વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ એટલો સમૃદ્ધ નથી. ભારત દેશમાં ગરીબોની સંખ્યા કરોડોમાં છે. સૌથી મોટો મધ્યમવર્ગ છે અને ત્યારબાદ ધનિક...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) કથિત દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એટલે કે EDના રડાર પર છે....
નવી દિલ્હી: યુદ્ધની હોડમાં હેરાન થઇ રહેલા રશિયા (Russia) અને યુક્રેને (Ukraine) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. વ્લાદિમીર પુતિન...
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) અને અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) ગુરુવારે (21 માર્ચે) સવારે ભૂકંપથી હચમચી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National...
આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડી છ શખ્સને પકડી પાડ્યાં આંકલાવમાં જુગારના ચાલતા અડ્ડા પર એલસીબીએ દરોડો પાડી છ શખ્સને પકડી...
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને વોર્ડ ઓફિસરોની નિમણુંક કરાઈ વડોદરા, તા.20 ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે...
આર્થિક સ્થિતિ કથળતા પત્ની પણ બાળકને મુકીને પિયર જતી રહી હતી. બાપોદ વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય યુવકે વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઈને તેમજ...
બોરસદ પોલીસે ફરજ પરના બે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બોરસદ સબ જેલના બે ગાર્ડ દરવાજા ખુલ્લા મુકી...
ઠાકોરજીના વસ્ત્રો ઋતુ કાળ અનુસાર તૈયાર કરાવી નોંધાવેલ તારીખના આગળના દિવસે શ્રી રણછોડજી મંદિરમાં જમા કરાવવા અનુરોધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મહારાજને...
તારાપુરમાં વર્ષ 2012માં મારામારી કેસમાં પ્રોબેશન પીએસઆઈએ લાંચ માંગી હતી (ટોપી) બાર વર્ષ પહેલા થયેલી મારામારીમાં એફઆઈઆરમાંથી નામ કાઢવા રૂ.25 હજારની લાંત...
તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા સક્રિય થયેલા બૂટલેગરો પર પોલીસની બાજનજર વડોદરા તા. 20 આગામી હોળી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પ્રોહિબિશનુ ડ્રાઇવનું ...
નવી દિલ્હી: ઈશા ફાઉન્ડેશનના (Isha Foundation) ફાઉન્ડર અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ (Sadguju) જગ્ગી વાસુદેવની તબિયત બગડતા તેમને ઈમરજન્સીમાં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં (Delhi...
સુરત: દેશની મોબાઈલ નેટવર્ક કંપનીઓના પ્રિએક્ટીવ સીમકાર્ડ સુરતથી દુબઈ મોકલવાના રેકેટનો સુરત એસઓજી એ પર્દાફાશ કર્યો છે. સીમકાર્ડ લઈ દુબઈની ફ્લાઈટમાં બેસે...
નવી દિલ્હી: બુધવારે શેરબજારો (Stock market) મામૂલી ઉછાળા સાથે બંધ થયા હતા. પરંતુ આજે દીવસ દરમિયાન શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા...
સુરત: ચાલુ વર્ષે ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ...
નવી દિલ્હીઃ આ દિવસોમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ઈલેક્ટોરલ બોન્ડને (Electoral bonds) લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા...
સુરત: સુરત મનપા દ્વારા સંચાલિત સિટી બસમાં બુધવારે તા. 20 માર્ચે ચોંકાવનારી ઘટના બની હતી. પેસેન્જરથી ભરેલી બસ રોડ પર દોડી રહી...
સુરત: ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર હિંચકારી હુમલાની ઘટના બની તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ મામલે ગામ્બિયાની પ્રતિનિધિમંડળે...
નવસારી: નવસારી (Navsari) જીલ્લો ગુજરાતના (Gujarat) અન્ય જીલ્લાની જેમ જ કારોબારી હબ છે. તેમજ અહીં બહારગામથી તેમજ આસપાસના અન્ય રાજ્યોમાંથી પણ લોકો...
સુરત(Surat): સુરતના લોકો ખાવાપીવાના શોખીન છે. એટલે જ સુરતમાં લારી, ફૂડ ટ્રક, રેસ્ટોરન્ટ ખૂબ ચાલે છે. અહીં દર બીજા રસ્તા પર લારીઓમાં...
