યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તરફથી કોઇ પણ પ્રકારની ફરિયાદ ન થાય તેવો પ્રયત્ન કરવા આહવાન (પ્રતિનિધિ) આણંદ તા.10 આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ...
સુરત: (Surat) કાપોદ્રામાં રહેતા ધોરણ 7ના વિદ્યાર્થીનો મૃતદેહ તાપી નદીમાંથી (Tapi River) મળી આવ્યો હતો. ઘરેથી કોઈને કહ્યા વગર નીકળેલો વિધાર્થી નાહવા...
વિરસદથી દાદપુરા જવાના રોડ પરના વળાંકમાં ટેમ્પી પલ્ટી જતાં ચાલકના સગીર મિત્રનું મોત નિપજ્યું હતું (પ્રતિનિધિ) વિરસદ તા.10 વિરસદમાં રહેતા ટેમ્પી માલીકે...
પરીવાર લગ્ન પ્રસંગમાં હતો તે દરમ્યાન આગ લાગતા ઘરવખરી ખાખ થઇ (પ્રતિનિધિ) વીરપુર તા.10 વીરપુરના રાજેણા ગામનું પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયું...
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અખાત્રીજથી 42 દિવસ સુધી ચંદનના લેપના શણગાર કરાશે (પ્રતિનિધિ) આણંદ તા.10 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન...
2018માં મરેલી બકરી ઉઠાવવાના મુદ્દે મારામારીના ગુનામાં એટ્રોસિટી દાખલ થઈ હતી સાવલી: સાવલી તાલુકા ના ટુંડાવ ગામે 2018 ની સાલમાં મરેલી બકરી...
સાયણ: (Sayan) વિહારાથી સાયણ તરફના રોડ ઉપર જતી કારને (Car) અકસ્માત નડ્યો હતો. માધર ગામની હદમાં રોડ પરથી પસાર થતા એક સાપને...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જવાના બનાવો ધીરે-ધીરે ફરી વધવા લાગ્યા છે. ત્યારે હાલમાં શહેરમાં અચાનક બેભાન (Unconscious) થઈ જતાં 5...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં ગરમીનો પ્રકોપ વધી રહયો છે. ખાસ કરીને આગામી 72 કલાક દરમ્યાન ગરમી વધવાની સંભાવના છે. આજે દિવસ દરમ્યાન રાજયના...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arwind Kejriwal) તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના પહેલા નિવેદનમાં કહ્યું કે જનતા ન્યાય...
( પ્રતિનિધિ ) વડોદરા તા.10 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડમાંથી 12મું ધોરણ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને મદદ...
રાહદારીઓના બુટ ચંપલ પણ પીગળેલા ડામરમાં ચોંટી ગયા ધોમધખતા તાપમાં રસ્તા ઉપર પાથરેલો ડામર પણ પીગળવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના...
આ પહેલા 4 મહિલા આરોપીના જમીન મંજૂર થયા હતા વડોદરા:જાન્યુઆરી માસમાં ઘટેલી ગોઝારી ઘટના માં ૨૦ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી....
તા.14 મીથી એફવાયની સેમેસ્ટર-2ની પરીક્ષા, સીટ નંબર જનરેટ નહિ થાય તો વિદ્યાર્થી પરીક્ષા નહિ આપી શકે યુનિવર્સીટીના એક્ઝામ સેક્શનમાં મુલાકાત લેવા વિદ્યાર્થી...
નવી દિલ્હી: (New Delhi) મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના (Sexual Exploitation) મામલામાં કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Congress President Mallikarjun Kharge) આજે ચૂંટણી પંચ (Election Commission) તરફથી ઠપકો મળ્યો છે. પંચે કોંગ્રેસ અધ્યક્ષને લોકસભા ચૂંટણીમાં...
તાજેતરમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થી પાસ નાપાસ થયા હતા. જેમાં મકરપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો ચુકાદો આપ્યો છે....
નવી દિલ્હી: દેશમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારની સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યા છે....
આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસેની ઘટના, ઘવાયેલા બે ભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં આજવા રોડ પર અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી...
નવી દિલ્હી: લગભગ 11 વર્ષ જુના નરેન્દ્ર દાભોલકર (Narendra Dabholkar) હત્યાકાંડ (Murder) મામલે આજે પુણેની (Pune) વિશેષ અદાલતે કાર્યવાહી કરી હતી. જેમાં...
