અભિનેતા જેકી શ્રોફે (Jackie Shroff) મંગળવારે 14 મેના રોજ પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) અરજી...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) પતંજલિ (Patanjali) ભ્રામક જાહેરાત કેસમાં અવમાનનાની અરજી પર પોતાનો નિર્ણય (Decision) સુરક્ષીત રાખ્યો હતો. આ સાથે...
સુરત થી વિધિ કરવા આવેલ પરિવાર નાં 8 પૈકી 7 સભ્યો નર્મદા નદીમાં લાપતા થયા છે. નર્મદા નદી માં પોઇચા નજીક ઘટનામાં...
MGVCL દ્વારા ડીપી ખુલ્લી તેમજ વીજપોલ ની ફરતે જાળી પણ ના નાખતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો. ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ની...
મુખ્યમંત્રી નીતિશ કુમારની (CM Nitish Kumar) તબિયત લથડી બગડી (Unwell) ગઈ છે. સીએમ હાઉસના ડોકટરોની ટીમ સતત તેમની સંભાળ લઈ રહી છે....
સુરત: સુરત જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી ઉઠી છે. ગુજરાત...
ગાંધીનગર: ગઈકાલે સોમવારે તા. 13 મેના રોજ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. કૃષિ વિભાગ દ્વારા નુકસાની...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) ફરી એકવાર બોમ્બની (Bomb Blast) ધમકી મળી છે. આ વખતે દિલ્હીમાં શાળાઓ પછી, હોસ્પિટલોને ફરીથી બોમ્બની ધમકી મળી...
સુરત: ગઈકાલે તા. 13મી મે ને સોમવારે ગુજરાત-મહારાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. મુંબઈમાં ધૂળના તોફાને ભારે તબાહી સર્જી હતી. આ તરફ...
નવી દિલ્હી: દેવભૂમિ તરીકે ઓળખાતા રાજ્ય ઉત્તરાખંડમાંથી (Uttarakhand) ચોંકાવનારા અહેવાલ સામે આવ્યો હતો. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ...
સુરત: ગઈકાલે સોમવારે તા. 13મી મેની રાત્રે મુંબઈ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જેમ સુરતના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો...
શેરડીના રસમાં ઝેરી કેમિકલ ભેળવીને સમગ્ર પરિવાર ને મોતને ઘાટ ઉતારનાર પિતા હજુ પણ સારવાર હેઠળ વડોદરા ગત તા. 1 મેં ના...
નવી દિલ્હી: ઓપનએઆઈ(OpenAI)એ તેનું નવું વોઈસ મોડલ ટૂલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેની ઇવેન્ટમાં GPT 4o લોન્ચ કર્યું છે. આ ટુલની મદદથી...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કબ્જા હેઠળના કાશ્મીર (Kashmir) એટલે કે પીઓકેમાં (POK) વિદ્રોહની આગ ઝડપથી વધી રહી છે. અહીંના હિંસક પ્રદર્શનોએ (Violent...
ભરૂચ: ભરૂચની બાયપાસ ચોકડી પર આવેલી એક હાર્ડવેરની દુકાનમાં સોમવારે મધરાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ભરૂચ નગરપાલિકા ફાયર ફાયટરોએ દોડી...
આપણે મંદિરે ભગવાનનાં દર્શન કરવા જઇએ ત્યારે મંદિરમાં મોટી રકમ પ્રભુનાં ચરણોમાં મૂકીએ છીએ, જયારે મંદિર બહાર બેઠેલાં ભિખારીને રૂપિયો પણ આપતા...
લાંબા સમયથી GSRTCની બસોમાં સતત ડ્રાઈવરોની ગતિવિધિનો એક મુસાફર તરીકે અનુભવ કર્યા બાદ આ મુદ્દને ઉખેડયો છે. અમુક બસો સાવ ખખડેલી હોય...
ગુજરાતમાં શિક્ષકોએ હડતાલ પાડી તે પછી આ વર્ષે સ્કૂલ પરીક્ષા બોર્ડ દ્વારા રેકોર્ડ બ્રેક પરિણામ આપવામાં આવ્યાં છે. જાહેર પરીક્ષાઓ માટે સતત...
નવી દિલ્હી: સોમવારે લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) ચોથા તબક્કાઓ પૂર્ણ થયાની સાથે જ બાકીના ત્રણ તબક્કા માટે રાજકીય પક્ષોએ બાકીના ત્રણ...
વિશ્વમાં દરેક માનવી પોતે મહાન બને તેવી ઈચ્છા રાખતા હોય છે તે ખોટું નથી પરંતુ મહાનતા પચાવવી ઘણી જ કઠિન છે....
ઘરે સોહેલની બર્થ ડે પાર્ટી હતી.શાયનાએ બધી તૈયારી જાતે કરી હતી કારણ કે સોહેલની ઈચ્છા હતી કે ઘરે જ પાર્ટી કરવી છે.જમવાનું...
