સલમાન ખાન ઘણા વખતથી કોઈ નવી હીરોઈનની શોધમાં હતો. જેની સાથે તેની સ્ટારજોડી મનાતી હતી તે તો હવે તેની સાથે રહી નથી....
વિત્યા મહિનાઓમાં કોઇ ‘ખાન’ની ફિલ્મ રજૂ નથી થઇ અને આવનારા 8-10 મહિનામાં પણ કદાચ એક ‘સિતારે જમીં પર’ રજૂ થાય તો આમીરખાન...
નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમના (Indian Football Team) સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છૈત્રીએ (Sunil Chhetri) આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે....
અમેરિકા પોતાની જાતને દુનિયાનો જમાદાર સમજે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જો અમેરિકાનાં હિતોને ઊની આંચ આવતી હોય તો તે વિરોધ કર્યા...
અમુકતમુક નેતાના ભાષણને અતિશય ભડકાવનારું યા બંધારણના આત્મા વિરુધ્ધ ગણાવીને એમની તુલના સમગ્ર દેશને હેરાનપરેશાન કરનાર શનિ સાથે કરવી, પહેલાંના રાજાની રાણી...
માનવસમાજમાં એક કહેવત પ્રચલિત રહી છે- ‘‘મારે તેની તલવાર.’’ હવે તો તલવારને બદલે વધુ હિંસક શસ્ત્રો અજમાવાય છે. આર્યોએ ત્યારે સમાજના ચાર...
શહેરના રોડ ઉપર આડેઘડ પથરાતા ડામરના લેયરોને કારણે રહેણાંક સોસાયટીઓના મકાનો/બંગલાઓની પ્લિીન્થ અસાધારણ રીતે નીચી જવાથી વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે....
નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ધારમાં ઈન્દોર-અમદાવાદ ફોરલેન હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં સ્પીડમાં આવતી જીપ (Jeep) હાઇવે...
સુરતની લોકસભાની સીટ કાવાદાવા, ભ્રષ્ટાચાર, ધાકધમકી અને પ્રચારનો હાથો બનાવવા ભાજપે કરેલા કારનામાઓને કારણે કુખ્યાત થઈ ગઈ છે. કાલે મૂછે તાવ દઈ...
મુસાફરીમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓની આદત કે બાજુવાળા સાથી મુસાફરને ક્યાં જાવ છો? થી શરૂ કરીને ઊતરવાનું સ્ટેશન આવે તે પહેલાં...
ફિલ્મોના વિવિધ પ્રકાર પૈકીનો એક છે ‘હોરર’ ફિલ્મોનો, જેનો એક આગવો ચાહક વર્ગ છે. ‘હોરર’નો સાદો અર્થ થાય છે ભય, આંતક, દહેશત...
એક તો એ કે આ વખતની સામાન્ય ચૂંટણી દરેક અર્થમાં સામાન્ય છે, અસામાન્ય નથી જે રીતની અસામાન્ય ચૂંટણી ૧૯૭૭માં, ૧૯૮૪માં, ૨૦૧૪માં અને...
જ્યારે ઘરના તમામ ભેગા થાય ત્યારે પરિવાર બનતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું તો એક અલગ જ મહત્વ છે. પરસ્પર પ્રેમ અને...
અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકોએ ભેગા મળી પોલીસ સ્ટેશન માથે લીધું, એક મહિલાની તબિયત લથડતા બેભાન થઈ ગઈ ગ્રાહકે ચૂકવેલા રૂપિયાની...
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય અગાઉ બોડેલી ખાતે નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં બોડેલી ખાતે નકલી કચેરી બનાવી રૂ...
શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને સનફાર્માના રહીશ સાથે 94.18 લાખ પડાવ્યા હતા, પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાંથી 11 તો એકાઉન્ટ હોલ્ડર નીકળ્યાં (પ્રતિનિધિ) વડોદરા...
મહાઠગ બિલ્ડર સામે વધુ એક ઠગાઇની ફરિયાદ, લોન કરાવવાની ના પાડી હોવા છતાં ગ્રાહકના ધ્યાન બહાર લોન મંજૂર કરાવી હતી, અમદાવાદથી નોટિસ...
(પ્રતિનિધિ) વડોદરા તા.15 મકાનના ફોટા લેવાના બહાને ઘરે ગયા બાદ મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલના પૂર્વ પીએ રાજેશ...
