રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, રાજકોટ એમ 3 મનપા અને 26 જિલ્લાઓમાં કોરોનાનો...
બ્યુનસ આયર્સ : આર્જેન્ટીના (Argentina)નો ફૂટબોલ સ્ટાર (Star footballer) લિયોનલ મેસી (Lionle Messi)ની લોકપ્રિયતા કેવી છે એનું એક ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા...
લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં મેઘાની બીજા રાઉન્ડમાં તોફાની બેટિંગ શરૂ થઈ છે. ખાસ કરીને વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને...
નવી દિલ્હી : આજથી બરોબર એક મહિના પછી યુએઇ (UAE)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021નો બીજો તબક્કો શરૂ થવાનો છે અને તેમાં...
જામનગર: જામનગર (Jamnagar) શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપ (Earthquake)નો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી (people left home) આવ્યા...
નવી દિલ્હી: વલી સાલેક (wali salek) સોમવારે કાબુલ (Kabul)માં તેના પરિવાર સાથે ઘરે હતો ત્યારે તેને છત (body on terrace) પરથી જોરદાર...
વારસો (પોલેન્ડ) : 8 મહિનાના બાળક મિવોશ્કની હાર્ટ સર્જરી માટે પોતાના સિલ્વર મેડલની હરાજી કરીને તેના માટે રૂ. અઢી કરોડથી વધુની રકમ...
રશિયા (Russia)ની ઓલિમ્પિક ચેમ્પિયન (Olympic champion) અલ્લા એનાટોલીયેવના શિશ્કીના (Alla Anatolyevna Shishkina)ને વિશ્વના ટોચના રમતવીરોમાં ગણવામાં આવે છે અને હાલ ચર્ચા છે...
કાબુલ : અફઘાનિસ્તાન પર તાલીબાનનો કબજો થયા બાદ દેશમાં ચારે બાજુ ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકો પોતાનો જીવ બચાવવા દરેક...
અમૃતસર: માત્ર કેક (birthday case) લગાવાના મુદ્દે પંજાબ (Punjab)ના અમૃતસર (Amritsar)માં બુધવારે ફાયરિંગ (firing) થયું હતું. કમનસીબીની વાત છે કે આ ફાયરિંગમાં બે...
સુરત : લેબોરેટરી (lab)માં બનેલા સીવીડી, લેબગ્રોન (labrone) અથવા સિન્થેટીક (synthetic) ડાયમંડની વિશ્વમાં ડિમાન્ડ (demand) વધતા આ પ્રકારના ડાયમંડના પ્રોડ્કશન (production)માં સુરત...
વ્યારા: સોનગઢ (Songadh)ના જંગલ વિસ્તાર (Forest area)માં આવેલા સામરકૂવા (Samarkuva) ગામે મંગળવારે સવારે 6 વાગ્યાના અરસામાં ધસી આવેલા વન વિભાગના કર્મીઓ (Forest...
સુરત: હાલ સુરત (Surat) હોય કે ગુજરાત (Gujarat), ભારત (India) કે પછી વિશ્વમાં સૌથી મોટી સમસ્યા પ્રદૂષણ (Pollution)ને કાબૂમાં લેવાની છે. સરકાર...
સુરત : સુરત (Surat)ને રેલવે ડિવિઝન (railway division) માટે દાયકાઓથી માંગણી થતી રહી છે, ખૂદ દર્શના જરદોષે પણ સાંસદ (MP darshna jardosh)...
‘દેવદાસ’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘સાંવરિયા’, ‘પદ્માવત’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનારા સંજય લીલા ભણસાલીએ 9...
હિન્દી ફિલ્મો યા ટીવી સિરીઝમાં ખ્રિસ્તી અભિનેતા યા અભિનેત્રીની સંખ્યા ઓછી છે પણ ક્રિસ્ટલ ડિસોઝા ખ્રિસ્તી છે ને તેનો ચહેરો જોતા લાગશે...
ભારતની ન્યાયવ્યવસ્થા એવી છે કે કોઈ આરોપી અપરાધી પુરવાર થાય તે પહેલાં તેણે સજા ભોગવવી પડે છે. કોઈ પણ વ્યક્તિ સામે પોલીસ...
તમારે ક્યારેય કોઇ કામ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવાનું થયું છે? જો થયું હોય તો તમને ત્યાં કેવી જડબેસલાક સિક્યોરિટીની વ્યવસ્થા છે...
