમાંથી 14, મહારાષ્ટ્રમાંથી 11, મધ્યપ્રદેશમાંથી નવ, આસામમાંથી ચાર, બિહારમાંથી પાંચ, છત્તીસગઢમાંથી સાત, પશ્ચિમ બંગાળમાંથી ચાર, દમણ દીવમાંથી અને દાદરા અને નગર હવેલીની બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
દરમિયાન ગુજરાતની 25 બેઠકો માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 47 ટકા મતદાન થયું છે. આજે સાંજે 25 બેઠકો પર 266 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ઈવીએમમાં સીલ થઈ જશે. સુરત સીટ બિનહરીફ થઈ જતાં પહેલાં જ ભાજપે તેના પર વિજય મેળવી લીધો છે. લોકસભાની ચૂંટણી ઉપરાંત આજે પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. જેના માટે 24 ઉમેદવારો મેદાનમાં છે. લોકસભાની 25 સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે.
બીજી તરફ સુરતને બાદ કરતાં દક્ષિણ ગુજરાતની નવસારી, ભરૂચ, વલસાડ અને બારડોલી લોકસભા બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં આ બેઠકો પર સરેરાશ 42 ટકા મતદાન થયું છે. વલસાડ બેઠક પર 45.34 ટકા, ભરૂચ બેઠક પર 42.12 ટકા, નવસારી બેઠક પર 38.10 ટકા અને બારડોલીમાં 41.67 ટકા મતદાન નોંધાયું છે.
બીજી તરફ દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો બપોરે એક વાગ્યા સુધીમાં આસામમાં 45.88 ટકા, યુપીમા 38.12, કર્ણાટકમાં 41.59, ગોવમાં 49.04, છત્તીસગઢમાં 46.14 ટકા, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવમાં 39.94, પશ્ચિમ બંગાળમાં 49.27, બિહારમાં 36.69, MPમાં 44.67 અને મહારાષ્ટ્રમાં 31.55 ટકા મતદાન નોંધાયું હતું.