સુરત(Surat): લોકો સત્સંગમાં પ્રભુ ભક્તિ કરવા, શાંતિ મેળવવા માટે જતા હોય છે, પરંતુ એક લંપટ યુવકે કતારગામના (Katargam) બ્રહ્માકુમારીના (BrahmaKumari) સેન્ટરમાં સત્સંગ...
ડભોઇ થી લુણાવાડા તરફ જતી બસના ડ્રાઇવરને અચાનક ઠંડી અને તાવ આવી જતા તેઓએ તેમની તબિયત વિશે જાણ કરી હતી જેથી કંડક્ટરે...
જયપુર: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે ગુરુવારે રાજસ્થાનના (Rajasthan) બાંસવાડામાં તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના (Bharat Jodo Nyay Yatra)...
160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવાની તૈયારી સાથે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશું : ભાગ્યશ્રી સાવરકર મહિલા સશક્તિકરણની દિશામાં અગ્રણી ભૂમિકા...
ગૃહ મંત્રાલયે (Home-Ministry) લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો છે. કાસિમ હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે. તેને ગેરકાનૂની...
અમદાવાદ(Ahmedabad): અત્યાર સુધી બ્લ્ડ અને ઓર્ગેન ડોનેશન વિશે સાંભળ્યું હતું પરંતુ હવે ગુજરાતીઓ સ્કીન એટલે કે ચામડીનું પણ દાન (Skin Donation) કરી...
નવી દિલ્હી: સીબીઆઈએ (CBI) શંકાસ્પદ IMPS ટ્રાન્ઝેક્શનના મામલામાં રાજસ્થાન (Rajasthan) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) 67 સ્થળો પર દરોડા (Raid) પાડ્યા હતા. અસલમાં પાછલા...
સુરત(Surat) : ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) લઈ નીકળેલા રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત (Gujarat) પ્રવેશની તૈયારીઓ શરૂ થઈ...
નવી દિલ્હી: ભારતીય બુલિયન માર્કેટમાં (Indian Bullion Market) આજે 07 માર્ચ, 2024ના રોજ સોના અને ચાંદી બંનેની કિંમત વધી છે. સોનાની કિંમત...
નાગપુર: (Nagpur) મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુર સ્થિત પ્રાદેશિક હેચરી સેન્ટરના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પ્રકોપ ફેલાઈ ગયો છે. છેલ્લા બે દિવસથી...
મુંબઇ: બોલિવૂડના (Bollywood) હીરો ધર્મેન્દ્ર (Dharmendra Deol) ચાહકોના દિલો પર આજે પણ રાજ કરે છે. તેથી જો તેમને સહેજ પણ ઈજા (Injured)...
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) ક્રેડિટ કાર્ડ (Credit Card) નેટવર્ક પ્રોવાઈડર્સને (Network Providers) લઈને નવી ગાઈડલાઈન ઈશ્યુ કરી છે. હવે...
ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 17મી સીઝન 22 માર્ચથી (March) શરૂ થશે, જેને શરૂ થવામાં 20 દિવસથી પણ ઓછો સમય બાકી છે. ગત...
ધર્મશાલા(DharmShala) : ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે 5 મેચની ટેસ્ટ (Test) શ્રેણીની અંતિમ મેચ આજે તા. 7 માર્ચથી ધર્મશાલામાં શરૂ થઈ છે....
શ્રીનગર: કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ વખત શ્રીનગરની મુલાકાત લીધી હતી. આજે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ...
માંગરોળ(Mangrol): સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં દીપડાના (Leopard) હુમલાના કિસ્સા સામાન્ય બન્યા છે. અવારનવાર દીપડા ગામમાં ઘુસી પશુધનને શિકાર બનાવે છે. અનેકોવાર ઘરમાં,...
બેંગ્લોર ખાતે બોલિંગ કેમ્પમાં સિલેક્ટ થશે તેવો આઇપીએલમાં રમવાની તક મળશે તેવુ કહી યુવકને લલચાવ્યો વેજલપુરનો યુવક મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે પ્રેકિટસ...
જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) ગિરનારની (Girnar) તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું ખુબ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરના સ્વયંભુ શિવલીંગની પૃષ્ઠભૂમિ અદભુત(નિસર્ગ) ખૂબ...
વનવિભાગ ટીમ અને કરમસદ દયા ફાઉન્ડેશનની ટીમની 17 કલાકની ભારે જહેમત બાદ વાનરનુ રેસ્ક્યુ કરાયું બોરસદ તાલુકાના વિરસદના ભાગોળ વિસ્તારમાં છેલ્લા બે...
નડિયાદ – કપડવંજ રોડ પર અજાણ્યા વાહને 2 બાઇકને ટક્કર મારી હતી કઠલાલમાંથી પસાર થતાં નડિયાદ – કપડવંજ રોડ પર પુરપાટ ઝડપે...
અમદાવાદ(Ahmedabad) : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના (CrimeBranch) ગેટ પાસે મહિલા ડોક્ટરના આપઘાતના (Female Doctor Sucide) કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મહિલા ડોક્ટરની...