પાકિસ્તાન એનો આઝાદી દિવસ ૧૪ મી ઓગસ્ટે મનાવે છે. આપણે ૧૫ મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન મનાવીએ છીએ. પાકિસ્તાનના આઝાદીના દિવસે સરહદ ઉપરના...
‘ચાર્જિંગ પોઇન્ટ’માં ‘ખીલી અને લાકડાના જોડાણ’ લેખમાં હેતા ભૂષણે તારનાર સાથે જોડાઇ જવાનો સંદેશ ઉદાહરણ આપી સમજાવ્યો છે. પાણી ભરેલા વાસણમાં ખીલી...
આખરે ઓલમ્પિકમાં સુવર્ણચંદ્રક મળ્યો અને આપણે સૌ આનંદવિભોર થઈ ગયા. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં હવે આત્મસંતોષની વધુ એક લહેર આવી. હકીકતમાં...
એક દિવસ એક છોકરો પોતાના પપ્પાની સાથે મેળામાં ગયો અને તેણે ત્યાં આકાશમાં ઊડતા ફુગ્ગા જોયા.આકશમાં ઊંચે ઊંચે ઊડતા રંગબેરંગી ફુગ્ગાઓ નાનકડા...
‘ગરજે ગધેડાને બાપ કહેવો’ અને ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ આ બન્ને લોકોક્તિમાં માણસની ગરજાઉ વૃત્તિનો બરાબર અંદાજ મળી રહે છે. રખે...
આખા જગતમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ આ રીતે એકાએક અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનો નિર્ણય શા માટે લીધો? અમેરિકા...
જેટલી તપાસ સંસ્થા છે તે તમામને સ્વાયત્તા હોવી જોઈએ. પરંતુ કમનસીબે તેવું થતું નથી. ભારતમાં લોકશાહી છે પરંતુ તેમાં પણ કેટલીક સંસ્થાઓ...
દાહોદ: દેવગઢબારિયા નગર તેમજ તાલુકામાં ખાતર ના વેપારી ઓ દ્વારા જાણે ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતી હોય તેમ ખેડૂતો પાસેથી ખાતરની થેલી...
કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટી, શુભાલય સોસાયટી સહિત અનેક સોસાયટીઓ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે વકરતી જાય...
નડિયાદ: ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહની ત્રણ દિવસીય જન આશિર્વાદ યાત્રા બુધવારે ખેડા જિલ્લામાં પ્રવેશી તે વખતે જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ...
આણંદ : આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી અને મહામારીને મુદ્દો બનાવી જનચેતનાનો કાર્યક્રમ તાલુકે – તાલુકે યોજ્યો હતો. જેમાં સરકારના વિકાસ...
આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામના લોકો દશા માની મૂર્તિનું વિસર્જન માટે વાલવોડ ગામના મહીકાઠે બુધવારના રોજ વહેલી સવારે ગયાં હતાં. જ્યાં...
પરપ્રાંતીય યુવકે યુવતીના ઘરે શાકભાજી, ફળ પહોંચાડ્યાં, વશ ન થઈ તો બ્લેઇકમેઇલિંગ શરૂ કર્યું
મારી હત્યા થશે તો સીનીયર આઈપીએસ રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે: જીજ્ઞેશ મેવાણી
મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ આગામી 28 ઓક્ટોબરે વડોદરાની મુલાકાતે આવશે
વડોદરા : ભાયલી ગેંગેરેપની ઘટનામાં પોલીસે 17 દિવસમાં 6 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરી
Delhi Air Pollution: ડીઝલ જનરેટર ચલાવવા અને કોલસો બાળવા પર પ્રતિબંધ
વડોદરા: ગોરવા વિસ્તારમાં પાણીની તંગી મુદ્દે મહિલાઓ દ્વારા માટલાફોડ
SSGના ઈમરજન્સી વિભાગમાં એક્સ-રે મશીન 10 દિવસથી બંધ હાલતમાં
વડોદરા : કોઇએ ફેક આઇડી બનાવી યુવતીના ન્યુડ ફોટા અને વીડિયો વાઇરલ કરી નાખ્યાં
વડોદરા : આજવા રોડ પર લૂંટ ચલાવનાર લુંટારુઓને પકડવા પોલીસની 10 ટીમ કામે લાગી
જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના રૂ.૩૯ લાખના કથિત ગોટાળાને છુપાવવાનો પ્રયાસ..!
