રેલવેમંત્રીના શહેરમાં જ પ્લેટફોર્મ ટીકીટના વધુ દર! ઘટાડીને રૂા. 30 થયા પણ 30 રૂા. પણ વધુ નથી લાગતા? શું પ્લેટફોર્મ પર સ્વજનોને...
‘કોરોના’ના વાહકો પોતાની જાડી ચામડી બચાવવા હવે ‘નરો વા કુંજારોવા’ જેવું નાટક ભજવી રહ્યા છે એટલા માટે કે ‘જાન હૈ તો જહાન...
એક રાજાના દરબારમાં મહાન સંત પધાર્યા.સંતને પ્રસન્ન કરવા માટે રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.ભોજનના પકવાન ભરેલા થાળ ધર્યા અને અનેક ભેટો તેમના...
અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે. એને ખબર કે, મારા બનાવેલા જયારે મને બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ...
કોરોના કાળમાં શિક્ષણને ભલે નુકશાન થયું હોય પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓને ફાયદો થયો છે. આમ તો ખાનગી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી જે...
દેશમાં કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો તે પહેલાથી જ આર્થિક મંદીની શરૂઆત તો થઇ જ ગઇ હતી અને રોગચાળાએ મંદીને વધુ વકરાવી. દેશમાં...
નડિયાદ: નડિયાદ શહેરમાં પોલીસ લાઈનની બરાબર સામે એક કોમ્પ્લેક્ષમાં આવેલ મોબાઈલની દુકાનમાં ગત મોડી રાત્રીના સમયે તસ્કર ટોળકી ત્રાટકી હતી. ગણતરીની મિનીટોમાં...
નડિયાદ: નડિયાદના રીંગરોડ પર મોબાઇલ પર વાત કરી રહેલા યુવક પાસે આવેલા ત્રણ તાંત્રિક સવા લાખની વિંટી લુંટી ફરાર થઇ ગયાં હતાં....
આણંદ : વલ્લભ વિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ તેમજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા વિંધ્યય-ગિરનાર છાત્રાલયનું બી.વી.એમ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાનન ધરાવતા...
ફતેપુરા: ફતેપુરા પી.એસ.આઇ સી.બી. બરંડા ને ઉપલા અધિકારીઓ દ્વારા મળેલ સૂચના ના આધારે પશુઓની હેરાફેરી અને કતલખાને લઇ જવાતા પશુઓને રોકવા આપેલ ...
વડોદરા: વડોદરાની મહિલાને અબુધાબી ખાતે શિક્ષકની નોકરી આપવાનું જણાવી રૂપિયા 14.34 લાખ ઓનલાઇન છેતરપિંડી કરતા ભેજાબાજ ટોળકી સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ...
વડોદરા: શહેરના શાળા સંચાલકો દ્વારા ફી મામલે મનમાની કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં સંચાલકો દ્વારા ધો.12ના...
વડોદરા: પારૂલ યુનિવર્સિટીની પિડિત શિક્ષિકાને બદનામ કરવાના ઈરાદે નામજોગ પત્ર જાહેર કરનાર નાયબ કુલ સચિવ ડો. અજીત ગંગવાણી પાસેથી કબજે કરાયેલા મોબાઈલમાં...
વડોદરા : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે કતલખાના બંધ રાખવા અનુરોધ કર્યો હતો. પરંતુ વડોદરામાં કેટલાક કતલખાના ખુલ્લા રહ્યા હતા. મોગલવાડામાં...
વડોદરા: ધોરણ-10નું પરિણામ આવી ગયું છે. તેથી હવે ડિપ્લોમાના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે વડોદરાની એમ.એસ.યુનિ.ની પોલિટેકનિક કોલેજ ખાતે ધોરણ-10ના...
વડોદરા: શહેરના રાવપુરા રોડ પર આવેલી દુલીરામ પેડા વાળાની સામે વિશાળ મિલકત કુમાર શાળા નંબર એકને પાલિકાએ રોડ શાખાની ઓફીસ બનાવી દીધી...
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની વિશ્વામિત્રી ટાઉનશિપના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળુ તોડી તિજોરીમાંથી 1.33 લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીના ઘરેણા...
