અમૂલ દ્વારા રાજકોટના નવા ગામ પાસે પાંચસો કરોડના ખચે અત્યાનુધિક પ્લાન્ટ સાકાર કરાશે

(પ્રતિનિધિ) આણંદ, તા. ૨૯ દેશ તથા વિશ્વ પૃતિષિઠત આશરે સાત હજાર કરોડ ઉપરાંત નુ ટર્ન ઓવરધરાવતી અમૂલ ડેરી દ્વારા સૌરાષ્ટ્ર તથા કચ્છ ને સરળતા થી અમૂલ દૂધ તથા તેની બનાવટ મળી શકે તેવા આશયથી પાંચસો કરોડ ના ખર્ચથી સાઇઠ ઍકર જમીનમાં અત્યાધુનિક પ્લાન્ટ સાકાર કરવાનુ આયોજન જી.સી.ઍમ.ઍમ.ઍફ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છ.

 મળતી વિગતો અનુસાર વિશ્વવિખ્યાત અને આશરે સાત હજાર કરોડ ઉપરાંત નુ ટર્ન ઓવરધરાવતી તથા રાજ્ય ના અઢાર ઉપરાંત દૂધ ઉત્પાદક સંધો ના બનેલ ગુજરાત કો.ઓ.મિલ્ક માકઙ્ખટીગ ફેડરેશન કે જેનુ ટર્ન ઓવર પચાસ હજાર કરોડ ઉપરાંત નુ હોય તેના સહયોગ થી સૌરાષ્ટ્ર તથા કચ્છ વિસ્તારમાં અમૂલ દૂધ તેમજ તેની બનાવટો સરળતાથી મળી શકે તેવા આશયથી રાજકોટ નજીક પાચસો કરોડ ના ખરચ થી સાઇઠ ઍકર જમીનમા સાકાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

 આ અંગેની માહિતી આપતા ફેડરેશન ના ઍમ .ડી. ડો. આર. ઍસ.સોઢીઍ જણાવ્યું હતુ કે અમૂલનો અત્યાનુધિક પ્લાન્ટ નેશનલ હાઇવે ૨૭ રાજકોટ નજીકના નવાગામ, આનંદપુર નજીક સાઇઠ ઍકર જેટલી જમીન સંપાદન કરવા તંત્ર સાથે કવાયત હાથ ધરવામાં આવી છે.

જમીન મેળવ્યા બાદ અમૂલ દ્વારા રાજકોટ પંથકમાં પાંચસો કરોડના ખર્ચ થી અત્યાનુધિક પ્લાન્ટ સાકાર કરાશે તેમજ જીસી.ઍમઍમઍફ દ્વારા, દેશ તથા વિશ્વ પૃતિષિઠત આશરે સાત હજાર કરોડ ઉપરાંત નુ ટર્ન ઓવર ધરાવતી અમૂલ ડેરી દ્વારા સૌરાષ્ટ્ર તથા કચ્છ ને સરળતા થી અમૂલ દૂધ તથા તેની બનાવટ મળી શકે તેવા આશયથી પાચસો કરોડ ના ખર્ચ થી સાઇઠ ઍકર જમીન માં અત્યાધુનિક પલાનટ સાકાર કરવા નુ આયોજન જી.સી.ઍમ.ઍમ.ઍફ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે,

જમીન મેળવ્યા બાદ પ્લાન્ટ સાકાર કરવા માટે કાર્ય વાહી હાથ ધરવામાં આવશે પૃતિદિન પચીસ લાખ લીટર દૂધ પોસેસ હાથ ધરવામાં આવશે. રાજકોટ નજીક પલાનટ ઉભો કરવા પાછળ નજીક આવેલ મુનદા તથા કંડલા પોર્ટ નો લાભ મળવાની સાથે હાલમાં પૃતિદિન પચીસ લાખ નો ટ્રાન્સપોર્ટ ખર્ચ બચવા પામશે.

 જોકે સૌરાષ્ટ્ર તથા કચ્છ જિલ્લામાં વિવિધ દૂધ ઉત્પાદક સંધો આવેલ હોય તેમને અમૂલ તથા ફેડરેશન સાથે સાકળવા ના પૃયાસ કરવામાં આવશે રાજકોટ નજીક અત્યાનુધિક પલાનટ સાકાર કરવા ફેડરેશન ના વાઇસ ચેરમેન વાલમજી હુંબલ દ્વારા સંનિષ્ઠ પૃયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

 પ્લાન્ટ સાકાર કરવા માટે કાર્ય વાહી હાથ ધરવામાં આવશે. પ્રતિદિન પચીસ લાખ લીટર દૂધનો પ્રોસેસ હાથ ધરવામાં આવશે. રાજકોટ નજીક પ્લાન્ટ ઉભો કરવા પાછળ નજીક આવેલ મુદ્દા તથા કંડલા પોર્ટનો લાભ મળવાની સાથે હાલમાં પૃતિદિન પચીસ લાખ નો ટ્રાન્સપોર્ટ ખર્ચ બચવા પામશે. જોકે સૌરાષ્ટ્ર તથા કચ્છ જિલ્લામાં વિવિધ દૂધ ઉત્પાદક સંધો આવેલ હોય તેમને અમૂલ તથા ફેડરેશન સાથે સાકળવાના પ્રયાસ કરવામાં આવશે . રાજકોટ નજીક અત્યાનુધિક પ્લાન્ટ સાકાર કરવા ફેડરેશનના વાઇસ ચેરમેન વાલમજી હુંબલ દ્વારા સંનિષ્ઠ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

Related Posts