બે દિયરે પણ દોડી આવી હુમલો કર્યોપોલીસે ત્રણેય ભાઇ સામે ગુનો નોંધ્યો બોરસદના નાપા વાંટામાં વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં ફ્રિજ ફંફોસતા...
ચંદીગઢ(Chandigadh) : પંજાબ (Punjab) અને હરિયાણામાં (Hariyana) ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને (Farmers Protest) લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં (High court) સુનાવણી (Hearing) હાથ ધરવામાં...
સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફ વિશે જયારે કોઇ ટી.વી. સિરીયલ કે વેબ સિરીઝ આવે તો તેમાં એક જૂદી મઝા આવતી હોય છે....
સુરત(Surat): જેને ખૂબ પ્રેમ કરતી હતી તે પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાની જાણ થતાં હતાશ થયેલી પ્રેમિકા ભગ્ન હૃદયે આપઘાત...
બીજેપી વડોદરા મહાનગરનું ઓફિસિયલ ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે. આ પેજ ઉપર અર્ધનગ્ન અવસ્થામાં બે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જો કે...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં (Jaunpur) અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં...
‘દિલ દેકે દેખો ફિલ્મ પહેલાં શમ્મી કપૂરની જે ઇમેજ હતી તે એ ફિલ્મ રજૂ થયા પછી બદલાઈ ગઇ. તે એકદમ ડેશીં, કોલેજ,...
ફિલ્મોનું પ્રમોશન શરૂ થાય તો તેની સાથે કયારેક ગોશીપનું પ્રમોશન પણ થવા માંડે છે. હમણાં સિધ્ધાર્થ મલ્હોત્રા તેની ‘યોધ્ધા’ ફિલ્મના પ્રમોશનમાં રાશી...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) EDની તપાસ હેઠળ રહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુશ્કેલીઓ...
રોષે ભરાયેલા VHP ના વિષ્ણુ પ્રજાપતિ એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ને પણ આપી સલાહ
ગઈકાલે રાત્રે બંને કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પરમાર પર હુમલો થયો હતો અને તપન પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
એ ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશનને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુ સંગઠનો પહોંચ્યા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના વિષ્ણુ પ્રજાપતિએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું આ હત્યા પોલીસની હાજરીમાં પોલીસના જાપતામાં આ હત્યા થઈ છે પોલીસના જાપતા હેઠળ હત્યા થઈ રહી છે પોલીસના જાપતા હેઠળ હથિયાર ક્યાંથી આવ્યા અને જો પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બનતી હોય તો પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી નથી એમ કહી શકાય જે પોલીસ ઘટના સ્થળે હતી એ તમામ પોલીસોને સસ્પેન્ડ કરવા જોઈએ. જે આરોપી છે એ આરોપી અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અસામાજિક પ્રવૃત્તિ ત્યારે જ ચાલે જ્યારે પોલીસની નજર રહેમ હેઠળ હોય. આ દીવા જેવી સ્પષ્ટ વાત છે દારૂ અને જુગારના અડ્ડા બંધ થવા જોઈએ અને જો પોલીસ તાત્કાલિક ધોરણે આવા અડ્ડા બંધ નહીં કરે તો છેવટે હિન્દુ યુવાનો પોતાની જાતે અડ્ડા ઉપર પબ્લિક રેડ કરશે અને એની આગેવાની વ્યક્તિગત હું વિષ્ણુ પ્રજાપતિ લેવા તૈયાર છું.
બાબરી મસ્જિદ 500 વર્ષ પછી આપણને છૂટકારો મળ્યો છે તેવી રીતના જ આ બાબરને પણ હિન્દુ નું મકાન દબાવીને બેઠો છે. તો શ્યામ દામ દંડ ભેદ જે કંઈ કરવું પડે એ કરો પરંતુ આ બાબરે પચાવેલું મકાન માલિક પીડિત છે તેને ન્યાય આપવામાં આવે એવી મારી માગ છે.
સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગતરાત્રિ બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું એ કેસેટ છે કે જે કાયમ વાગ્યા કરે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ વર્ષોની પરંપરા છે રાજકીય પાર્ટી છે એટલે રાજકીય પાર્ટી તરીકે એમને સ્ટેટમેન્ટ આપવું પડે એમાં મારે બીજું કાંઈ કહેવું નથી પરંતુ હું વ્યક્તિગત રીતે એમને એવું કહેવા માગું છું તમે જૈન છો એટલે અહિંસા પરમો ધર્મ તમે માનતા હશો એટલે વ્યક્તિગત તમે જ્યારે ભલે અહિંસા પરમો ધર્મ માનતા હોય તમે માનો પરંતુ જ્યારે તમે આખા રાજ્યનું શુકાન સંભાળતા હોય ત્યારે વીરતા પરમો ધર્મ અપનાવો પડે અને જો તમે વીરતા પરમો ધર્મ નહીં અપનાવો તો હિન્દુ સમાજ જાતે વીરતા પરમો ધર્મ અપનાવશે એમાં કોઈ બે મત નથી.