વડોદરા: વડોદરા વાઘોડિયા રોડ પાસે આવેલા ડી માર્ટ સ્ટોરમાંથી બે દિવસ દરમિયાન અજાણ્યા પુરુષ અને મહિલા થકી રૂપિયા 13638ની કિંમતના ડ્રાયફ્રૂટ અને...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના કાર્યક્રમો સામે સોમવારે આંદોલનનો સમાંતર કાર્યક્રમ યોજવાના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં આવતીકાલે તા.3જી ઓગસ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” સૂત્ર...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સોમવારે રાજ્યમાં સંવેદના દિનની ઉજવણી કરાઈ હતી. રૂપાણીએ રાજકોટમાં યોજાયેલા...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 65 વર્ષ પૂરા કરીને 66માં વર્ષમાં પ્રવેશ સાથે પોતાના જન્મ દિનની ઉજવણી રાજકોટમાં વિવિધ સમારંભોમાં હાજરી આપીને કરી હતી....
દક્ષિણ ગુજરાત બાદ કચ્છ અને હવે ઉત્તર ગુજરાતમાં જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈજી સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. જેમાં...
ટોક્યો : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olymppics) ગેમ્સ મહિલા હોકી (women hockey)ની સોમવારે અહીં રમાયેલી ક્વાર્ટર ફાઇનલ (Quarter final)માં આત્મવિશ્વાસ સભર ભારતીય મહિલા...
સ્માર્ટફોન ઇકોસિસ્ટમ (Smartphone echo system) ઝડપથી ડાર્ક મોડ (Dark mode) અપનાવી રહી છે કારણ કે તે બેટરી લાઇફ (Battery life) માટે મોટો...
નોટિંઘમ : ભારતીય ટીમ (Indian cricket team)નો ઓપનીંગ બેટ્સમેન મયંક અગ્રવાલ (Mayank agraval) સોમવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ઝડપી બોલર મહંમદ સિરાજ (Siraj)નો...
આવું પ્રથમ વખત બન્યું છે કે એક રમતવીર ટોક્યો ઓલિમ્પિકસ (Tokyo Olympics)મા ઘરે જવાથી ડરે છે. હકીકતમાં, બેલારુસ (Belarus)ની દોડવીર(સ્પ્રિન્ટર) ક્રિસ્ટીસ્ના તિમાનૌસ્કાયા (Krystsina...
મુંબઈ: શિવસેના (Shivsena)ના કાર્યકરોએ સોમવારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Shivaji international airport) નજીક સ્થિત અદાણી સાઇનબોર્ડ (Adani board)ને નુકસાન પહોંચાડ્યું હતું. આ...
ઘણા રાજ્યોનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર (Most wanted gangster) સંદીપ ઉર્ફે કાલા જથેડી (kala jathedi) હરિદ્વાર (Haridwar)માં એક સોસાયટીમાં શીખ તરીકે રહેતો હતો. તે...
કોયલી રિફાઇનરીમાં રાત્રે વધુ એક પ્રચંડ બ્લાસ્ટ..
PCB ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતના ઇનકાર પર ICC પાસે સ્પષ્ટતા માંગશે
ભાઈએ ટોકતાં ખોટું લાગી આવતા સોનગઢ મહિલા પોલીસ કર્મચારીએ ફિનાઇલ પી લીધું
શહેરના માંજલપુરમા ફ્રૂટની લારી ચલાવતા વ્યક્તિ પડી જતાં સારવાર દરમિયાન મોત…
શેરખીની સીમમાં દિલ્હી -મુબઇ હાઇવે પાસેથી 45વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો..
વડોદરા :કાર ભાડે લઇ ગયાં બાદ બારોબાર વેચી નાખનાર ઠગ ઝડપાયો…
રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે! ભાજપે ચૂંટણી પંચને આ મામલે કરી ફરિયાદ
પી વી મુરજાણી આપઘાત કેસ , માનેલી દીકરીને માર્ગદર્શન આપનાર માસ્ટર માઇન્ડ કોણ?
ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં જાણો ભૂકંપ આવ્યો હોવાનું વાતાવરણ ઉભું થયું..
ડભોઈ શહેર ભાજપના નવા સુકાની કોણ ?
