નવી દિલ્હી: ચૂંટણી વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે સારા સમાચાર આવ્યા છે. સુપ્રિમ કોર્ટે આજે તા....
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી સીઝન એટલે કે આઈપીએલ 2023માં ‘ઈમ્પેક્ટ પ્લેયર રૂલ’ ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતો, પરંતુ હવે આ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Election 2024) મહારાષ્ટ્રને (Maharashtra) મહત્વના રાજ્યોમાંથી એક માનવામાં આવે છે. લોકસભાની કુલ 48 બેઠકો છે...
સુરત: કાપોદ્રા ખાતે રહેતી પરિણીતા તેના દીકરાને સ્કૂલે લેવા મૂકવા માટે જતી હતી તે દરમિયાન એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. બંને...
નવી દિલ્હી: ભારતીય શેરબજારના (Indian stock market) નિવેશકોની ગઇકાલે ગુરુવારે કફોડી સ્થિતી થઇ હતી. કારણ કે રોકાણકારોને 5 લાખ કરોડનું નુકશાન થયું...
પ્રતિનિધિ વડોદરા તા.10 વડોદરા શહેરના વડસર રોડ પર અટલાદરા ખાતે વુડામાં લગ્નમાં ડીજે વાગતું હોય પોલીસે આવી બંધ કરાવ્યું હતું. 22 વર્ષીય...
નવસારી : નવસારીમાં બહેને હિન્દૂ યુવાન સાથે પ્રેમ લગ્ન કરતા નારાજ ભાઈએ બનેવીને માર મારતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યો છે....
દરેક વ્યક્તિના જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ અણમોલ હોય છે અને તે ઘટના સાથે જોડાયેલી વસ્તુઓને લાઈફટાઈમ સાચવી રાખવાના દરેક વ્યક્તિના અરમાન હોય...
અમદાવાદ: લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં ગઈ તા. 6 મેના રોજ અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ મુકાયા હોવાના ધમકીભર્યા ઈ-મેઈલ આવ્યા હતા, જેના લીધે...
નવી દિલ્હી: વારસાગત કર અને ભારતીયો વિશે જાતિવાદી ટીપ્પણી કરનારા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા પછી હવે કોંગ્રેસના વધુ...
આજના માનવીને વિશેષ પડકારનો પ્રશ્ન હોય તો તે પર્યાવરણના આરક્ષણનો ગ્લોબલ વોર્મિંગનો સતત ભય. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકર્તા છે. પ્લાસ્ટિકની પ્રકૃતિ એવી...
નવી દિલ્હી: ટાટા સ્ટીલના બિઝનેસ હેડ (Tata Steel business head) વિનય ત્યાગીની (Vinaya Tyagi) થોડા સમય પહેલા જ યુપીના ગાઝિયાબાદમાં શાલીમાર ગાર્ડન...
ઉકાઈ અને કાકરાપાર બંધનું નિર્માણ થતાં તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના અનેક ગામોને નહેરનું પાણી પ્રાપ્ત થયું. પરિણામે છેલ્લા કેટલાક દાયકાઓથી ખેડૂતોની...
ગુજરાતમિત્રમાં થોડા સમય પહેલા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભૂમિગત પાણીના તળ ઊંડા જતા રહ્યા અંગેનો વિસ્તૃત લેખ વાંચ્યો. સુરત શહેર ઉપર કુદરતની...
આરબીઆઇ દ્વારા તા.1 મે (ગુજરાત દિન)થી બેંકોના ચાર્જીસ અને નિયમોમાં ઘરખમ ફેરફાર જાહેર કર્યા છે. જેમાં બચત ખાતામાં 10 થી 50 હજાર...
આપણો ગુજરાતીઓનો એક પ્રશ્ન છે, જે આપણે જેને મળીએ તેને પૂછીએ છીએ અને બધાને પૂછીએ છીએ.બધા નોન ગુજરાતીઓને પણ આ પ્રશ્ન પૂછવા...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) સ્થિત કેદારનાથના (Kedarnath) દ્વાર શિયાળાની ઋતુમાં છ મહિના સુધી બંધ રહ્યા બાદ આજે શુક્રવારે અક્ષય તૃતીયાના તહેવાર પર ભક્તો...
“હવે કોઈ જાતે કશું કરતું નથી..કરી શકે તેમ પણ નથી….કોન્ટ્રાકટ આપી દેવો એ જ બેસ્ટ” …..આપણા રોજિંદા જીવનમાં આ વાક્યો હવે સહજ...
18મી લોકસભાની ચૂંટણી શરૂ થઈ એ પહેલાં લોકનીતિ સંસ્થાએ લોકોને મહત્ત્વના લાગતા મુદ્દાઓ અંગે એક સર્વે કર્યો, જેમાં સૌથી વધુ લોકોએ બેરોજગારીને...
