વડોદરા ના અલગ અલગ વિસ્તાર માં છેલ્લા ગણા સમય થી સ્માર્ટ વીજ મીટર નો વિરોધ ભભુકી ઉઠયો છે. માત્ર વડોદરા નહિ આસ...
નવી દિલ્હી: ગઈ તા. 13મી મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી આવાસમાં શરનજનક ઘટના બની હતી. અહીં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના મહિલા સાંસદ સ્વાતિ...
દેશના અનેક વિસ્તારો હાલ આકરી ગરમીથી (Heat Wave) ત્રસ્ત છે. જ્યારે હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન (Temperature) 47 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું....
પ્રિમોન્સુન કામગીરી ના લીધે અનેક માર્ગ બંધ કરેલ હોવાથી ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાયા. વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરાના અલગ અલગ વિસ્તાર...
વડોદરા મહાનગર પાલિકા દ્વારા જીજી માતા તળાવમાં નું બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી હોવાથી કામગીરી દરમિયાન તળાવમાં મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો હતો.છેલ્લા કેટલાક...
હરિદ્વાર: ચારધામ યાત્રાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર મુખ્ય સચિવ રાધા રતુરીએ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી...
મુંબઈ: ગઈ તા. 13 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં એક મોટો અકસ્માત થયો હતો. અચાનક આવેલા જોરદાર તોફાન અને વરસાદને કારણે ઘાટકોપરના છેડા...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ સાથે મુખ્યમંત્રી આવાસમાં મારપીટની ઘટનામાં હવે દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. દિલ્હી...
નવા સ્માર્ટ મીટર કાઢી નાખી જુના સ્માર્ટ મીટર લગાવી આપવામાં નહીં આવે તો ગાંધીનગર મોરચો માંડવાની ચીમકી : ( પ્રતિનિધિ ) વડોદરા...
સુરત: શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે. વેસુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ પૂર્વે જ સ્માર્ટ મીટર લગાવવાનું...
સુરત: અચાનક બેભાન થઈ મોતને ભેટવાના કિસ્સામાં ચિંતાજનક હદે વધારો થયો છે. આવા બનાવ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં બની રહ્યાં છે....
ભારત અને ચીન પરંપરાગત શત્રુઓ ગણાય છે, તો પણ નવાઈની વાત એ છે કે ભારતનાં બજારોમાં ચીની માલસામાન ધૂમ વેચાય છે. ચીનને...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20મી મેના રોજ થશે. ચાર તબક્કાના મતદાન બાદ ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે ભાજપને...
સુરત: સોશિયલ મીડિયા રિલ્સ બનાવવાના ઈરાદે યુવાનો પોતાનો અને અન્યોનો જીવ જોખમમાં મુકતા હોય છે. આવા જોખમી સ્ટંટનો ટ્રેન્ડ હમણાં ચાલી નીકળ્યો...
વડોદરા તા.17શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતું દં પતિ પટના જવા માટે છાયાપુરી રેલવે સ્ટેશન પરથી એક્સપ્રેસ ટ્રેનમાં ચડ્યું હતું. દરમિયાન ચડતી વખતે કોઈ...
વડોદરા: ગામ આખાને સ્વચ્છતા અને નિયમ પાલન માટે દંડ કરતા વડોદરાના સરકારી તંત્રની કચેરીઓ જ રામભરોસે ચાલે છે અને કેટલીક કચેરીઓ તો...
નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરો. શારીરિક અને માનસિક વ્યવસ્થિત આપણી તંદુરસ્તી જળવાઈ રહેશે. મંદિર મસ્જિદના એટલે પંચાતિઓ ભેગા થાય છે. તેમાંથી બચો. સંગીત, લેખન,...
આ વર્ષે ઉચ્ચતર માધ્યમિકનાં જે પરિણામો આવ્યાં તે સૌથી વધુ આઘાતક છે. આખું વર્ષ આપણે ખરાબ શિક્ષણવ્યવસ્થા, ખરાબ શિક્ષણ તંત્ર, ખરાબ શાળાકીય...
અનુશાસનની વાત આવે ત્યારે વહીવટ, સત્તા અને અધિકારની વાત આવે. વળી નિયમ અને કાયદાની પણ વાત કરવી પડે. રાજ્ય ચલાવવું, કાયદાનો અમલ...
શહેરમાં વસનારા લોકો ધૂમાડાના ઝેરી ગેસોથી વર્ષભર ત્રાસી જાય છે. ધૂમાડામાં કાર્બન ડાયોકસાઈડ તથા કાર્બન મોનોકસાઈડ તથા અન્ય ઝેરી ગેસો શ્વસનતંત્રને દૂષિત...
અખબારના પાને જ્યારે આ સમાચાર વાંચ્યા ત્યારે ખરેખર મનમાં સવાલ આવ્યો કે આના માટે જવાબદાર કોણ? રાજ્યની યુનિવર્સિટી સ્તરે મોટો ગોટાળો કહી...