ડભોઈ નગરસેવાસદનમાં દલાલોનો કાયમી અડીંગો – કડક કાર્યવાહી કરવા લોકમાંગ
સંજેલી ના 100થી વધારે ઘરમાં કૂવાનું ગંદુ પાણી વિતરણ થાય છે
દેશમાં રોહિંગ્યા-બાંગ્લાદેશી ઘૂસણખોરો વધી રહ્યા છે: મુંબઈમાં 2051 સુધીમાં હિન્દુઓની વસ્તી ઘટી જશે- રિપોર્ટ
કોયલી રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો..
વડોદરા શહેરના પ્રથમ નાગરિકનો વિસ્તાર બેહાલ…
બિહારમાં 2 અમેરિકન નાગરિકોની ધરપકડ, નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા
ખાલિસ્તાની આતંકવાદીએ અયોધ્યાના રામમંદિરને ઉડાવી દેવાની ધમકી આપી
‘કોઈ પણ ધર્મ પ્રદૂષણને પ્રોત્સાહન નથી આપતું’, સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને લગાવી સખત ફટકાર
ઓસ્ટ્રેલિયા ટુર પર આ ખેલાડી સાબિત થશે હુકમનો એક્કો, કોચ ગૌતમ ગંભીરે કર્યા વખાણ
વડોદરા : માંજલપુરમાં બિલ્ડીંગના સાતમા માળેથી નીચે કૂદી 37 વર્ષીય યુવતીનો આપઘાત
વડોદરા : કાલુપુરામા કાંસમાં ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જતા યુવકનું મોત,5 વર્ષ વિત્યા છતાં પરિવાર સહાયથી વંચિત
જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા દેશના 51માં ચીફ જસ્ટિસ, માત્ર 6 મહિનાનો જ રહેશે કાર્યકાળ
વડોદરા : સગીરાને ફ્રેન્ડશીપ કરવા રસ્તામાં રોકી બળજબરી કરતા રોડ રોમિયોની ધરપકડ
સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ થવાના હજુ કોઈ ઠેકાણા નથી, આટલું બધું કામ બાકી છે..
હિંદુ દર્શન અને હિંદુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે
સિટીલાઈટ જીમ-સ્પા અગ્નિકાંડ : પોલીસ કોકડું ઉકેલે છે કે ગુંચવે છે?
કેપ્ટન સૂર્યકુમાર યાદવની એક ભૂલ ટીમ ઈન્ડિયાને પડી ભારે, આ નિર્ણય બન્યો હારનું મોટું કારણ!
પૂર્વ ભારતીય ક્રિકેટરના દીકરાએ લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું, આર્યનમાંથી બન્યો અનાયા
અમેરિકાની તુસ્કેગી યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, એકનું મોત, 16 ઘાયલ
પૂજા સેવા માટેનું શ્રીફળ ખરાબ નીકળે તો?
રેલવેમંત્રીના શહેરમાં જ પ્લેટફોર્મ ટીકીટના વધુ દર! ઘટાડીને રૂા. 30 થયા પણ 30 રૂા. પણ વધુ નથી લાગતા? શું પ્લેટફોર્મ પર સ્વજનોને મુકવા આવનાર વ્યકિત રેલવેમાં મુસાફરી કરી લેશે એવો ડર સતાવતો હશે રેલવે તંત્રને? કે પછી સ્વજનોને પ્લેટફોર્મ પર મુકવા જઇ જ નહીં શકે, એવી માનસિકતા રેલવે તંત્રની હશે? પહેલા તો આટલા દર તા જ નહીં! તો હવે કેમ? અને આ ભાવ વધારો શા માટે એની સ્પષ્ટતા પ્રજા સમક્ષ રેલવે તંત્રએ અવશ્ય કરવી જ રહી. રેલવે તંત્રએ આ બાબત વિચારવું જ રહ્યું. પ્રજા લૂંટાય તો નહીં! દેશના દરેક રેલવે પ્લેટફોર્મ ટિકીટના દર સમાન જ હોવા જોઇએ. શું રેલવે સરકારની અને રેલવે પ્લેટફોર્મ ખાનગી પેઢીના છે? રાંદેર રોડ- સુરેન્દ્ર સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.