હવામાન ગમે એટલું રોચક હોય, પણ મદાર પાચનતંત્ર ઉપર છે. મગજમાંથી જ લાવા નીકળતો હોય તો, વાસંતી હવા પણ લ્હાય જેવી લાગે....
પૂર્વ લડાખમાં ચીન સાથે ભારતની લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે તેવા સમયે બંને દેશો વચ્ચના રાજદ્વારી સંબંધો પણ તંગ રહ્યા છે....
મુંબઇ: મુંબઈમાં (Mumbai) ગઇકાલે સોમવારે વાવાઝોડાને કારણે ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડી જતાં મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં 4...
લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન કહેવામાં આવે છે, પણ તેમાં ભીડને કારણે એટલા બધા અકસ્માતો થાય છે કે તે મુંબઈની ડેથલાઈન બની ગઈ...
સુરત: શહેરમાં 24 કલાકમાં ત્રણ વ્યક્તિઓના બેભાન થયા બાદ મોત નિપજ્યું હતું. જેમાં પર્વતગામના કાપડના કારખાનેદારનું અચાનક બેભાન થઈ જતા તેમજ લીંબાયતમાં...
હાલોલ નગરમાં આજે સમગ્ર દિવસ દરમ્યાન અગનગોળા વરસાવતા સૂર્યદાદાના પ્રકોપ વચ્ચે કાળઝાળ ગરમીમાં નગરજનો શેકાયા હતા . જેમાં સમગ્ર દિવસ ગરમી પડ્યા...
વીરપૂર તા. 13 મહિસાગર જીલ્લામાં સોમવારની સમી સાંજે પલટાયેલા વાતાવારણની અસર વિરપુર પંથકમાં પણ અસર જોવા મળી હતી. વિરપુર નગર અને ગ્રામ્ય...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે સમી સાંજે સાયકલોનિક સરકયુલેશનની અસર હેઠળ ગાજવી- સાથે તોફાની વરસાદ (Rain) થયો હતો. જયારે હવામાન વિભાગ દ્વારા મધ્ય...
મુંબઈમાં (Mumbai) સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વાવાઝોડાએ (Cyclone) તબાહી મચાવી હતી. સોમવારે બપોરે અચાનક મુંબઈમાં ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવન...
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
સુરતમાં ડિજીટલ અરેસ્ટનો વધુ એક બનાવ, કૌભાંડીઓએ મોદીના નામનો દુરુપયોગ કરી વૃદ્ધ પાસે કરોડો પડાવ્યા
નાયલોન યાર્ન પર BISનો મામલો દિલ્હી પહોંચ્યો, સુરતના વીવર્સે કરી આવી માંગ
અભિનેતા જેકી શ્રોફે (Jackie Shroff) મંગળવારે 14 મેના રોજ પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) અરજી કરી છે. તેમણે તેમની સંમતિ વિના તેમના નામ, ફોટો, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો ઉપયોગ કરનાર વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કોર્ટ બુધવારે આ કેસમાં વચગાળાનો આદેશ આપવા પર વિચાર કરશે.
બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. જેકી શ્રોફ દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે પ્રતિવાદી સંગઠનોને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો છે. અભિનેતા જેકી શ્રોફે તેમની સંમતિ વિના તેમનું નામ, ફોટો, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો ઉપયોગ કરવા બદલ વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ એવા સંગઠનો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે જેઓ જેકી શ્રોફનો ઉપયોગ તેમની પરવાનગી વિના વ્યવસાયિક લાભ માટે કરી રહ્યા છે. આ મામલે આવતીકાલે 15મી મેના રોજ સુનાવણી હાથ ધરાશે.
જેકી શ્રોફ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રવીણ આનંદે જણાવ્યું હતું કે તેમના નામ, છબી, અવાજ અને તેમના વ્યક્તિત્વના લક્ષણોનો દુરુપયોગ કરીને તેમના અસીલના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરને આવા જ એક કેસમાં રાહત આપી છે.
અભિનેતા અમિતાભ બચ્ચને લોકોને અભિનેતાની નકલ કરતા અને તેમની સંમતિ વિના તેમના અવાજનો ઉપયોગ કરતા રોકવા માટે મુંબઈ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ ગયા વર્ષે અનિલ કપૂરે પણ પોતાના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત અનિલ કપૂરે આ વર્ષે જાન્યુઆરીમાં કેસ જીત્યો હતો. આમાં તેમણે ‘ઝકાસ’ શબ્દ, તેમના નામ, અવાજ, બોલવાની રીત, છબી, સમાનતા અને બોડી લેંગ્વેજ ધરાવતા તેમના કેચફ્રેઝના રક્ષણની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેનો ઉપયોગ ન થવો જોઈએ.