ઈન્દોર: છત્તીસગઢના (Chhattisgarh) ડોંગરગઢમાં જૈન સમાજના (Jain society) રત્ન આચાર્ય વિદ્યાસાગર મહારાજે દિગમ્બર મુનિ પરંપરા મુજબ સમાધિમાં (Samadhi) દેહત્યાગ કર્યો હતો. આચાર્ય...
રેસિડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગના વ્યવસાય સામે લોકોમાં રોષ ઘરની બહાર ગેસના બોટલ મૂકી રાખતા હોવાના આક્ષેપ વડોદરાના નવાપુરા ખારવા વાડ ખાતે રેસીડેન્સીયલ વિસ્તારમાં...
નવી દિલ્હી: ઈસરોએ (ISRO) આજે શનિવારે સાંજે 5.35 કલાકે ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો છે. જેને GSLV F14 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું...
અમદાવાદ: ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે (Food and Drug Department) નકલી દવા બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી...
રાજકોટ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં ચાલી રહી છે. આજે 17 ફેબ્રુઆરીએ મેચનો ત્રીજો દિવસ છે....
મુંબઇ: ક્રિકેટ (Cricket) જગતના લોકપ્રિય ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવૂડની (Bollywood) પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ટુંક સમયમાં જ...
મુંબઈ: આમિર ખાનની (AamirKhan) ફિલ્મ ‘દંગલ’માં (Dangal) જોવા મળેલી બાળ કલાકાર સુહાની ભટનાગરનું (SuhaniBhatnagar) નિધન (Death) થયું છે. 19 વર્ષની ઉંમરે સુહાનીએ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Aravind Kejariwal) આજે દિલ્હી (Delhi) વિધાનસભામાં વિશ્વાસ મતના મામલે થયેલી ચર્ચામાં ભાગ લીધો હતો. દરમિયાન...
ભોપાલ: લોકસભા ચૂંટણીની (LokSabha Elections) તૈયારી કરી રહેલી કોંગ્રેસને (Congress) સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન મધ્યપ્રદેશના (MadhyaPradesh) પૂર્વ મુખ્યમંત્રી...
વેમાલી ગામના રહીશો દ્વારા માળખાકીય સુવિધાઓ ન મળતા વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે ત્યારે રહીશો દ્વારા પાણી...
વાંકલ(Vankal): છેલ્લાં ચાર દિવસથી માંગરોળના (Mangrol) વાંકલમાં આતંક મચાવનાર કપિરાજ (Monkey) આખરે પાંજરે પુરાયા છે. ચાર દિવસમાં તોફાની વાનરે 35 લોકો પર...
જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામની એક 45 વર્ષીય વ્યક્તિનું 3 ફેબ્રુઆરીના રોજ અપહરણ કરી માર મારી અવાવરૂ જગ્યા એ નાખીને નાસી ગયેલા વડોદરાના...
ભરૂચ(Bharuch) : આમોદ (Aamod) તાલુકાના કોલવણા (Kolvana) ગામે ભાઈખા પરિવારના વાડી સાફ કરવા જતા મધમાખી (Bee) ઉડીને કરડતા ભારે દોડધામ મચી ગઈ...
રાજકોટ(Rajkot): ફેમિલી ઈમરજન્સીના લીધે અડધી મેચમાંથી બહાર થયેલા સ્ટાર સ્પીનર રવિચંદ્રન અશ્વિનની (RavichandranAshwin) ખોટ ભારતીય બોલરોએ વર્તાવા દીધી નહોતી. મેચના ત્રીજા દિવસે...
સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામલલ્લાની (Ramlala) પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સુરતના લેબગ્રોન ડાયમંડ (LabgrownDiamond) ઉત્પાદકે મુકુટ (Mukut) આપવાની જાહેરાત કરી હતી. હવે...
નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અને કાપડ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર પીએમ મિત્ર પાર્ક નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતે...
ગાંધીનગર(GandhiNagar): ગુજરાત વિધાનસભામાં (GujaratAssembly) મહેસૂલ અને ખાણ ખનીજની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન જમીન ફાળવણીને લઈને રાજ્ય સરકારની બેવડી નીતિ ઉપર ધારાસભ્ય અર્જુન...
ચાલકે રોંગ સાઇડ કાર દોડાવી હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ વડોદરાના મકરપુરા વિસ્તારમાં નશાધૂત થઇ ચાલકે કાર ચલાવતા અનેક વાહન ચાલકોને...
સુરત (Surat) : સુરતમાં સામુહિક પરિવહનની સુવિધા વધુમાં વધુ સુદ્રઢ અને આરામદાયક બનાવવા માટે મનપા દ્વારા અદ્યતન ટેકોનોલોજી સાથેની બીઆરટીએસ (BRTS) બસો...
વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું કે ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ બજેટની સામાન્ય સભામાં આવ્યાસામાન્ય સભામાં બોટકાંડનો મુદ્દો ન ઉઠે તે...
વડોદરા તા.16વડોદરાના પદમલા ગામની સરકારી શાળામાં બાળકચોર મહિલા આવી હોવાની વાત ફેલાતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઇ હતી. માતા પિતા સહિતના પરિજનો પોતાના...