વ્લાદીમીર પુટિને મંગળવારે ક્રેમલિનમાં યોજાયેલા ઝળહળાટભર્યા શપથવિધિ સમારંભમાં રશિયન પ્રમુખ તરીકેની પોતાની પાંચમી ટર્મ શરૂ કરી. આમ તો તેઓ માર્ચમાં પ્રમુખપદે ચૂંટાઇ...
કોંગ્રેસના નેતાઓની જીભ લપસી જાય છે તેનો ફાયદો ભાજપને અનાયાસે મળી જતો હોય છે. કોંગ્રેસના એક નેતાએ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીને...
એક તરફ ગરમી નો પારો સતત વધી રહ્યો છે ત્યારે અનેક લોકો હીટ વેવના કારણે મોત ને ભેટતા હોવાના સમાચાર પણ જોવા...
સુરત: (Surat) સુરત મનપાના શાસકોએ મનપાની સીટી બસ (City Bus) અને બીઆરટીએસ બસના અકસ્માતો તેમજ અન્ય વિવાદને કાબુમાં લાવવા પોલીસ બનાવી અને...
સાવલીના કરચીયા રોડ પર બરોડા ડેરી મા કોન્ટ્રાક્ટ થી ચાલતા ટેમ્પો માંથી દૂધ ચોરીના કૌભાંડ પ્રકરણમાં આજરોજ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા...
વલસાડ: (Valsad) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ (Online Result) ગુરુવારે જાહેર થયું...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં રાજકારણનો ગરમાટો ભલે ઠંડો થઇ ગયો પરંતુ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય તેમ ગરમી (Hot) વધી જવા પામી છે....
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 9-00 વાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ (Result) જાહેર...
ઉજિયારપુર: (Ujiarpur) લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાનનું હેલિકોપ્ટર (Helicopter) બિહારના ઉજિયારપુરમાં દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયું છે. વાસ્તવમાં હેલિકોપ્ટરનું...
તમિલનાડુના (Tamilnadu) શિવાકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં (Firecracker Factory) વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 5 મહિલાઓ સહિત 8 મજૂરોના મોત થયા છે. તમિલનાડુ પોલીસે...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કર્યો છે. કેજરીવાલને જામીન મળે તે પહેલા EDએ...
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
નવી દિલ્હી: ચૂંટણી વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે સારા સમાચાર આવ્યા છે. સુપ્રિમ કોર્ટે આજે તા. 10 મી મેના રોજ કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેજરીવાલને તા. 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે.
અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટમાંથી 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે. કોર્ટે માત્ર પાંચ જ મિનિટ માં ચૂકાદો સંભળાવી દીધો હતો. આ સાથે જ અરવિંદ કેજરીવાલનો જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો સાફ થયો છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ 40 દિવસથી તિહાર જેલમાં બંધ હતા.
કેજરીવાલ જામીન પર છૂટ્યા બાદ ચૂંટણી પ્રચાર કરી શકશે પરંતુ તેઓ મુખ્યમંત્રી તરીકે નિયમિત મુખ્યમંત્રી કચેરી પર જઈ શકશે નહીં. કોર્ટે વચગાળાના જામીન આપતા પહેલાં કડક શરતો નક્કી કરી છે.
આ શરતો પર કેજરીવાલને મળ્યાં જામીન
2 જૂને કેજરીવાલે આત્મસમર્પણ કરવું પડશે
વચગાળાના જામીનની અવધિ પૂરી થયા બાદ કેજરીવાલે તા. 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. પ્રચારના સવાલ પર અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે. ઈડીએ માત્ર વચગાળાના જામીનનો વિરોધ કર્યો ન હતો પરંતુ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને ઘેરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. ઇડી કેજરીવાલને દારૂ કૌભાંડનો મુખ્ય પાત્ર ગણાવી રહી હતી.
ઈડીએ જામીન રોકવાના ઘણા પ્રયાસ કર્યાં
આ અગાઉ તા. 7મી મેના રોજ સુનાવણીમાં કોર્ટે કેજરીવાલની જામીનની શરતો નક્કી કરી હતી. કોર્ટે ઈડીને કહ્યું હતું કે, ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે. જો ચૂંટણી નહીં હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન નહોતો. કેજરીવાલ મુખ્યમંત્રી છે તેથી વચગાળાના જામીન આપી રહ્યાં છે.
આ અગાઉ આજે સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરવા સાથે પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી પર ચારે તરફથી દબાણ ઉભું કરવાની તૈયારી કરી હતી.
ગઈ તા. 21 માર્ચે કેજરીવાલની ધરપકડ થઈ હતી
લિકર પોલિસી કેસમાં ઈડીએ કેજરીવાલની ગઈ તા. 21 માર્ચે ધરપકડ કરી હતી. ઈડીએ 22 માર્ચે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને 28 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલ્યા હતા, ત્યાર બાદ તે 1 એપ્રિલ સુધી લંબાવાયા હતા. 1 એપ્રિલે કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલ્યા હતા. ત્યારથી તે જેલમાં જ હતા. 40 દિવસ બાદ આજે તેઓ જેલની બહાર નીકળશે.