ભરૂચ: ડેડિયાપાડા તાલુકા પંચાયતની બહાર ડેડિયાપાડાના ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા બંને જાહેરમાં જીભાજોડી થતાં ભારે હંગામો થયો...
આગ ઝરતી ગરમીના કારણે ડીપીમાં આગ નડિયાદમાં પીજ ભાગોળ વિસ્તારમાં ઓવર હિટીંગના કારણે ડીપીમાં આગ લાગતા અફડાતફડી, ફાયરબ્રિગ્રેડના કર્મીઓએ આગ બૂઝાવી, MGVCLની...
નવી દિલ્હી: સીએમ આવાસ (CM House) પર AAP સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે ગેરવર્તણૂકના મામલામાં એક પછી એક નવા વળાંક આવી...
નવી દિલ્હી: શનિવાર એટલે કે આજે ખાસ સત્ર માટે શેરબજાર ખુલ્યું છે. શનિવાર, 18 મેના રોજ સ્પેશિયલ ટ્રેડિંગમાં શેરબજારની શરૂઆત તેજી સાથે...
નવી દિલ્હી: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Tarak Mehta Ka Ulta Chashma) સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ (Gurucharan Singh) 25 દિવસ બાદ 18...
બંને શહેરોમાં 27 જગ્યાએ સર્વે માટે ઈનકમ ટેક્સ વિભાગની ટીમો.પહોંચી વડોદરા: ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરાયું છે....
રહીશોએ કહ્યું કોઈનું મોત થશે ત્યારે આંખો ખુલશે તમારી : દરરોજ રાત્રે વીજ વાયરોમાં સ્પાર્ક અને વીજ વાયરો બળીને તૂટી પડતા લોકોમાં...
સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચ દ્વારા કામરેજના મૌલવીના રિમાન્ડ પુરા થતા સબજેલમાં (Sub Jail) મોકલી અપાયો છે. પરંતુ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં...
બોર્ડના પરિણામ પછી વધેલા ધસારા અને ગરમીને કારણે લેવાયો નિર્ણય વડોદરા: ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા...
વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારોમાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે અલગ અલગ સંગઠનો પણ હવે મેદાનમાં ઉતરી...
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એ નકલી મરચા પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી જેમાં મરચાં પાઉડર માં...
મ.સ. યુનિ ના પ્રોફેસર ઉમેશ ડાંગરવાલાને મિત્રતા ભારે પડી : સાત વર્ષ બાદ કોર્ટે હુકમ કર્યો મ.સ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા...
નેશનલ હાઈવે પર ચરોતર સીએનજી ગેસ પાસે અકસ્માત સર્જાયો (પ્રતિનિધિ) આણંદ તા.17 આણંદ પાસેના નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી બીએમડબલ્યુ કાર...
ત્રણ જેટલા વ્યાજખોર પાસેથી રૂપિયા 7થી 8 લાખ વ્યાજે લીધા હતા, તરસાલી ડબલ મર્ડર કેસમાં વ્યાજખોરીનો નવો વળાંક આવે તેવી શક્યતા(પ્રતિનિધિ) વડોદરા...
સીમા ટ્રેડર્સને ભળતો લોગો બનાવી મસાલા વેચતા 3 વેપારી પાસેથી એક લાખનો મુદ્દામાલ કબજે લેવાયો (પ્રતિનિધિ) આણંદ તા.17 આણંદ શહેરના રેલવે સ્ટેશન...
ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વડોદરા વકીલ મંડળનાએકાઉન્ટમાં આવેલ રકમ બાબતે ખુલાસો માંગવા માટે અનેકવાર નોટિસ આપીને જવાબ માંગવામાં આવી રહ્યો...
ભત્રીજાની જાનમાં ખંભાત ગયા હતા તે દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. બોરસદના નપા તળપદ ગામના એક્તાનગરમાં રહેતા અને ભીક્ષુક તરીકે જીવન ગુજારતા...
વીરપુરના ભાટપુર ગામે દિકરીના ઘરેથી પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો બોલેરો ચાલતે રાજાપાઠમાં વાહન ચલાવી અકસ્માત સર્જી ખેતરમાં ગાડી ઉતારી દીધી....