જ્યોતિ અને પ્રીતિ બંને કોલેજની સહેલીઓ હતી.લગ્ન થયા બાદ સાસરું પણ નજીક હતું. બંને સવારે સાથે વોક માટે જતી અને એકમેકનો સાથ...
રવિવારે યમનોત્રીના રસ્તા પર લાગેલા જામના સોશ્યલ મિડિયા પર ફરતા થયેલા વિડિયો ભયાવહ હતા. ચાર ધામ મંદિરના દરવાજા ખૂલ્યા અને પ્રવાસીઓનાં ટોળેટોળાં...
હાલમાં બાઇડન પ્રશાસને ચીની ઇલેકટ્રીક વાહનો, એડવાન્સ્ડ બેટરીઓ, સોલાર સેલ્સ, પોલાદ, એલ્યુમિનિયમ અને મેડિકલ સાધનો પર નવા વેરાઓ લાદવાની યોજનાની જાહેરાત કરી...
ભરૂચ: (Bharuch) સોશિયલ મીડિયાના (Social Media) જમાનામાં ઘણા દંપતીઓના લગ્નજીવનમાં તિરાડો પડી રહી છે અને છૂટાછેડા પણ થઈ રહ્યા છે. આવું જ...
સુરત: (Surat) ઘોડદોડ રોડ ખાતે દોઢ વર્ષની બાળકી પર લોખંડની એંગલ પડતાં મોત નીપજ્યું હતું. ગુરુવારે સવારે નવી બંધાતી બિલ્ડિંગની (Building) નીચે...
સુરત: (Surat) પોઇચા ખાતે ત્રિવેણી સંગમમાં નાહવા માટે ગયેલા સુરતની એક જ સોસાયટીના 8 લોકો નદીમાં (River) ડૂબી જતાં સાત મૃતકોના પરિવારજનોના...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકાર (Government) દ્વારા બે મહત્વની યોજનાઓનું અમલીકરણ શરૂ કરી દેવાયું છે. જેમાં ૧૬૫૦ કરોડની બે યોજનાઓમાં નમો લક્ષ્મી તથા...
સ્કાઉટના સૈનિકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી : સૈનિકોએ પાણીની સુવિધાઓ પૂરી પાડવાની સાથો સાથ આગ બુઝાવવાની પણ બખૂબી ફરજ બજાવી (...
જમાઈએ સસરા પાસેથી વ્યાપાર કરવાના ઈરાદાથી એક લાખ ઉપરાંતની રકમ લીધી : પતિ પત્ની વચ્ચે ન બનતા બન્નેએ છૂટાછેડા લીધા. કોયલી વિસ્તારમાં...
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
ગૌતમ અદાણીના ધરપકડ વોરન્ટ મામલે ભારત સરકારનું સ્ટેટમેન્ટ આવ્યું સામે, કહ્યું..
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
સુરતમાં ડિજીટલ અરેસ્ટનો વધુ એક બનાવ, કૌભાંડીઓએ મોદીના નામનો દુરુપયોગ કરી વૃદ્ધ પાસે કરોડો પડાવ્યા
નાયલોન યાર્ન પર BISનો મામલો દિલ્હી પહોંચ્યો, સુરતના વીવર્સે કરી આવી માંગ
બાંગ્લા દેશનાં હિન્દુઓ માટે વટલાઈ જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી
કેટકેટલું ગુમાવીએ છીએ આપણે
ભારતનું બંધારણ એ વિશ્વના સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રીય બંધારણોમાંનું એક છે
બંધારણનાં પચાસ વર્ષ ટાણે અદાણીનો કિસ્સો
આ અશાસનનો અંત ક્યારે આવશે?
અન્નના બગાડ વિશે સૂચનો
નામ, અટક અને વિશ્વ એકમતિ
ચાલો દિશા બદલીએ
સંભલ મસ્જિદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ચીફ જસ્ટિસની બેન્ચ શુક્રવારે કરશે સુનાવણી
વડોદરા ના અલગ અલગ વિસ્તાર માં છેલ્લા ગણા સમય થી સ્માર્ટ વીજ મીટર નો વિરોધ ભભુકી ઉઠયો છે. માત્ર વડોદરા નહિ આસ પાસ ના તાલુકા માં પણ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા લગાવવા માં આવતા સ્માર્ટ વીજ મીટર નો વિરોધ નોંધાઈ રહ્યો છે હજી આ વાત નો હલ નથી નીકળ્યો ત્યારે આજ રોજ વડોદરા ના દાંડિયા બજાર વિસ્તાર ના રામ પ્લાઝામાં બિલ્ડિંગના મિટરો માં અચાનક આગ લાગી ગઈ હતી . આખા વિસ્તાર માં આગ ના કારણે કડા ધુમાડા દેખાયા હતા …
લોકો દ્વારા ફાયર વિભાગ અને GEB ને જાણ કરતા ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.