કોંગ્રેસ કારોબારી સમિતિએ આજે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કોવિડના રોગચાળા સામેની લડાઇમાં વ્યાપક ગેરવહીવટ થયો છે. તેણે ચેતવણી આપી...
બ્રિટનના મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપ, કે જેઓ એક સપ્તાહ પહેલા અવસાન પામ્યા હતા તેમની આજે અહીંના વિન્ડસર કેસલમાં દફનવિધિ થઇ હતી....
ન કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા વધારવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સરકારના હસ્તક્ષેપ બાદ ભાવમાં ઘટાડો કર્યો છે. એમ નેશનલ...
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી....
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને અત્યાર સુધીના સૌથી વધારે દૈનિક 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો...
કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખુબ મહત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું તો જરૂરી જ છે પરંતુ તેની સાથે...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી આપવામાં આવેલા...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા અને શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વલસાડ શાકભાજી માર્કેટ (Vegetable Market) 19 એપ્રિલથી અચોક્ક સમય સુધી બપોરે...
કુંભ મેળાની (Kumbh Mela) વિધિવત સમાપ્તીની ઘોષણા કરી દેવામાં આવી છે. શનિવારે સાંજે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
સુરત: (Surat) શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ અને અન્ય બિલ્ડિંગમાં દાખલ દર્દીઓ માટે દરોજ 55 થી 60 ટન ઓક્સિજન (Oxygen)...
કુંભના મેળામાં (Kumbh Mela) ગયેલા ગુજરાતના (Gujarat) તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા સીધો પ્રવેશ આપવામાં નહીં આવે. તમામ લોકોના આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરવામાં...
ટેસ્ટ ક્રિકેટ રમવાના સાતથી આઠ લાખ રૂપિયા મળે છે. વન-ડે ઇન્ટરનેશનલ રમવાના અઢીથી ત્રણ લાખ રૂપિયા મળે છે. ઘરેલુ ક્રિકેટમાં પણ હવે...
ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, કહેવાય છે અને લોકોએ જોયું પણ છે કે 2001 માં ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા...
હમણાં અમારા નિકટનાં સ્વજન ગીતા નાયકે વિદાય લીધી. આમ તો તેઓ કોઇ એવું જાહેર વ્યકિતત્વ ન હતું કે અનેક લોકો એમને સ્મરીને...
‘પુસ્તકો માણસનાં સૌથી ઉત્તમ મિત્ર છે’ એવું તમે વાંચ્યું/સાંભળ્યું હશે. પુસ્તકો વગરની દુનિયા કેવી હોય, તે કલ્પના કરવી મુશ્કેલ છે. પુસ્તક શોખની,...
સુરત (Surat) શહેરમાં કોરોના સક્રમિત દર્દી(covid patient)ઓ માટે રામબાણ સમાન જે રેમડેસિવિર ઈન્જેક્શન(remdesivir injection)ની હાલમાં અછત વર્તાય રહી છે તેનો કાળા બજાર...
સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચીમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલા કોરોનાવાઇરસથી...
સુરત: (Surat) શહેરમાં કોરોનાને લીધે તમામ વેપાર ઉદ્યોગો પ્રભાવિત થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગમાં લગ્નસરા નિષ્ફળ જાય તેવી નોબત આવી છે ત્યારે...
ઓટીટી (ott) પર રજૂ થયેલી અભિષેક બચ્ચન(abhishek bhachchan)ની ફિલ્મ ‘ધ બિગ બુલ’ (the big bull) અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ ‘સ્કેમ 1992’ વચ્ચે...
હરિદ્વાર: (Haridwar) હરિદ્વારમાં ચાલી રહેલો કુંભ મેળો (Kumbh Mela) હવે સરકાર માટે નવો ચિંતાનો વિષય સાબિત થઈ રહ્યો છે. નિરંજની અને આનંદ...
સુરતઃ શહેરમાં ગત વર્ષ 17મી માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. અને હાલમાં 13 માસ બાદ પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું નથી....
સુરત: (Surat) શહેરમાં કોવિડ-19નો કહેર વધુ ને વધુ ફેલાઇ રહ્યો છે. વધતા કેસો સામે હોસ્પિટલમાં સ્ટાફની (Staff) પણ ઘટ પડી રહી છે....
સુરત: (Surat) વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને કોરોનાગ્રસ્તોની સારવાર માટે બેડ (Bed) પણ ખૂટી પડ્યા છે. ત્યારે આ મહામારીના સમયમાં સુરતવાસીઓની...
પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓને આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં રમાનારી ટી -૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવા વિઝા મળશે, એમ બીસીસીઆઈ સચિવ જય શાહે સર્વોચ્ય...
સુરત: (Surat) કોરોનામાં જનસેવાની ઝુંબેશ ઉપાડનારા શહેરના જાણીતા સમાજ સેવિકા એકતા તુલશ્યાન દ્વારા શહેરની જાણીતી હર્બલ ટી બ્રાન્ડના ઉપક્રમે રેલવે સ્ટેશન આવેલા...
બોલીવૂડ એક્ટર સોનુ સૂદને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અભિનેતાએ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી છે. સોનુ સૂદે કહ્યું...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોરોનાની સારવારનો સમાવેશ કરવા તથા...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં ગુરુવારે જંબુસરને બાદ કરતાં ભરૂચમાં-57, આમોદમાં-6, અંકલેશ્વર-41, વાલિયામાં-15, ઝઘડિયામાં-20, વાગરામાં-9, નેત્રંગમાં-5 અને હાંસોટમાં-10 કેસ નોંધાયા હતા. તેમજ ભરૂચ...
રાંચી : બહુચર્ચિત ઘાસચારા કૌભાંડ (scam) કેસમાં સજા ભોગવી રહેલા આરજેડી સુપ્રીમો (rjd suprimo) લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટથી મોટી રાહત મળી...
ગાંધીનગર : રાજ્ય(Gujarat)માં કોરોના (corona) દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંક(death ratio)માં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક...
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
કોંગ્રેસ કારોબારી સમિતિએ આજે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કોવિડના રોગચાળા સામેની લડાઇમાં વ્યાપક ગેરવહીવટ થયો છે. તેણે ચેતવણી આપી હતી કે હજી પણ જો ભૂલો સુધારવાના પગલા ભરવામાં નહીં આવે તો દેશ એક અભૂતપૂર્વ હોનારત તરફ ધકેલાઇ શકે છે.
કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા એવી કારોબારી સમિતિની બેઠક આજે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતા હેઠળ મળી હતી, દેશમાંની કોવિડ-૧૯ની સ્થિતિની ચર્ચા કરવા અને આ કટોકટી હાથ ધરવા સરકારને પગલાઓ સૂચવવા આ બેઠક વર્ચ્યુઅલી મળી હતી. અઢી કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી આ બેઠક પછી કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા પી. ચિદમ્બરમે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે સીડબલ્યુસી સભ્યો દ્વારા કરવામાં આવેલા નક્કર સૂચનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા લખવામાં આવેલા એક પત્ર દ્વારા મોકલી આપવામાં આવશે.
અમે કેન્દ્ર સરકાર પર આ રોગચાળા સામેની લડતમાં સંપૂર્ણ ગેરવહીવટનો આક્ષેપ કરીએ છીએ એમ કોંગ્રેસ કારોબારી સમિતિ (સીડબલ્યુસી)ના એક નિવેદનમાં જણાવાયું હતું. આ રોગચાળાને હાથ ધરવામાં ૧૪ વિવિધ મોરચે નિષ્ફળ જવાનો આક્ષેપ આ નિવેદનમાં કરવામાં આવ્યો હતો. ખેદ સાથે અમારે કહેવું પડે છે કે આ ભયંકર હોનારતને હાથ ધરવામાં એનડીએ સરકારના અવિચારીપણા અને બિનતૈયારીની ભારે કિંમત દેશ ચુકવી રહ્યો છે, જે હોનારતે લાખો કુટુંબોને અસર કરી છે અને અત્યાર સુધીમાં ૧૭પ૬૭૩ જીંદગીઓ લઇ લીધી છે.
આ બેઠકની અધ્યક્ષતા સંભાળતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તૈયારી કરવા માટે એક વર્ષ મળ્યું હોવા છતાં આપણે ફરી એકવાર ગાફેલ પકડાયા છીએ. મોદી સરકાર પર સંપૂર્ણ તૈયારી વિહીનતા અને આડેધડ પગલાઓ લેવાનો આક્ષેપ કરતા તેમણે રસી માટેની વય ઘટાડીને ૨પ વર્ષ કરવા અને લોકોને આવક ટેકો પુરો પાડવા જણાવ્યું હતું. તેમણે કોવિડ-૧૯ની સારવાર માટેના તમામ સાધનો, દવાઓ અને સામગ્રીને જીએસટીમાંથી મુક્તિ આપવાની પણ માગ કરી હતી.