દાહોદ તા.૧૭ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ૨૨ વર્ષિય યુવક અને એક ૧૫ વર્ષિય સગીરાએ પ્રેમ પ્રકરણમાં ગામમાં આવેલ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી સરકારના મંત્રી આતિશીએ (Atishi) શુક્રવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં AAP સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારની ઘટના અંગે મોટી...
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકનું શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ બેઠક મુલતવી રાખવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી...
શહેરા: શહેરાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે કેટલાક ઈસમો દ્વારા ખેતરમાલિક ગામના પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા ગંભીર ઇજાઓ થઈ...
નવી દિલ્હી: (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને આમ આદમી પાર્ટી બંને વિરુદ્ધ...
રોડ પૂરો નહિ થાય તો અધિકારીઓને રોડ પર દોડવિશ એવી પૂર્વ ધારાસભ્યની ધમકી પોકળ સાબિત થઈ વાઘોડિયાવાઘોડિયા થી પીપળીયા સુધીનો સાત કિમી...
બારડોલી : ઉનાળું વેકેશનમાં ઠેરઠેર મેળાના આયોજનો થયા છે પરંતુ આ મેળાઓમાં સલામતીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. બારડોલી સ્વરાજ આશ્રમ...
વડોદરા: હવે તમારી દરેક રાઈડ બનશે ઈકો-ફ્રેન્ડલી અને બજેટ-ફ્રેન્ડલી કેમ કે અમદાવાદનું લોકપ્રિય, સ્ટાઈલીશ અને ઈલેક્ટ્રિક વાહનોની દુનિયાનું નવું નામ એબઝો મોટર્સનો...
કોટા: રાજસ્થાનના કોટામાં ચોંકાવનારી ઘટના બની છે. વાલીઓની આંખ ઉઘાડનારી આ ઘટનામાં 3 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. અહીંના જોરાવરપુરા ગામમાં...
દુર્ઘટનામાં મુખ્ય ભૂમિકા હોવાથી જામીન નકાર્યા, અગાઉ પણ એક આરોપીને જામીન મળ્યા નહોતા હરણી બોટ કાંડના વીસ આરોપીઓ પૈકી 15ના જામીન મંજૂર...
દિલ્હીના સીએમ (Delhi CM) અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Malival) પર કથિત હુમલાના મામલાને લઈને સમગ્ર દેશમાં...
અમદાવાદ: કમોસમી વરસાદ બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ...
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
સુરતમાં ડિજીટલ અરેસ્ટનો વધુ એક બનાવ, કૌભાંડીઓએ મોદીના નામનો દુરુપયોગ કરી વૃદ્ધ પાસે કરોડો પડાવ્યા
નાયલોન યાર્ન પર BISનો મામલો દિલ્હી પહોંચ્યો, સુરતના વીવર્સે કરી આવી માંગ
બાંગ્લા દેશનાં હિન્દુઓ માટે વટલાઈ જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી
કેટકેટલું ગુમાવીએ છીએ આપણે
ભારતનું બંધારણ એ વિશ્વના સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રીય બંધારણોમાંનું એક છે
બંધારણનાં પચાસ વર્ષ ટાણે અદાણીનો કિસ્સો
આ અશાસનનો અંત ક્યારે આવશે?
અન્નના બગાડ વિશે સૂચનો
નામ, અટક અને વિશ્વ એકમતિ
ચાલો દિશા બદલીએ
ભરૂચ: ડેડિયાપાડા તાલુકા પંચાયતની બહાર ડેડિયાપાડાના ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા બંને જાહેરમાં જીભાજોડી થતાં ભારે હંગામો થયો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને કહ્યું કે, મારો વિસ્તાર છે, માહોલ બગાડવા દોડ્યા ન આવો. તો સામે સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે, હું આ વિસ્તારનો સાંસદ છું, આ મારો પણ આ વિસ્તાર છે.
બંનેએ સામસામે કહ્યું કે, ૪થી જૂને એટલે કે લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે ખબર પડી જશે કે આ વિસ્તાર કોનો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તોડફોડ, અધિકારીઓ અને કર્મચારીઓને ધાકધમકી આપવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.