કાપડ માર્કેટમાં નવી ગાઇડ લાઇન પ્રમાણે ઓડ ઇવન પ્રથાનો અંત

સુરત (Surat): અનલોક-1 (Unlock 1) બાદ કાપડ માર્કેટમાં વધી ગયેલા કોરોનાના કેસોને લીધે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation-SMC) દ્વારા કાપડ માર્કેટ (Textile markets,Surat) માં દુકાનો શરૂ કરવા માટે શુક્રવારે કેટલીક નવી શરતો સાથેની ગાઇડલાઇન (guidelines) બહાર પાડવામાં આવી હતી. નવી ગાઇડલાઇન પ્રમાણે માર્કેટની દુકાનો હવે સોમવારથી શનિવાર સુધી તમામ દિવસો ચાલુ રહેશે.

सूरत : कपड़ा व्यापारी उपलब्ध ...

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ઓડ-ઈવન સિસ્ટમ (odd-even system) ઉપર મહાપાલિકાએ ઉદ્યોગોના હિતમાં પૂર્ણ વિરામ મુક્યું છે. સાથો-સાથ માર્કેટમાં ધંધાકીય માહોલ પુનઃસ્થાપિત કરવા માટે 1 કલાક વધાર્યો હોવાની મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે, ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (Federation of Surat Textile Traders Association -FOSTA) દ્વારા તમામ માર્કેટ એસોસિએશનોને નવી ગાઇડલાઇન મુજબ

Surat: Several textile, diamond trading markets to open from ...

(1) કાપડ માર્કેટની તમામ દુકાનો સોમવારથી શનિવાર ખુલી રહેશે

(2) માર્કેટ ખોલવા માટેનો સમય 10 વાગ્યાથી 6 વાગ્યાનો રહેશે

(3) સૂરત મહાનગર પાલિકાની ગાઇડલાઇન પ્રમાણે માર્કેટની તમામ દુકાનોમાં આવનારા કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ ફરજીયાત છે. જે માર્કેટોમાં રાહતદરે રેપિડ ટેસ્ટની વ્યવસ્થા કરાવવી હોય તેઓ ફોસ્ટાના સંપર્ક કરી શકે છે.

(4) માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગ અનિવાર્યપણે કરવો પડશે

(5) માર્કેટમાં આવનારા તમામ લોકોએ આરોગ્યસેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે.

Surat confusion: One of Gujarat's biggest trade hubs doesn't want ...

રક્ષાબંધન, જન્માષ્ટમી અને 15 ઓગષ્ટે કાપડ માર્કેટે બંધ

Long haul for Surat - Nation News - Issue Date: Jul 27, 2020

ફોસ્ટા દ્વારા ઓગસ્ટ મહિનામાં 3 ઓગસ્ટ સોમવારે રક્ષાબંધન, 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી તેમજ 15 ઓગસ્ટના રોજ શનિવારે સ્વતંત્રતા દિવસે કાપડ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Related Posts