સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની તપાસ દરમિયાન કચેરીના દરવાજા પાસે ઉભો હતો આણંદ જિલ્લાની સરકારી કચેરીઓમાં વચેટિયાઓ માટે પ્રતિબંધ હોવા છતાં કેટલાક શખ્સો ઘુસી...
આઇઆરબીના ઇન્ફ્રા કંપનીના જન સંપર્ક અધિકારી લગ્નમાં ગયા તે સમયે ધોળા દિવસે ચોરી થઇ નડિયાદ શહેરના આઈજી માર્ગ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં...
SMCની ટીમે ફતેપુરા રોડ પરથી દેશી દારૂનો સૌથી મોટો અડ્ડા સાથે બુટલેગર પ્રકાશ તળપદાને ઝડપ્યો નડિયાદના ફતેપુરા રોડ પર આંબાવાડીયા કાફેની પાસે...
ફિલ્મી દ્રશ્યો સર્જાયાઃ બુટલેગરોએ એકબીજા પાછળ કાર દોડાવી, બાઈક અને રાહદારી અડફેટે આવ્યા નડિયાદમાં યુવતી ભગાડી જવાના વહેમમાં 2 બુટલેગર જૂથ વચ્ચે...
સુરત: (Surat) કતારગામ શેફ વોલ્ટમાંથી હિરા વેપારીના (Diamond Trader) મારૂતિ વાનમાં લઈ જવાતા 8 કરોડ રોકડની આજે લુંટ થઈ હતી. આઈટી અધિકારી...
પોલીસે ચૂપકીદી તોડીઃ નિવેદનોની પ્રક્રિયા ચાલી રહી હોવાનું તપાસકર્તાએ જણાવ્યુ નડિયાદમાં 3 PI અને તેમના મિત્રવર્તુળની મહેફીલ પ્રકરણે ખાખીને દાગદાર કરી છે....
આજે ત્રણ રાજ્યોમાં (States) પંદર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) યોજાઈ હતી. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન મત ગણના મોડી સાંજ...
નવી દિલ્હી: (New Delhi) દેશમાં માર્ચ મહિનામાં સીએએ લાગૂ થઈ શકે છે. ગૃહ મંત્રાલય (MHA) આદર્શ આચાર સંહિતા અમલમાં આવે તે પહેલાં...
નવસારી: (Navsari) નવસારી ટાઉન પોલીસે (Police) બાતમીના આધારે નવસારીના પોક્સો વિથ મર્ડરના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી આગળની તજવીજ...
ગાંધીનગર: (Gandhinagar) શિયાળાથી ઉનાળા તરફ આગળ વધી રહેલા હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની (Rain) આગાહી કરવામાં આવી...
વડોદરા, તા.26દેશભરમાં ચાલતા કોચિંગ ક્લાસિંગ પર અત્યાર સુધી સરકારનો કોઈ નિયંત્રણ ન હતું પરંતુ હવે સરકારે કોચિંગ ક્લાસીસ માટે ચોક્કસ ગાઈડ લાઈન...
મુકેશ અંબાણીએ (Mukesh Ambani) જીઓ 5જી ફોન (Phone) માટે એક નવી કંપની સાથે હાથ મિલાવ્યા છે. સ્માર્ટફોન (Smart Phone) માટે ચિપ નિર્માતા...
પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) અને તેમની પત્ની બુશરા બીબીની મુશ્કેલીઓ વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની...
ભરૂચ(Bharuch): વિપક્ષોના મહાગઠબંધન ઈન્ડિયા દ્વારા રાજ્યમાં ભાવનગર અને ભરૂચ લોકસભાની બેઠક આપને ફાળવવાની જાહેરાત કરાઈ છે. ભરૂચની લોકસભા બેઠક પરથી આપના ચૈતર...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) દિલ્હીમાં (Delhi) પોતાના ઉમેદવારોના નામની જાહેરાત...
નવી દિલ્હી(NewDelhi): વર્ષ 2022-23માં ભારતના ગરીબી દરમાં મોટો ઘટાડો (Poverty Reduced In India) થયો છે. એવું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) રિસર્ચનું...
લોકસભા ચૂંટણી (Loksabha Election) 2024 પહેલા કોંગ્રેસ (Congress) અને તેના સાથી પક્ષોને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પક્ષોના નેતાઓમાં...
પંજાબ: પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના (Punjabi Music Industry) પ્રખ્યાત સંગીતકાર અને નિર્માતા બંટી બેન્સ (Bunty Bains) પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર (Firing) કર્યો છે....
આજે ત્રણ રાજ્યોમાં (States) પંદર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન મત ગણના ચાલુ છે. યુપી...
