મનીષ સિસોદિયાને શ્વાસ લેવામાં તકલીફ થતા દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં ખસેડાયા

નવી દિલ્હી (New Delhi) : આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા (Manish Sisodia) કે જે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) મનીષ સિસોદિયાને આજે દિલ્હીની લોકનાયક જયપ્રકાશ (Loknayak Jay Prakash Hospital) હોસ્પિટલમાં ખસેડવામાં આવયા હતા. મનીષ સિસોદિયાને કોરોના (Corona Virus/ Covid-19) થયો હોવાના સમાચાર 14 સપ્ટેમ્બરે આવ્યા હતા. તેમણે પોતે આ અંગે ટ્વિટર પર આપી હતી. આજે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Related Posts