વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા 65 વર્ષીય મહિલાના ગળામાંથી બાઇક સવાર બે ગઠીયા સોનાનું મંગળસૂત્ર તોડીને...
સુરત: કોસાડ આવાસ ખાતે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પિતા-પુત્રો ઉપર ઝઘડાની અદાવત રાખી બે ભાઈઓ અને તેમના પિતાએ હુમલો કર્યો હતો....
નવી દિલ્હી: છેલ્લા 12 કલાકમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની (Air India Express) 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ રદ થવાના...
નવી દિલ્હી: બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) દ્વારા બનાવવામાં આવેલ કોરોના વાયરસની રસીના વિશે થોડા સમય પહેલા મોટો ખુલાસો થયો હતો. આ...
૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે સતત ત્રીજી વાર આ સિદ્ધિ હાંસલ કરીને...
આજે એક કલમથી બે વાતો. ભારતીય લોકસભા ૨૦૨૪ ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાત દાયકા ગોકળગાય ગતિએ વિતાવ્યા બાદ અંતિમ એક દાયકામાં...
એપ્રિલ માસ પૂર્ણ થવાની સાથે મે માસમાં ગરમીમાં થઇ રહેલ સતત વધારો અને વેકેશન લંબાવવાના સમાચાર! ઇલેકશનને કારણે જો શૈક્ષણિક વેકેશનમાં ફેરફાર...
કોઈ વ્યક્તિ કે ચીજ-વસ્તુનો સારો કે માઠો પ્રભાવ કે છાપ પડે તે અસર થઈ. એક માનવી બીજાને ખુશ કરવા કે સારું લગાડવા,...
અતિ ગરીબ, લોકોનાં ઘરકામ કરીને જીવન ગુજારતી સ્ત્રીઓની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી, પરંતુ લોકોનાં ઘરકામ કરવા સાથે પોતાનું ભણતર ચાલુ રાખી...
એક યુવાન રાજેશના દાદાના આગ્રહથી અરેન્જ મેરેજ રિયા સાથે નક્કી થયા.બંને ભણેલાં હતાં, રિયા સંસ્કારી કુટુંબની ભણેલી ,નોકરી કરતી છોકરી હતી. રાજેશને...
મેજર કોલ જાહેર કરાયો, ત્રણ ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા ઘટનાસ્થળ પરથી અજાણી વ્યક્તિનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો : (...
નવી દિલ્હી: જેલમાં બંધ બે મુખ્ય પ્રધાનો અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની પત્નીઓ પોતપોતાના પક્ષો – આપ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)માં...
૧૯૬૦ના દાયકાથી શરૂ થયેલ હરિયાળી ક્રાન્તિના કારણે ખેતીના મુખ્ય પાકની ઉત્પાદકતામાં ૨૬ થી ૩૦ ટકાનો વધારો થયો છે. આથી ગુજરાત જેવા વ્યાપારી...
આપણા ગુજરાત સહિત ૧૧ રાજયોમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ યોજાઇ ગયું. જેની ઘણી રાહ જોવાતી હતી તે ચૂંટણી છેવટે આપણા માટે...
નવસારી: (Navsari) મંગળવારે લોકસભાની ચૂંટણીમાં સવારથી મતદારોએ (Voters) ઉત્સાહ દેખાડ્યો હતો. જેમાં નવસારી લોકસભામાં મતદાન મથકો ઉપર યુવાઓ, મહિલાઓ, વૃધ્ધો અને દિવ્યાંગ...
વલસાડ: (Valsad) લોકશાહીના સૌથી મોટા મહાપર્વ લોકસભાની મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં (Election) હિટવેવની અસરને પગલે સવારથી જ મહત્તમ વિસ્તારોમાં મતદારોએ લાંબી કતારો...
ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠાના દાંતા તાલુકાની ઘરેડા પ્રાથમિક શાળામાં, સીઆરપીએફની નંબર પ્લેટવાળી ગાડી લઈને સીઆરપીએફનો (CRPF) નકલી જવાન, મતદારોને ભાજપ તરફી મતદાન કરાવવા...
આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા...
ગાંધીનગર: (Gandhinagar) અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી (Election) ફરજ દરમ્યાન એક મહિલા કર્મચારી ઢળી પડતાં તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેકના કારણે આ મહિલા...
*આણંદ, મંગળવાર :* ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી...
વડોદરા મતદાન મથક પર ચૂંટણી તંત્રનો છબરડો, સાચા યુવકની જગ્યા પર અન્ય વ્યક્તિ મત આપીને જતો રહ્યો .રજિસ્ટરમાં સહી કોઈ અન્ય વ્યક્તિની...
લોકસભા ચૂંટણીના (loksabha Election) ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર આજે મતદાન (Voting) થયું હતું. સાંજે 6 કલાકે...
ધર: મધ્યપ્રદેશના ધરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મોદીએ કહ્યું કે, હું લોકસભા ચૂંટણીમાં 400 સીટો જીતવા...
દિલ્હી શરાબ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ (Delhi CM) અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) વચગાળાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ...
સુરત: ભારે ગરમીના લીધે ઓછું મતદાન થશે તેવી ધારણા હતી પરંતુ આશ્ચર્યજનક રીતે નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા...
સુરત: (Surat) ગુજરાતની 25 લોકસભા સીટો માટે મંગળવારે મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાના (Bharuch District) ડેડિયાપાડામાં સૌથી વધુ...
પટના: લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન આજે આરજેડીના નેતા લાલુ યાદવે મુસ્લિમ સમુદાય અંગે મોટું નિવેદન કર્યું છે. યાદવના નિવેદનના લીધે...
પાદરાના મોભા ગામમાં પત્નીના અગ્નિસંસ્કાર પહેલા કનુભાઈ ભાવસારે બે દીકરીઓ સાથે કર્યું મતદાન* સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું...
વડોદરા લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન નોંધાયું છે. જે રીતે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે તે જોતાં...
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા 65 વર્ષીય મહિલાના ગળામાંથી બાઇક સવાર બે ગઠીયા સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઈ ગયા હતા. વૃદ્ધાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં બાઇક સવાર ગઠીયા સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં સમયાંતરે સોનાની ચેન અને મંગળસૂત્ર તોડી ગઠીયા ફરાર થઈ જતા હોવાની ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે ફરી એકવાર 65 વર્ષે મહિલાનું મંગળસૂત્ર તોડી બાઈક સવાર ગઠિયાઓ ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય પ્રતિમાબેન પુરાણીક પાડોશી મહિલાઓ સાથે મોર્નિંગ વોકમાં નીકળી પ્રદર્શન મેદાન તરફ ગયા હતા. તે દરમિયાન તેઓ મહિલાઓ સાથે વાતો કરતા કરતા વોકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર બે ગઠીયા તેમની પાસે આવ્યા હતા અને પાછળ બેઠેલા સખસે વૃદ્ધા ના ગળામાં હાથ નાખીને સોનાનું મંગળસૂત્ર આંચકી લીધું હતું. એકાએક ગઠીયાએ મંગળસૂત્ર તોડી લેતા વૃદ્ધા ગભરાઈ ગયા હતા દરમિયાન બાઇક સવાર બંને સખસો સ્થળ પરથી પૂર ઝડપે બાઈક દોડાવી ફરાર થઈ ગયા હતા. જોકે ઘટના સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવેલા હોય મંગળસૂત્ર થોડી ભાગનાર શખસો કેમેરામાં કંડારાઈ ગયા હતા. વૃદ્ધાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી કેમેરાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.