વોશિંગટન: ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે છેલ્લા પાંચ મહિના કરતા વધુ સમયથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) ફાર્માસ્યુટિકલ કંપનીની (pharmaceutical company) કફ સિરપ (Cough Syrup) પીધા બાદ 68 બાળકોના મૂત્યુના (Death) અહેવાલમાં ભારતીય...
કાલોલ તા.૨૬તાજેતરમાં રાજ્ય સરકારે ફિક્સ પગારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના ફિક્સ પગારમાં ૩૦ % જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે પરંતુ પરંતુ...
કિંગ હાથ ધરાયું, ગેરકાયદેસર રીતે પેસેન્જર ભરતા ૭ વાહનો ડીટેઇન કરાયા. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી હતું જેમાં...
નવી શિક્ષણનીતિના વ્યાવહારિક અમલને એક વર્ષ પૂરું થવા આવશે. કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં ભારતીય જ્ઞાન પરંપરાનો યુવાનોને પરિચય થાય. તે ઉદ્દેશથી તમામ કોલેજ...
દાહોદ, તા.૨૬વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ તથા ૧૫૦૦ જેટલા રેલવે ફ્લાયઓવર...
રાજકોટ(Rajkot): લાંબા સમય બાદ આજે તા. 27 ફેબ્રુઆરીની વહેલી સવારે રાજ્યના આવકવેરા વિભાગે (IncomeTax) રાજકોટના મોટા ઉદ્યોગ જૂથ પર દરોડાની (Raid) કાર્યવાહી...
માણસ-માણસ કે દેશ-દેશ વચ્ચે જ બબાલ/યુદ્ધ થાય કે ફાટે,એ અંધશ્રધ્ધા છે. સત્યને પામવું હોય તો, મરઘાએ ટોપલામાંથી બહાર નીકળવું પડે એમ, ઘરના...
નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. બેંકના શેર્સ માર્કેટમાં સતત રોકેટની...
સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ મેયરના બંગલાની બાજુથી બ્રેડ લાઇનર સર્કલથી શરૂ થતા અલથાણમાં આવેલા સોહમ સર્કલથી પનાસ સુધી બનેલો વોક વે...
નવી દિલ્હી: સપાના (SP) સાંસદ ડૉ. શફીકર રહેમાન બર્કનું (Dr. Shafiqar Rahman Burke) આજે નિધન (Death) થયું છે. તેઓ લાંબા સમયથી મુરાદાબાદની...
નવી દિલ્હી: લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી (India) બહાર રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીની (Mohammed Shami) આખરે સર્જરી (Surgery) થઈ ગઈ છે. શમીની...
દરેક વસ્તુની સારી કે માઠી અસર, છાપ કે પ્રભાવ હોય છે. અતિ ક્યારેક ભારે પડી શકે છે. સાઈડ ઈફેક્ટ-આડ અસર આડકતરી, સીધી...
પહેલાંના સમયમાં ઉનાળામાં લગ્નની સીઝન ચાલતી,કારણ ઉનાળામાં દિવસ લાંબો હોવાથી લગ્નના વરઘોડાને સરળતા રહે. સુરતની વસ્તી ઘણી ઓછી હતી, વરઘોડો એક પરાથી...
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન બાદ મસ્જિદનું નિર્માણ પણ ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે. અયોધ્યામાં પાંચ એકર જમીન પર બનનાર મસ્જિદ...
વલસાડ સિટી કંટ્રોલ નંબર પર ફોન કરી એક શખ્સે ધમકી આપી પ્લેટફોર્મ નંબર 1 થી 6 સહિત મુસાફરખાના, વેઇટિંગ રૂમ, પાર્સલ ઓફિસ...
નિરીક્ષકો સમક્ષ સંભવિતોની રજૂઆત સાથે દિગ્ગજો વચ્ચે દાવપેચ અને લોબિંગ શરૂ આણંદ લોકસભા બેઠક ઉપર સંભવિત દાવેદારોની સેન્સ પ્રક્રિયા સોમવારે નિરીક્ષકો લેવા...
ખેડૂત મધરાતે ખેતરમાં પાક સાચવવા ગયાં તે સમયે તસ્કરો ત્રાટક્યા આણંદના અડાસ ગામમાં મધરાતે ત્રાટકેલા તસ્કરોએ આર.આર. સ્ટ્રીટના બંધ મકાનમાંથી રૂ. 1.40...
એક પરિવારના છ અને બીજા પરિવારના ત્રણ સભ્યો દોષિત જાહેર કરાયાં સોજિત્રા તાલુકાના મલાતજ ગામના લક્ષ્મીપુરામાં સાતેક વર્ષ પહેલા જમીનના ઝઘડામાં બે...
અસામાજીક તત્વોની ઉઘરાણીથી ત્રાસી પરિવારે પગલું ભર્યું નડિયાદ ગ્રામ્ય પોલીસે 20 દિવસે પણ ફરીયાદ ન લેતાં આશ્ચર્ય નડિયાદના સલુણ ગામના એક પરિવારના...
વિરસદ પોલીસે દરોડો પાકડી રંગેહાથ પકડી લીધા બોરસદના દહેવાણ ગામમાં જાહેરમાં જુગાર રમતાં સાત શખ્સને વિરસદ પોલીસે રંગેહાથ પકડી લીધાં હતાં. આ...
શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરુચિ સોસાયટીના રહીશો પીવાના પાણીના પ્રશ્ને પાલિકા કચેરી ખાતે મોરચો લઈને રજૂઆત કરવા ગયા હતા. દરમિયાન પાલિકાના સિક્યુરિટી...
