સુરત(Surat) : સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારીતાના રાજ્ય કક્ષાના મંત્રી રામદાસ આઠવલેના (RamdasAthavale) એક નિવેદને રાજકારણમાં ગરમાટો લાવી દીધો...
સુરત(Surat): દરિયા કિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચને ઉજાગર કરવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા....
નવી દિલ્હી: ભારતીય સેનાના (IndianArmy) જવાનોની બહાદુરી વર્ણવતી વધુ એક ઘટના બની છે. પૂર્વ સિક્કીમમાં (EastSikikim) ભારત ચીન બોર્ડર (IndiaChinaBorder) પાસે નાથુ...
અમદાવાદ(Ahmedabad): આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાને આજે સવારે નમો સ્ટેડિયમમાં (NamoStadium) પહોંચ્યા હતા. ખીચોખીચ ભરેલા...
એક બિઝનેસમેન ,એકદમ બીઝી લાઈફ સ્ટાઇલ…ખૂબ જ સફળ અને મોટો વેપાર…બહુ કામ ..ઘડીની ફુરસદ ન મળે ….બહારગામ અને વિદેશમાં ફરતા રહે.પણ હંમેશા...
નવી દિલ્હી (NewDelhi) : સીબીઆઈએ (CBI) ગુરુવારે સવારે જમ્મુ અને કાશ્મીરના (Jammu&Kashmir) કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ (KiruHydroElectricProject) સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના (Corruption)...
આણંદ, તા.21ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના IETE સ્ટુડટન્સ ફોરમ દ્વારા...
*ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે પિતા અને પુત્રી તળાવમાં ડૂબી જવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં જમીન પ્રકરણમાં બે ઈસમો દ્વારા...
ડાકોર તા 21સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાય મંદિર સામે આવેલ ગોમતી તળાવની જંગલી વેલ અને દૂષિત કચરાના ઢગલાને કારણે ખુબ દુર્દશા જોવા...
નડિયાદ, તા.21નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ લોકમેળા દરમિયાન...
ભાજપના નેતાઓ સત્તાની ખુરશી પર કબજો જમાવવા એટલા બધા અધીરા થઈ ગયા છે કે ઉતાવળમાં તેઓ નૈતિકતાના પાયાના સિદ્ધાંતો પણ ભૂલી ગયા...
ગુજરાતી સાહિત્યમાં કાવ્ય, ગઝલ, ગીત અને નવલિકા, વાર્તા જેવા અનેક સંગ્રહ જોવા મળે છે. આજે વાત કરવી છે, પુસ્તકોના કલેક્શન-સંગ્રહની. વિવિધ પુસ્તકાલયમાં...
મહારાષ્ટ્રમાં અમૃત પ્રોજેક્ટની શિલાન્યાસની વિધિ પત્યા પછી આપણા વડા પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું કે હવે પછીની મારી ત્રીજી ટર્મમાં આપણો દેશ વિશ્વનાં...
રામાયણ કથામા વાનર રાજ વાલીનું પાત્ર આવે છે. તે અતિ બળવાન હતો અને વાલીને એવું પણ વરદાન હતું કે તેની સાથે જે...
“કુપોષણનો મુદ્દો ઘણો અગત્યનો છે. મને એ સ્વીકારવામાં જરાય વાંધો નથી કે એ મામલે આપણે પાછળ છીએ. પણ સરકારના પ્રયત્નો અવશ્ય નિષ્ઠાવાન...
સર્વોચ્ચ અદાલતે ચંડીગઢમાં યોજાયેલી મેયરની ચૂંટણીને રદ નથી કરી પણ ચૂંટણી અધિકારી અનિલ મસીહની બદમાશીની નોંધ લઈને ચૂંટણી અધિકારીએ પરાજીત જાહેર કરેલા...