પોલીસ સાથે દાદાગીરી અને ઘર્ષણ કરનાર પિતા-પુત્રો સહિત પાંચ શખ્સોની ધરપકડ, બાપોદમાં મોડી રાત્રે જાહેરમાં કેક કાપી- ફટાકડા ફોડી પોલીસના જાહેરનામાનો પણ...
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રેતી માફિયાઓ બેફામ થતા જાય છે. તાલુકાના નટવરનગર પાસે મહી નદીમાંથી ગેરકાયદે થતા રેતી ખનન અંગેની ફરિયાદ કરતા...
એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં એક પણ સભ્યે લોકલ વિદ્યાર્થીના હિત માટે અવાજ નહિ ઉઠાવ્યો : AGSU વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર સુત્રોચાર સાથે હેડ...
સુરત: દર વર્ષે ઉનાળું વેકેશનમાં ચારધામની યાત્રાના સંઘ ઉપડતાં હોય છે. ટુર ઓપરેટરો પણ મોટી સંખ્યામાં ચાર ધામની યાત્રાના પ્લાનિંગ કરતા હોય...
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારે સ્વામીનારાયણ સંસ્થા પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે. સ્વામીનારાયણ સંસ્થાના સંતોએ બ્રેઈનવોશ કરી તેમના દીકરાને સાધુ બનાવ્યો...
સુરત: સખ્ત મહેનતથી પડકારોનો સામનો કરીને એક અંધ વ્યક્તિ સફળતાના સોપાન કેવી રીતે સર કરે છે તેની સાચી ઘટના પર અભિનેતા રાજકુમાર...
નવી દિલ્હી: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હેરાન પરેશાન થઈ ભારત આવેલા 14 બિન મુસ્લિમ ઈમીગ્રેન્ટ્સ એટલે કે શરણાર્થીને આજે ભારત સરકારે ભારતીય...
સાપુતારા: છેલ્લાં ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હોઈ ડાંગ જિલ્લામાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ ઉભો થયો છે. સતત ચોથા દિવસે...
મોરબી: ઉનાળાના લીધે ઠેરઠેર લોકો નદી, નાળામાં ન્હાવા પડી રહ્યાં છે, તેને લીધે ઘણીવાર અપ્રિય ઘટના બનતી હોય છે. હજુ ગઈકાલે તા....
સુરત: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી એક્શન મોડમાં આવી ગયા છે. તંત્રમાં ચાલતી લાલિયાવાડી સામે...
વડોદરા મહાનગરપાલિકા હંમેશા ચર્ચામાં રહે છે અને તેમાંય કેટલાક કાઉન્સિલર હંમેશા કોઈક ને કોઈક કારણોસર વિવાદોમાં રહે છે. ત્યારે બુધવારના રોજ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં...
કંપનીના માણસોની પોલીસને સાથે રાખી મંગળબજાર-કલામંદિર પાસેની દુકાનમાંથી રેડ (પ્રતિનિધિ) વડોદરા તા.15પુમા કંપનીના માણસોએ સિટી પોલીસને સાથે રાખીમંગળબજાર અને કલામંદિર પાસેની દુકાનમાં...
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં, આવતીકાલે થશે નિર્ણય, ICCની બેઠક સ્થગિત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
સુરતમાં ડિજીટલ અરેસ્ટનો વધુ એક બનાવ, કૌભાંડીઓએ મોદીના નામનો દુરુપયોગ કરી વૃદ્ધ પાસે કરોડો પડાવ્યા
નાયલોન યાર્ન પર BISનો મામલો દિલ્હી પહોંચ્યો, સુરતના વીવર્સે કરી આવી માંગ
બાંગ્લા દેશનાં હિન્દુઓ માટે વટલાઈ જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી
કેટકેટલું ગુમાવીએ છીએ આપણે
ભારતનું બંધારણ એ વિશ્વના સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રીય બંધારણોમાંનું એક છે
બંધારણનાં પચાસ વર્ષ ટાણે અદાણીનો કિસ્સો
આ અશાસનનો અંત ક્યારે આવશે?