તિરુવનંતપુરમઃ કેરળમાં (Kerala) 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. I.N.D.I.A એલાયન્સના (Alliance) ઘટક CPI(M)એ રાજ્યની ચાર બેઠકો માટે ઉમેદવારોની...
અનેક બાબતોમાં પ્રેસ કોન્ફરન્સ કરનારી જિલ્લા પોલીસ મહેફીલકાંડમાં શું રાંધી રહી છે ? તપાસનું બ્હાનું આગળ કરી ભેદી મૌન ધારણ કર્યું પોલીસ...
સુરત: (Surat) સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવતા વેપારીની (Trader) પત્નીએ ભાઠાગામ ખાતે પોતાના ફલેટના નવમા માળેથી નીચે પડતું મુકી આત્મહત્યા (Suicide)...
જોધપુર: (Jodhpur) રાજસ્થાનમાં એક સોશિયલ મીડિયા (Social Media) પ્રભાવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યારો અન્ય કોઈ નહીં પણ મહિલાનો પતિ...
શહેરના સરદાર માર્કેટના વેપારીઓને દુકાન ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બીજી વખત નોટિસ ફટકારવામાં આવી છે જેના પગલે વેપારીઓ પાલિકા કચેરી ખાતે...
પારડી: (Pardi) પારડીના અરનાલામાં લગ્ન (Marriage) પ્રસંગે હાજરી આપવા જતા બાઈક (Bike) ચાલકને સામેથી આવતા બાઈક ચાલકે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માતમાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં ફેબ્રુઆરી મહિનાનાં આખરમાં ગરમીનો પારો વધ્યો છે. ત્યારે આ ગરમીનાં પારા વચ્ચે અચાનક જ મૌસમે (Weather) મિજાજ બગાડતા...
ઘેજ: (Dhej) ચીખલી નજીક આલીપોર નેશનલ હાઇવે (National Highway) પર સુરત તરફ જઇ રહેલા ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી વલસાડ તરફ...
નવી દિલ્હીઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ વેન્યુ અને શિડ્યુલ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ભારત સરકારે સુરક્ષાના કારણોસર ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી, જેના પગલે આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ કરાવી શકાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 29 નવેમ્બરે કાર્યકારી બોર્ડની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
પાકિસ્તાને મુકી શરત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા મામલે વાંધો નોંધાવ્યો હતો. જોકે, પીસીબીનું વલણ થોડું નરમ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ હેઠળ રમવા માટે તૈયાર છે પરંતુ તેના માટે પીસીબીએ પાકિસ્તાન સામે બે શરત મુકી છે.
પીસીબી ઈચ્છે છે કે લાહોરને ફાઈનલ મેચ માટે બેકઅપ તરીકે રાખવામાં આવે. જો ભારત ફાઈનલમાં નહીં પહોંચે તો ફાઈનલ મેચ લાહોરમાં રમાડવામાં આવે. પીસીબીની બીજી શરત એ છે કે જ્યારે ભારતમાં આઈસીસી ટુર્નામેન્ટ શિડ્યુલ કરાઈ હોય ત્યારે તે ટુર્નામેન્ટ પણ હાઈબ્રિડ મોડલ હેઠળ રમાડવામાં આવે. પાકિસ્તાન પોતાની મેચો ભારતમાં નહીં રમે.
આઈસીસીએ પાકિસ્તાનને અલ્ટીમેટમ આપ્યું
ICCએ 29 નવેમ્બરે યોજાયેલી બેઠક દરમિયાન PCBને અંતિમ અલ્ટીમેટમ આપ્યું હતું. આ બેઠક દરમિયાન ICCએ PCBને સ્પષ્ટ કહ્યું કે તે કાં તો ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવે અથવા તો આ સ્પર્ધામાંથી ખસી જવા માટે તૈયાર રહે. હવે ICC પીસીબીના અંતિમ જવાબની રાહ જોઈ રહ્યું છે. હવે ICCની બેઠક ત્યારે જ બોલાવવામાં આવશે જ્યારે પાકિસ્તાન તેના જવાબ માટે તૈયાર હશે.
..તો ભારતની મેચો યુએઈમાં રમાશે
જો પાકિસ્તાન ‘હાઈબ્રિડ મોડલ’ સ્વીકારશે તો ભારત સામેની મેચ યુએઈમાં યોજાશે. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે અને પાકિસ્તાન પાસે હોસ્ટિંગનો અધિકાર રહેશે. જો ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તો PCBને $60 લાખ (રૂ. 50.73 કરોડ)ની હોસ્ટિંગ ફી ગુમાવવી પડશે.
આનાથી PCBની વાર્ષિક આવકમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે જે લગભગ 350 લાખ ડોલર (આશરે રૂ. 296 કરોડ) છે. જો ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવવામાં નહીં આવે તો ICCને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર પણ ICC સાથે તેના અબજ-ડોલરના કરાર પર ફરીથી વાટાઘાટો કરી શકે છે.
ટુર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે
આ સ્પર્ધા 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પછી પ્રથમ વખત ICC કેલેન્ડરમાં પરત ફરી રહી છે. પાકિસ્તાને 2017માં ઈંગ્લેન્ડમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિ જીતી હતી. ધ્યાનમાં રાખો કે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ 2023માં ભારતે તેની તમામ મેચો ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ શ્રીલંકામાં રમી હતી.