સુરત: ધો. 10 બોર્ડમાં આજે તા. 20 માર્ચના રોજ અંગ્રેજીનું પેપર હતું. ગુજરાતી માધ્યમના બાળકોને અંગ્રેજીનું પેપર અઘરું લાગતું હોય છે. તેથી...
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) નજીક આવતા જ કોંગ્રેસે (Congress) જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનમાં ભાજપ (BJP) અને યુપીમાં બસપાને મોટો ઝટકો આપ્યો...
ગાંધીનગર: મોરબીમાં (Morbi) મોડીરાત્રે ગાંધીનગરની (Gandhinagar) સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન...
અયોધ્યા: મહિનાઓ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) તેણીના પતિ નિક જોનસ (Nick Jonas) અને પુત્રી માલતી મેરી ચોપરા...
નવી દિલ્હી: માઇક્રોસોફ્ટે ગૂગલ ડીપમાઇન્ડના કો-ફાઉન્ડર મુસ્તફા સુલેમાનને હાયર કર્યા છે. મુસ્તફા સુલેમાને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી...
સિંધરોટ નજીક રેલ્વેના બ્રિજ નીચે લટકતી નેટ અંગે જાગૃત નાગરિકોએ અગાઉ વિરોધ પણ કર્યો હતો : બંને બ્રિજનું કામ પૂરુ થઈ ગયું...
શહેરમાં પાણીના મુદ્દે મહિલાઓનો મોરચો વિહિકલ પુલ ખાતે પહોંચ્યો હતો. શહેરના હાથીખાના વિસ્તારમાં છેલ્લા બે મહિનાઓથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની...
કિશનવાડીના વૃદ્ધાને રિક્ષા બેસાડ્યા બાદ ગઠિયાએ સોનાની ચેન સરકાવી લીધી રિક્ષા ચાલક પાછળની શીટ પર એક યુવતી અને બે યુવકો અગાઉથી બેઠેલા...
મણીલાલ હ. પટેલ વિશાળ સૃષ્ટિની સમ્મુખ એકલા એકલા બેસી રહેવાનું મન થાય છે. એની ઋતુલીલાને બસ જોયા જ કરીએ, કૂંપળ પછી પાંદડાં...
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 2024 થી 2027 માં હેલ્થની કાળજી રાખવાનો સમય €નિલેશ મોદી ટ્રેડમાર્ક અવાજ, હાઇટ, વ્યક્તિત્વ અને તીવ્ર આંખોએ અમિતાભ...
કિશોરીના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ
છોટાઉદેપુર નગરની એક પ્રતિષ્ઠિત શાળામાં આજે એક ભારે શરમજનક ઘટના બની છે. શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષ ની બાળકી સાથે શાળામાં ફરજ બજાવતા કલાસ ટીચર સંજયભાઈ પારેખ દ્વારા શારીરિક અડપલા કર્યા હોય અને ધાકધમકી આપી હોય જે બાબતે શાળાના શિક્ષક સામે પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ભારે ચકચાર મચી ગયો હતો અને ભારે ચર્ચાસ્પદ મુદ્દો ઊભો થયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુરની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વયની કિશોરી સાથે વર્ગખંડના શિક્ષક સંજયભાઈ પારેખે શારીરિક અડપલા કર્યા હતા અને અયોગ્ય માંગણી કરી હતી. તને પૈસા આપીશ તેવી વાત કરતા ભોગ બનનાર સગીરાએ ના પાડી હતી જેથી શિક્ષકે ભોગ બનનાર નો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા. અને ધમકી આપી હતી કે તું આ વાત તારા ઘરે કરીશ તો તારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપીશ તેવી ધમકી આપી ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી. જે બાબતેની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે બાબતે પોલીસે ભારતીય ન્યાય સહિતા કલમ 75 (1), 351 (1), પોકસો એક્ટની કલમ 8 તથા એટ્રોસીટી એક્ટ કલમ 3 (1) (W) (1) ,3(2)(5-એ) મુજબ ગુનો દાખલ કરી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.