અન્નના બગાડ વિશે સૂચનો
નામ, અટક અને વિશ્વ એકમતિ
સલમાન ખાન ઘણા વખતથી કોઈ નવી હીરોઈનની શોધમાં હતો. જેની સાથે તેની સ્ટારજોડી મનાતી હતી તે તો હવે તેની સાથે રહી નથી. ‘સિકંદર’ નામની તેની નવી ફિલ્મ આવી રહી છે. એઆર મરુગાકોષ દિગ્દર્શીત આ ફિલ્મ કે જે આવતા વર્ષની ઈદ પર રજૂ કરાશે એવું નક્કી થયું છે. તેની હીરોઈન તરીકે આખરે રશ્મિકા મંદાના નક્કી થઈ છે. સલમાન જેવા સ્ટાર સાથે ફિલ્મ મળવાથી રશ્મિકાની ચર્ચા જરૂર વધશે. વિત્યા વર્ષોમાં એવું બનતું હતું કે સલમાન સાથે કામ કરનારી હીરોઈનોને જાણે સલમાનની ગરજ હોય પણ રશ્મિકા બાબતે ઉલ્ટું છે. સલમાનને તેની જરૂર પડી છે. હવે તેણે ફ્રેશ લુકઆઉટની, ફ્રેશ જોડીની જરૂર છે. અલબત્ત, રશ્મિકાને આનો મોટો ફાયદો થશે. ‘પુષ્પા-ધ-રાઈઝ’ થી ફાયદો થવો જોઈતો હતો અલ્લુ અર્જુનને પણ રશ્મિકા માટે તે જાણે હિન્દી ફિલ્મોમાં પ્રવેશની ફિલ્મ બની ગઈ. તેની સાદગીમાં એક પ્રકારની માદકતા છે. તેના સૌંદર્યમાં એક ખાસ પ્રકારની કામુકતા છે જે પુરુષ પ્રેક્ષકને ગમે છે. ‘પુષ્પા-ધ-રાઈઝ’થી રશ્મિકાનો જે રાઈઝ થયો તેને ‘સિકંદર’થી હાઈપ મળી છે.
રશ્મિકા અત્યાર સુધી તો હિન્દી ફિલ્મોમાં ધીમી રહી છે. ‘પુષ્પા’ પછી તે અમિતાભ બચ્ચન સાથેની ‘ગુડબાય’માં આવી હતી પણ ફિલ્મ ખાસ જોર નહોતી કરી શકી. ‘મિશન મજનુ’માં પણ તેઓ પ્રેક્ષકોને મજનુ બનાવી ન શકી. હા, તેની ‘એનિમલ’ ખૂબ સફળ રહી છે પણ ફાયદો તો રણબીર કપૂરને થયો છે. પરંતુ હવેની ફિલ્મો તેના માટે જાદુ કરી શકે છે. વિકી કૌશલ સાથે તે ‘છાવા’માં યેસુબાઈ ભોંસલે તરીકે દેખાવાની છે. મરાઠી લુકમાં પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણ જો જામી શકે તો રશ્મિકા કાંઈ કમ નથી. સંદિપ રેડ્ડી વાંગાએ ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ બનાવવા માંડી છે. જેમાં તે ફરી રણબીર કપૂર સાથે દેખાશે. અન્ય એક ફિલ્મ ‘એક સાથ દો દો’ છે. રણબીર કપૂર સાથે તો તે અનુરાગ બસુ દિગ્દર્શિંત ફિલ્મમાં પણ કામ કરી રહી છે. રણબીર કપૂરે જાણે રશ્મિકા સાથે જોડી પાકી કરી લીધી છે. રશ્મિકા જાણે ટોપના સ્ટાર્સની હીરોઈન તરીકે પસંદ પામી રહી છે. આ સંજોગોમાં તેની ‘પુષ્પા: ધ રુલ’ આવશે તો ધમાલ મચી જશે કારણકે તે જબરદસ્ત અપેક્ષા જગાવી ચૂકી છે.
રશ્મિકા આટલી બધી હિન્દી ફિલ્મોમાં છે અને સાઉથની આવેલી કોઈ અભિનેત્રીને આટલી બધી ફિલ્મો નથી મળી. તેની લોકપ્રિયતા તો એવી છે કે સાઉથની ‘કુબેરા’, ‘સ્ટુઅર્ટ’ પુરુમ ડોંગા’ ‘ધ ગર્લફ્રેન્ડ’ અને રેઈનબો’ માં પણ તે આવી રહી છે રશ્મિકા જાણે ચન્દ્રયાનની ગતિએ ઊંચે જઈ રહી છે. આ બધા સંજોગોમાં સલમાનખાન સાથે આવવાથી તે વધારે છવાશે. •