28 ઓક્ટોબરના રોજ શહેરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો
બરોડિયન્સ, તમે પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા માંડજો, નહિ તો દંડાશો
વડોદરા : પાલિકાની વડી કચેરી ખાતે દિવા તળે અંધારું જેવો ઘાટ,ફરી પોપડા ખર્યા
વડોદરા : ફરી સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધૂણ્યુ,સુભાનપુરા વીજ કચેરીએ મોરચો મંડાયો
સિંઘમ અગેઈનમાં ચાહકોને નહીં જોવા મળે સલમાન ખાનનો કેમિયો, આ કારણે મેકર્સે બદલ્યો પ્લાન
કમાટીબાગમાં કોર્પોરેશન દ્વારા મોટે ઉપાડે મૂકેલી સાઇકલો ધૂળ ખાતી પડી રહી
ડભોઇથી વાઘોડીયા જતી એસ.ટી.બસ છાશવારે ખોટકાઇ જતા વિદ્યાર્થીઓમા ભારે રોષ
પહેલાં કરવા ચોથનો ઉપવાસ કર્યો પછી ઝેર આપી પતિને મારી નાંખ્યો, યુપીની ચોંકાવનારી ઘટના
આસોના વરસાદે ખેડૂતોને રડાવ્યાઃ ડાંગર પલળ્યો, શેરડી ફરી રોપવી પડશે, સુરતના ખેડૂત નેતાએ CMને પત્ર લખ્યો
અંકલેશ્વર બન્યું ડ્રગ્સ ફેક્ટરીઃ આવકાર બાદ અવસરમાંથી ડ્રગ્સ પકડાયું, સંચાલક સહિત 3ની ધરપકડ
અહીં ત્રાટકશે ચક્રવાતી તોફાન ‘દાના’, આ રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરાઈ
દુબઈમાં રસ્તે ચાલનારાઓને દંડ ફટકારાયો, જાણો શું ભૂલ કરી હતી
આતંકવાદી પન્નુની આ તારીખે એર ઈન્ડિયામાં બ્લાસ્ટની ધમકી: કહ્યું- 1984ના શીખ રમખાણોનો બદલો લઈશું
મેયર પિન્કીબેનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાઉન્સિલરોનો હોબાળો
‘કાશ્મીર પાકિસ્તાન નહીં બને’, ગાંદરબલમાં આતંકી હુમલા બાદ ફારૂક અબ્દુલ્લાની પ્રતિક્રિયા સામે આવી
સુરતમાં નબીરાઓ વિદેશી લલનાઓ સાથે માણી રહ્યાં હતાં દારૂ, ગાંજો, ડ્રગ્સ અને સેક્સ પાર્ટી, CIDએ પકડ્યા
’16 બાળકો પેદા કરો’, આ રાજ્યના મુખ્યમંત્રીએ નવદંપતિને આવી સલાહ આપતા લોકો ચોંક્યા
નબીરા દેવ આહિરે વેપારીને કચડી માર્યોઃ શું સુરતમાં ફૂલ સ્પીડમાં કાર હંકારતા નશેડીઓને ટોકનારું કોઈ નથી?
સુરત DRIએ દોડતી ટ્રેનમાં દરોડા પાડી 10 કિલો સોનું પકડ્યું
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા ચેતે, ફોટા જોઈ મોડાસાના યુવકે સુરતની મા-દીકરી પાસે કરી ગંદી માંગ..
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, રાજકોટ એમ 3 મનપા અને 26 જિલ્લાઓમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી.ગુરૂવારે નવા નોંધાયેલા કેસમાં સુરત, વડોદરા મનપામાં 3-3, અમદાવાદ મનપા, જૂનાગઢ મનપા, સુરત ગ્રામ્યમાં 2-2 જ્યારે ભાવનગર ગ્રામ્ય, ગાંધીનગર મનપા, ગીર સોમનાથ, જામનગર ગ્રામ્ય, કચ્છ, નવસારી, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 183 છે. તેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 177 દર્દીઓ સ્ટેબલ છે. તો વળી, રાજ્યમાં 22 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,14,994 દર્દીઓ સાજા થયા છે.
15 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 4,678ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 72,692 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 52,971 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 2,13,495 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 33,687 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 3,77,538 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,19,93,402 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.