જયપુર(Jaipur): જયપુરની દિલ્હી પબ્લીક સ્કૂલમાં (Delhi Public School) ભણતી બે સગી બહેનોએ (Sisters) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) એક ઈમોશનલ લેટર (Letter) લખ્યો...
નવી દિલ્હી: ઇડી (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) આઠમું સમન્સ મોકલ્યું છે. EDએ કેજરીવાલને...
સુરત(Surat) : શહેરના ખટોદરા વિસ્તારમાંથી સોમવારે સાંજે એક બાળકી ગુમ (Missing Baby Girl) થઈ હતી. આ બાળકીને શોધવા માટે પોલીસે 40થી વધુ...
નવી દિલ્હી: છેલ્લાં ચારેક વર્ષમાં ઈલેક્ટ્રી વાહનોનું (EV) વેચાણ ભારતમાં (India) ખૂબ ઝડપથી વધ્યું છે. આ સાથે જ માર્કેટમાં ઈલેક્ટ્રીક વાહનો માટેના...
મુંબઇ: હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં (Cricket) રણજી ટ્રોફીની (Ranji Trophy) ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ રહી છે. દરમિયાન મુંબઈ (Mumbai) અને બરોડાની (Baroda)...
વાંકલ(Vankal): જંગલ વિસ્તારથી ઘેરાયેલા માંગરોળ તાલુકામાં દીપડા દેખાવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે. ત્યારે માંડણની આસપાસના વિસ્તારમાં પણ દીપડા નજરે પડે છે....
બાયજુસના મોટા રોકાણકારોએ હાલમાં આ એડટેક કંપનીના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને હાંકી કાઢ્યા. 60% થી વધુ રોકાણકારો રવિન્દ્રને હટાવવા માટે મત...
નવી દિલ્હી: સિદ્ધુ મૂસેવાલા (Siddhu Moosewala) પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું (Music Industry) એક એવું નામ હતું, જેણે પોતાના અવાજ અને ગીતોથી લોકોના (Fans)...
તિરૂવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અવકાશમાં ભારતના પ્રથમ માનવ મિશન પર જનાર ચાર ભારતીયોનું સન્માન કર્યું હતું. અવકાશમાં ગયેલા અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન...
ગાંધીનગર: મોટા ઉપાડે ઈન્ડિયા મહાગઠબંધન બનાવનાર કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઈ ગઈ છે. ગુજરાતમાં આપ સાથે ગઠબંધન કરી...
વોશિંગટન: ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે છેલ્લા પાંચ મહિના કરતા વધુ સમયથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ...
ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઈન્કમ ટેક્સ દરોડો ઓડિશામાં હાથ ધરવામાં આવ્યો હતો જે 10 દિવસ સુધી ચાલ્યો હતો. આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ દારૂ બનાવતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન 352 કરોડ રૂપિયાની જંગી રકમ વસૂલ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, આ દરોડા ખાસ કરીને તેના કદ અને જટિલતાને કારણે સમાચારમાં હતા અને તેને આવકવેરા વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે.
દરોડા દરમિયાન, આવકવેરા વિભાગે જમીનની નીચે દટાયેલી કિંમતી ચીજવસ્તુઓને ઓળખવા માટે સ્કેનિંગ વ્હીલ સાથેના મશીનનો ઉપયોગ કર્યો સાથે જ આ કામગીરી માટે 36 નવા મશીનોની પણ વ્યવસ્થા કરી છે જેથી નોટોની ગણતરી કરી શકાય. આટલી મોટી રકમ મળ્યા બાદ આવકવેરા વિભાગે વિવિધ બેંકોના કર્મચારીઓને મદદ માટે બોલાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મોટી રકમની ગણતરી અને સુરક્ષા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂર હતી.
આવકવેરા વિભાગે દરોડા પછી વસૂલ કરાયેલા નાણા ટ્રકમાં લોડ કર્યા અને કડક સુરક્ષા વચ્ચે વિભાગની ઓફિસમાં જમા કરાવ્યા. આ ઓપરેશનની સફળતાની ગાથાએ આવકવેરા વિભાગની કાર્યક્ષમતા અને સમર્પણને ઉજાગર કર્યું હતું.
તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે આ દરોડાની આગેવાની કરનાર આવકવેરા વિભાગના અધિકારીઓને સન્માનિત કર્યા હતા, જેમાં મુખ્ય આવકવેરા તપાસ નિર્દેશક એસકે ઝા અને વધારાના નિર્દેશક ગુરપ્રીત સિંહનો સમાવેશ થાય છે. આ દરોડા ન માત્ર આવકવેરા વિભાગની સફળતાનું પ્રતિક બની ગયા, પરંતુ તેનાથી સાબિત થયું કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે સરકારની કાર્યવાહી સતત ચાલુ છે.