ભારતે (India) એક મોટી રાજદ્વારી સફળતા (Diplomatic Victory) હાંસલ કરી છે. ઈરાને પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કર્યા છે જેઓ ઈઝરાયેલના જહાજના ક્રૂ...
નવી દિલ્હી: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તે બેંગલુરુની કંપની ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સનો આઈપીઓ આવી રહ્યો...
લોકસભા ચૂંટણીને (Loksabha Election) ધ્યાનમાં રાખીને વચગાળાના જામીનની (Bail) માંગ કરી રહેલા હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમના વકીલને...
નવી દિલ્હી: ભારત (India) અને માલદીવ (Maldives) વચ્ચે લગભગ 6 મહિનાના તણાવ બાદ માલદીવના વિદેશ મંત્રી મુસા જમીર સંબંધો સુધારવા માટે ભારતની...
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોર ના કાઉન્ટર માંથી રોકડા રુ.22 હજારની ચોરી કરનાર બે તસ્કર પૈકી એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે...
સુરત: શહેરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે ગદ્દારને શોધી આપનારને 5000નું ઈનામ આપવામાં આવશે. આ...
ગુજરાતમાં વણકર સમાજ નું એક સંગઠન એટલે ગુજરાત વણકર સેવા સમાજ જે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે તેમાંય વડોદરા શાખાનો કામગીરી ખૂબ...
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની આર્યાવ્રત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી વડોદરામાં આર્યાવ્રત...
પ્રયાગરાજ: ઓપરેશન ‘આહટ’ (Operation ‘Ahat’) હેઠળ રેલ્વે પ્રોટેક્શન ફોર્સે (Railway Protection Force) આજે 10 મેના રોજ એક મહત્વની કામગીરી હાથ ધરી હતી....
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તરફથી કોઇ પણ પ્રકારની ફરિયાદ ન થાય તેવો પ્રયત્ન કરવા આહવાન
(પ્રતિનિધિ) આણંદ તા.10
આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીના સભ્યો તેમજ નવનિયુક્ત લોકપાલની બેઠક યુનિવર્સિટી ભવન ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કુલપતિની અધ્યક્ષતામાં યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરેલા લોકપાલ ડો. સી.એચ. બાબરીયાની હાજરીમાં સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીના તમામ સભ્યો તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીની ડીગ્રી – ડિપ્લોમાં કોલેજોના આચાર્ય અને તમામ ડીન પણ હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે લોકપાલ ડો. સી.એચ. બાબરીયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તરફથી કોઇ પણ પ્રકારની ફરિયાદ જ ન થાય તેવો પ્રયત્ન કરવાની આહવાન કર્યું હતું. તમામ ડીન, આચાર્યએ પોત પોતાના સ્ટાફ ગણને સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી બાબતે માહિતગાર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સૌએ વિદ્યાર્થીના હિતમામ કામ કરવાનું છે એટલે આપણાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીઓનું હિત હોવું જોઈએ. આમ છતાં, તેવો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો કમિટી તથા કોલેજના આચાર્ય, ડીન સાથે મળી તેનો સુખદ ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું.
આ બેઠકમાં સૌ પ્રથમ કુલસચિવે સ્ટુડન્ટ રીડ્રેસલ કમિટીની કામગીરી બાબતે વિગત માહિતી આપી હતી. બાદમાં નવનિયુક્ત લોકપાલનો ટુંકો પરિચય આપ્યો હતો. કુલસચિવે વધુમાં યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા તથા તેનુ સંચાલન રાજ્ય કૃષિ યુનિવર્સિટી વતી સંયુક્ત રીતે રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ, ગાંધીનગર દ્વારા ચારેય રાજ્ય કૃષિ યુનિવર્સિટીને અલગ અલગ પ્રવેશની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. આ બેઠકમાં એસજીઆરસીના ચેરમેન તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિએ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સુમેળ ભર્યું વાતાવરણ જળવાઇ રહે તેમજ અંદરો અંદર એકબીજા પ્રત્યે કોઇ પણ પ્રકારનો વિખવાદ ઊભો ન થાય તે માટે દરેક હોસ્ટેલના રેક્ટર દ્વારા પુરતી કાળજી લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટી ખાતે એન્ટી રેગીંગ કમિટી, એન્ટી રેગીંગ સ્કવોર્ડ વગેરેની રચના પણ કરવામાં આવી હતી.