વડોદરા તા.16શહેરના સૌથી મોટા હોલસેલ કરિયાણા માર્કેટમાં ગુરુકૃપા ટ્રેડર્સ તથા રાધિકા મસાલા શોપ સહિતના મસાલાની દુકાનોમાં એસઓજી અને ફુડ એન્ડ ડ્રગ વિભાગે...
વડોદરા, તા.16વધુ એક વખત વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તાર સરદાર એસ્ટેટ પાસેથી પસાર થઈ રહેલા ઈંટો ભરેલી...
સંજેલી તા.૧૬સંજેલી તાલુકા ની ટીશાના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં 200 જેટલા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે....
દાહોદ તા.૧૬દાહોદ શહેરમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે આસપાસની ગ્રામીણ અશિક્ષિત મહિલાઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવામાં માટે પડાપડી થઈ રહી છે. સવારથી...
સિંગવડમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે સી.ડી.પી.ઓને આવેદન પત્રસિંગવડ તાલુકા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની પડતર માંગણીને લઈને ઘણા ટાઈમથી...
મહિલાને કામ અપાવવાનુ કહીને ત્રણ શખ્સો રિક્ષામાં બેસાડી લઇ ગયા બાદ બળાત્કાર ગુજાર્યોસ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ સહિતના વિવિધ ટીમોએ આરોપીઓને ગણતરીના કલાકોમાં...
વિશ્વમાં અનેક રોગ છે પરંતુ જો કોઈ સૌથી મોટો રોગ હોય તો તે કેન્સર છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યા...
પાકિસ્તાનમાં એક માત્ર પરિબળો જે સુસંગત રહ્યા છે તે છે હાસ્યાસ્પદ ચૂંટણીઓ અને રાજકીય બાબતોમાં સેનાનું વર્ચસ્વ. દેશમાં ઘટનાક્રમનો નવીનતમ રાઉન્ડ કોઈ...
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા નામોની પસંદગી થઇ છે એનાથી ફરી એકવાર આશ્ચર્ય સર્જાયું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ...
રોષે ભરાયેલા VHP ના વિષ્ણુ પ્રજાપતિ એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ને પણ આપી સલાહ
ગઈકાલે રાત્રે બંને કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પરમાર પર હુમલો થયો હતો અને તપન પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
એ ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશનને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુ સંગઠનો પહોંચ્યા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના વિષ્ણુ પ્રજાપતિએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું આ હત્યા પોલીસની હાજરીમાં પોલીસના જાપતામાં આ હત્યા થઈ છે પોલીસના જાપતા હેઠળ હત્યા થઈ રહી છે પોલીસના જાપતા હેઠળ હથિયાર ક્યાંથી આવ્યા અને જો પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બનતી હોય તો પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી નથી એમ કહી શકાય જે પોલીસ ઘટના સ્થળે હતી એ તમામ પોલીસોને સસ્પેન્ડ કરવા જોઈએ. જે આરોપી છે એ આરોપી અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અસામાજિક પ્રવૃત્તિ ત્યારે જ ચાલે જ્યારે પોલીસની નજર રહેમ હેઠળ હોય. આ દીવા જેવી સ્પષ્ટ વાત છે દારૂ અને જુગારના અડ્ડા બંધ થવા જોઈએ અને જો પોલીસ તાત્કાલિક ધોરણે આવા અડ્ડા બંધ નહીં કરે તો છેવટે હિન્દુ યુવાનો પોતાની જાતે અડ્ડા ઉપર પબ્લિક રેડ કરશે અને એની આગેવાની વ્યક્તિગત હું વિષ્ણુ પ્રજાપતિ લેવા તૈયાર છું.
બાબરી મસ્જિદ 500 વર્ષ પછી આપણને છૂટકારો મળ્યો છે તેવી રીતના જ આ બાબરને પણ હિન્દુ નું મકાન દબાવીને બેઠો છે. તો શ્યામ દામ દંડ ભેદ જે કંઈ કરવું પડે એ કરો પરંતુ આ બાબરે પચાવેલું મકાન માલિક પીડિત છે તેને ન્યાય આપવામાં આવે એવી મારી માગ છે.
સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગતરાત્રિ બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું એ કેસેટ છે કે જે કાયમ વાગ્યા કરે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ વર્ષોની પરંપરા છે રાજકીય પાર્ટી છે એટલે રાજકીય પાર્ટી તરીકે એમને સ્ટેટમેન્ટ આપવું પડે એમાં મારે બીજું કાંઈ કહેવું નથી પરંતુ હું વ્યક્તિગત રીતે એમને એવું કહેવા માગું છું તમે જૈન છો એટલે અહિંસા પરમો ધર્મ તમે માનતા હશો એટલે વ્યક્તિગત તમે જ્યારે ભલે અહિંસા પરમો ધર્મ માનતા હોય તમે માનો પરંતુ જ્યારે તમે આખા રાજ્યનું શુકાન સંભાળતા હોય ત્યારે વીરતા પરમો ધર્મ અપનાવો પડે અને જો તમે વીરતા પરમો ધર્મ નહીં અપનાવો તો હિન્દુ સમાજ જાતે વીરતા પરમો ધર્મ અપનાવશે એમાં કોઈ બે મત નથી.