ટીવી ઉપર સમાચાર જોતી વખતે અથવા તો સમાચાર પત્ર વાંચતી વખતે અનેક વખત સાંભળવા અને વાંચવા મળ્યું સુપ્રીમો જે નક્કી કરે તેને...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 22 અને 24 ફેબ્રુઆરીએ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 48 હજાર કરોડ રૂપિયાથી વધુના...
નવી દિલ્હી: લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસરની ગેરંટી માંગીને આઠ દિવસથી શંભુ (Shambhu Border) અને દાતાસિંહ વાલા બોર્ડર (Datasinh Vala Border)...
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ગુરુવારે નવસારી (Navsari) જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે સાંજે 4 વાગ્યે આવવાના...
વાઘેલા ભાજપામાં મોટી જનમેદની વચ્ચે જોડાયા તે બતાવવા પ્રયાસો પ્રદેશ અધ્યક્ષનો ટોણો, સારુ થયું ભાજપમાં આવી ગયા નહીં તો હારી જાત વાઘોડિયા...
નવી દિલ્હી: યશસ્વી જયસ્વાલે (Yashaswi Jaiswal) ભારત (India) અને ઈંગ્લેન્ડ (England) વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની (Test match) શ્રેણીમાં શાનદાર પ્રદર્શન...
સુરત: શહેરના અલથાણ વિસ્તારમાં પર ઝાડ પર લટકીને બે દિવસ પહેલાં બે યુવતીએ આપઘાત કર્યો હતો, તે જ ઝાડ પર લટકી આજે...
નવી દિલ્હી: અમેરિકાના (America) નેબ્રાસ્કામાં (Nebraska) એક મગરના પેટમાંથી 70 સિક્કા મળી આવ્યા છે. આ 36 વર્ષનો સફેદ મગર છે. ઓમાહા ઝૂ...
કામરેજ: કઠોદરામાં ફ્લેટ ખાલી કરાવવા માટે સાસુ-વહુએ ફ્લેટમાં રહેતી મહિલાને લાકડીના સપાટા મારી બેભાન કરી નાંખી હતી. ઘર ખાલી કરાવવા માટે પીડિતા...
સુરત(Surat): અયોધ્યા (Ayodhya) ધામ ખાતે નિજ મંદિરમાં શ્રીરામ (ShirRam) ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી દેશભરમાં ઉત્સાહનો માહોલ છે અને હજી પણ વિભિન્ન કાર્યક્રમોનું...
અમદાવાદ: ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટસ (Institute of Cost and Management Accountants) દ્વારા 2013ના ડિસેમ્બર મહિનામાં સીએમએ ઈન્ટર તેમજ ફાઈનલ પરીક્ષા...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા....
નવી દિલ્હી: ખેડૂતોની (Farmers) દિલ્હી માર્ચને (Delhi March) લઈને કેન્દ્ર સરકાર (Central Government) અને પંજાબની (Panjab) ભગવંત માન સરકાર સામ-સામે આવી ગઈ...
રિફાઇનરી સામે કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી
વડોદરા પાસે કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં 11 નવેમ્બરના રોજ બેન્ઝીન ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ ધટનામાં આંદાજીત 12 કલાકની મથામણ બાદ મળસ્કે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં બેના મોત થયા હતા. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગે તપાસ પૂર્ણ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓથોરીટી દ્વારા રિફાઇનરીને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.
જે અંગે નાયબ નિયામકે જણાવ્યું હતુ કે, ગુજરાત રિફાઇનરી દ્વારા ઔદ્યોગિક સુરક્ષા સુનિશ્ચિત નહીં કરવામાં આવી હોવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.
જેના માટે ગુજરાત રિફાઇનરીને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી છે. રિફાઇનરીના સત્તાધીશો દ્વારા જવાબ આપવામાં આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જરૂર પડ્યે કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આ મામલે રિફાઇનરી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં શું કારણ સામે આવ્યું છે, તેની વિગતો હજી સુધી બહાર આવી નથી.